THE DEPLOMACY elemant gone enimy - 8 in Gujarati Fiction Stories by Nirav Vanshavalya books and stories PDF | THE DEPLOMACY elemant gone enimy - 8

Featured Books
Categories
Share

THE DEPLOMACY elemant gone enimy - 8

એક તેમના પર્સનલ અને વિશ્વાસુ સેક્રેટરી દેવદત્ત ની બરખાસ્તગી અને બીજી તેમના સિક્યુરિટી ગાર્ડની નિયુક્તિ cbi ને બદલે આર્મી ને નિયુક્ત કરવાનું કામ સોંપાઈ ગયું. જે બંને કામ પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીની મરજી વિરુદ્ધ ના જ હતા.

ઇન્દિરા ગાંધી ના શાસનકાળના એ પાંચથી દસ વર્ષના સમયગાળામાં નહીં નહીં તો કમસેકમ એક હજારવાર પ્રોટોકોલનો ભંગ થયો હતો જેના ફળસ્વરૂપ સુરક્ષા પ્રણાલિ અસભ્ય બની ગઈ હતી.

એકવાર પ્રધાનમંત્રી ઇંદિરા સોની ને રશિયાના દૌરા પર જવાનું થયું હતું. આ દૌરા માં તેમની itinerary તો માત્ર પાંચ દિવસની હતી પરંતુ તેમને આવતા આવતા કમસેકમ 20 દિવસનો સમય લાગ્યો. પર્સનલ સેક્રેટરી દેવદત્તે તેમને થોડાક રોકયા પણ હતા કે આમ વિના નિમંત્રણે આપણાથી આ રશિયન મિનિસ્ટરો ને મળવા ના જવાય. this is fully out of diplomacy system.


ત્યારે પણ ઈન્દીરા સોની એ એમ કહી ને હસવામાં ટાળ્યું હતું કે તમને ના ખબર પડે કે રશિયા સાથે મારે કેવો સંબંધ છે!!
અને આખરે પાંચ દિવસનો પ્રોગ્રામ ૨૦ દિવસે પુરો થયો હતો.

આવું એકવાર નહિ બલ્કે એક હજાર વાર થયું હતું. જેમાંની કેટલીક રૂપરેખાઓ તો ડિવાઇડ એન્ડ રુલે જ જ તૈયાર કરી હતી.

આ બાજુ પાકિસ્તાનમાં ઇન્દિરા ગાંધી ની હત્યા ચાર વર્ષ બાદ જ ઉલ હકની પણ હત્યા થઈ હતી અને એ સાથે જ પાકિસ્તાનમાંથી જનરલો ની સરમુખત્યારશાહી નો પણ અંત આવી ગયો. અને કદાચ બાય ચાન્સ કોઈ નવો જનરલ સરમુખત્યાર બન્યો તો પણ તેણે પાછળથી પોતાની જાતને પોલિટિકલ પર્સનાલિટી ઘોષિત કરી દીધી.આની પાછળનું કારણ પણ એક જ હતું કે element Marshall નો નેચર એ જ છે કે તે ક્યારેય તેના હાથ નીચે political assassination બર્દાશ્ત નહીં કરી શકે. અને આજ અસહનશીલતા ના ગુણે ul haq ને મૃત્યુના માર્ગ પર ધકેલી દીધા. કેમ કે તેઓ ભારતની અશાંતિને ગમે તેટલી ફેવર કરતા હોય, પરંતુ ઇન્દિરા ગાંધીની હત્યા તેમનાથી સહન નહોતી થઈ.અને તેમણે તેમના રોષો અમેરિકાની સામે ઠાલવવાના શરૂ કરી દીધેલા. જેને બ્રિટિશ રુલિંગે રબીશ મેટર કહી દીધું.અને એક દિવસ ઉલ હક ને સદાય માટે ચૂપ કરી દેવામાં આવ્યા. આજ અનુભવથી બોધપાઠ લઈને મુશર્રફે માર્શલને સદાય ને માટે તિલાંજલિ આપી દીધી અને પોતે political person બની ગયા.

દોસ્તો જે વસ્તુ કેટલી સુરક્ષાત્મક હોય છે , તેના યોગિક મૂલ્યોની અવગણના માં તે જ વસ્તુઓ એટલી જ અસુરક્ષાપ્રદ પણ સિદ્ધ થઈ શકે છે. રાજનીતિ ની અંદર વહેતી આવી શ્વેત ધારાઓ નું સદેવ જતન થવું જોઈએ ના કે અવગણના! કોઈપણ કાર્ય ક્ષેત્ર ના આંતરિક સંવિધાનો ની જટીલતા જ તે કાર્યક્ષેત્ર અને આયુષ્યમાન બનાવે છે.

એ indian diplomacy ના negative objectification જ હતા કે જેણે ઇન્દિરા ગાંધીને યુનો અને ખાસ કરીને મોનાર્ક mention ની સલાહ લેવા વિવશ કરી દીધા હતા.અને આખરે પરિસ્થિતિઓને માન આપીને ઇન્દિરા સોની એક સિક્રેટ કોન્ફરન્સમાં ભાગ લે છે જેમાં યુરોપિયન genius,યુનો તથા મોનાર્ક મેન્શન ના મેમ્બરો ઉપસ્થિત હોય છે.અને સર્વાનુમતે એ સલાહ આપવામાં આવે છે તે તમારે ગોલ્ડન ટેમ્પલ ઇત્યાદિ ઇત્યાદી Holi spot પર હુમલો કરી જ લેવો જોઈએ.
જોકે આ સલાહ પણ એક મોહરુ જ હતી. કેમકે, મોનાર્ક ના કેટલાક સંકી રાજવંશીઓ જાણતા જ હતા કે આના implementation ના ધી એન્ડ શું હોઈ શકે છે. અને આખરે એક દિવસ પોતાના નિવાસસ્થાનેથી ચાલતા પોતાના જ સિક્યોરિટી ગાર્ડ્સ સાથે નીકળેલા ઇન્દિરા ગાંધી ને કઈ સમજ પડે તે પહેલાં જ મશીન ગન થી તેમના સિક્યુરિટી ગાર્ડે વીંધી નાખ્યા. કદાચ એકે કવર ફાયરીંગ આપ્યું હતું અને બીજા સિક્યુરિટી ગાર્ડે અઢાર ગોળીઓ ઇન્દિરા ગાંધીની છાતીમાં ધરબી દીધી હતી.અને ભારતના રાજનૈતિક વર્તમાનનું એક પન્નુ સદાય ને માટે ફાટી ગયું હતું.