ડોક્ટર કાર્લોસે પાણીની બોટલ અનસીલ કરી અને ગ્લાસ ભરીને પાણી ઘટક ઘટક પીવા લાગ્યા. ડોક્ટર કાર્લોસ ને જોઈને સીતાને આર્નોલ્ડ ની યાદ આવી ગઈ. જે પણ આમજ પાણી પીતો હતો. અને almost બંનેના નેચર અને થૉટ પણ ઔદાર્ય થી
યુક્ત જ હતા. સીતા લોકહીત માટે કેટલી કર્મશીલ હતી, એટલો જ આર્નોલ્ડ પણ સામે લોકહીત માટે વિચારશીલ હતો જ. બસ ક્યાંક તેના પ્લેટફોર્મ ઓછા પડી જતા હતા.
ડોક્ટર કાર્લોસ હજુ પણ કશું બોલવા માંગે છે અને સીતા એ તેમને વચ્ચે જ રોક્તા કહ્યું સર ભલું કરવું જ હોય તો ચિરકાલીન કરો. આમ બહાલી આપી દેવાથી કોઈનું ભલું નથી થવાનું. અને ડોક્ટર ક્લાર્ક ના બીાાહાફ માં હું તમને નહી કરી આપું છું કે તમે તમારી પોતાની જ રેસીપી આ બ્રીડ particular માટે આપો અને અમે બધા જ i mean એન્ટાયર લેકીન વોટીંગ પેડ દબાવવા તૈયાર છીએ. પરંતુ જેને જિનેટિક સાયન્સ આપણે જ શીખવ્યું હોય તેની રેસીપી પર આમ આંધળો વિશ્વાસ કેવી રીતે મૂકી શકાય છે, સર!!
આ સાંભળીને ડોક્ટર કાર્લોસે ની: સહાય માં સ્પેક્ટ તેમના ટેબલ પર મુક્યા અને ડોક્ટર એલીક્સે મૌન ધારણ કરી લીધું.
કાર્લોસ અને એલિક્સ બંનેને ને અસહાય અનુભવીને ડૉ બૉરીસ ને સાંત્વના તો થઈ ગઈ પરંતુ આ ક્ષણભંગુર માત્ર જ હતી. અને થોડી જ વારમાં તેમના મસ્તિષ્ક ની આસપાસ ઓરા અને આભામંડળ ના સ્થાને લઘુતાગ્રંથિ છવાવા લાગી. અને વેરપુમા ના સાઇન્ટીસ્ટ ડોક્ટર jordan બોલ્યા why not એડોપ વોટીંગ પોલીસી?
આ સાંભળીને ડોક્ટર carlos અને એલિક્સ ની સ્થિતિ થી ઓવર કોન્ફિડન્સ થયેલા ક્લાર્કે વોક આઉટ કરવા કોન્ફરન્સ માથી ઊભા થયા અને બોલ્યા સોરી જેન્ટલમેન ડીસ અએgreed and વી walkout.
ડોક્ટર ક્લાર્ક ની પાછળ સંપૂર્ણ લેટિન પણ ચાલવા લાગી અને અડધા થી ઉપર ની આખી કોન્ફરન્સના સન્નાટા વચ્ચે ડોક્ટર carlosએ કહ્યું start વોટીંગ એન્ડ submit ઈટ ટુ ધ પ્રેસ.
ડોક્ટર ક્લાર્ક,Carlos , એલીક્સ અને એન્ટાયર લેટિન આ ચાર જ જ કોન્ફરન્સમાં એવા હતા કે જેઓ બીન બીકાઉ હતા.
બાકી આ ચાર ને છોડીને almost conference sold ્ની્્ન્ની્્બ્ડે્ની્્ન્ની્્બ્્ની્્ન્ની્્બ્ડે્ન હતી જેની ખરીદી હાઇબ્રાઈડે પહેલા થી જ કરી દીધી હતી.
ડોક્ટર carlos કર્તવ્ય પરાયણતા ની ભૌતિકતામાં જ જીવી રહ્યા છે. અર્થાત તેમનું ઑલ કૉમન સેંસ તેમને એમજ સમજાવ્યું છે કે ક્યાં સુધી આમ ફૉરેસ્ટ ઓફિસરો મરતા રહેશે? ક્યારેક તો આ બ્રિડની અથવા આવી કોઈ અન્ય બ્રીડ ની બહાલી આપવી જ પડશે.અને તે વાત પણ ખોટી તો નથી જ કે તે જાનવરો કે જેમણે માનવ રક્ત નો આસ્વાદ માણી લીધો છે તે હવે આદમખોર તો જીવન પર્યંત રહેવાના જ. એટલે હવે એન્ટી બ્રુટ બ્રીડ સિવાય પણ બીજો કોઈ ઓપ્શન તો નથી જ.
લેટિન ના ડીસએગ્રીમેન્ટ ના ચાલતા એન્ટાયર કોન્ફરન્સ થોડીવાર માટે મસ્તીષ્ક થી બ્લેંક થઈ ગઈ કે, હવે કોની નિરમા આ કાર્ય સોંપવું પરંતુ ડૉક્ટર carlos એ માત્ર કામ પાર પાડવાના હેતુથી ઉદાસીન થઈ ને કહી દીધું, not to worry, do વોટીંગ ફોર કેમ્બ્રિજ એન્ડ submit to પ્રેસ, એન્ડ એન્ડ ઇન્ફોર્મ ટુ ધ કેમ્બ્રિજ ફોર ધ સેમ.
વોઇસ બોલ્યા but મિસ્ટર carlos initially જીનેટીક માં લેટિન થી બેહતર બીજું કોઈ જ નથી. અને ક્યાંક ઉચ નીચે થઈ ગઈ તો?
ડોક્ટર કાર્લોસે કહ્યું, મને વિશ્વાસ છે કે કેમ્બ્રિજ indirectly લેટિન ને કન્સલ્ટ તો કરશે જ,અને લેટિન ના પણ નહીં પડે આઈ એમ સ્યોર.
હા સાંભળીને સાતે સાત જજીસે એક સાથે જ પોતપોતાની ઈંકપેન બહાર કાઢી અને ફટાક લઈને બહાલી પત્ર પર પોતાના હસ્તાક્ષર આપી દીધા.અને થોડી જ મિનિટોમાં એક પ્યુન કોન્ફરન્સમાં વોટિંગ મશીન સાથે પ્રવેશ કરે છે અને મશીન ટેબલ પર મૂકી ને ત્યાંથી નીકળી જાય છે.