“હું નથી કહેતો કે તારા વગર બધું સુનું સુનું લાગે છે,
પણ તારા વગર ની સાંજ માં કઈક અક્લું અકલું લાગે છે”
> સોરી પણ હું ડાયરી નો નવો પાર્ટ મૂકી ના શક્યો પણ તમારા માટે નવી સ્ટોરી લઈ ને આવિયો છું.
> એક અલગજ સ્ટોરી...
> એક સ્ટુડન્ટ જેને લવ વિશે કાઈ ખબર પણ નહતી, પણ કહેવાય છે ને life is full of surprises.
> યશ ની લાઈફ બોવ ઉતાર-ચડાવ વાળી રહી છે.
>હા પણ તેનો પ્રેમ એટલોજ રહીયો શે જેટલો પેલા હતો,
> thx for support 🙏
કૃણાલ: યાર કેટલો ટાઈમ થઈ ગયો તને સમજાય છે કે નય હવે તેને ભૂલી જા.. તને યાદ પણ છે કે તે લાસ્ટ ટાઈમ તારી વાત ક્યારે થઈ હતી?.(ગુસ્સા માં)
યશ: (એક સ્મિત આપતા) યાર આજે તેને first time તેને જોઈ તેના ચાર વર્ષ થઈ ગયા એન્ડ આજે તેનો brithday છે, મે તે ને પેલી વાર ૧૦th માં તેના brithday ના દિવસે જોય હતી , એન્ડ તેની સાથે last વખત વાત 5 months, 10 days pela thai હતી..
કૃણાલ: શુ સે આ બધું. તું ભૂલી ગયો કે તારી સાથે શું થયું હતું....!
યશ:🤐 પણ
કૃણાલ: તે તેના માટે કેટલું કર્યું પણ😒 તું રેવા દે મને યાદ ના કરાવ. તું તેને ભૂલી જા બસ તેજ તારા માટે સારું, છે એન્ડ રહી વાત brithday ની તો તે તને જવાબ પણ નહી આપે .. તું કેમ સમજતો નથી કે તે તારી ક્યારે ય નહી થાય ..
યશ: પણ યારર તેને બોવ પ્રેમ કરું છું..એન્ડ ભૂલ પણ મારી હતી.
કૃણાલ: યાર તેને પ્રેમ ના કેવાય.. જે તારી જરાપણ કદર નથી કરતી તેની શુ કામ વાત લઈ ને બેઠો છે .. મારો friend પેલા કેવો હતો, હું કેમ ભૂલી જાવ સાવ સીધો સાદો એન્ડ ગુસ્સા વાલો એન્ડ ... રેવા દે yarrr સમજ plz હું તને પેલની જેમ જોવા માગું છું ... બસ ... તું તેના માટે થઈ ને કેટલી વાર બદલાયો એન્ડ ભુલ તને ૬ મહિના પછી ખબર પડી..
યશ: plz લાસ્ટ try કરવા દે લાસ્ટ પછી....🤐
કૃણાલ: શુ હે આ તારું દરરોજ નું છે , હમણાં તેને ભૂલીયો હતો ને ...મને ખબર છે તું તેને કેટલો પ્રેમ કરે છે. મે તને તેના માટે તડપતા જોયો છે, પણ હવે બધું પૂરું થઈ ગયું છે.
યશ: plz...
કૃણાલ: હા બસ પણ તુજ હમેશા જીતે છે મારી સામે . પણ યાદ રાખજે કે તારી સાથે શું થતું હતું ...😡
યશ:😅.ohk.
કૃણાલ: તારી fake smile na batav મને ખબર છે તેની પાછળ નો ચહેરો. ચાલ મુક તે બધું e કે તેના નંબર ક્યાંથી લાવીશ.
યશ: મળી જશે ભાઈ .
કૃણાલ: ohk ચાલ પણ તારું ધ્યાન રાખજે, એન્ડ ગુસ્સો ના કરતો.
યશ: હા બાબા.🙄
કૃણાલ યશ ના હોમે થી જતો રહેશે. બસ યશ પોતાની જૂની યાદો માં ખોવાય જાય એન્ડ એકજ વિચાર તેના મનમાં આવતો હોય છે કે તે તેને શુ કહસે...
યશ આમતો બોવ હોશિયાર એન્ડ હાજર જવાબી કોઈ ના થી ના ડરે but પેલી થી તો ભાઈ ની ફાટી જાય ....🤣😂🤣
સોવથી મોટો પ્રશ્ન એ હતો કે યશ તેને કોલ કરે કે મેસેજ..
કન્ફૂજન..હિ...કન્ફૂજન...... હૈ..
હા સ્ટોરી માં હીરો ની તો એન્ટ્રી થઈ ગઈ પણ હિરોઈન તો બાકી છે હજુ... હીરો ને સુધારવા વળી એન્ડ બગાડ વા વાળી... શું કવ તમને યાર આ સ્ટોરી બોવ અજીબ છે ચાલું ક્યારે શું થાય કાઈ ખાબરજ ના પડે એન્ડ કૃણાલ આપડા હીરો નો બેસ્ટ ફ્રેન્ડ કહીએ તો ભાઈ કરતા પણ વધારે. તે પેલી બાદ સવથી વધારે તેનું માનતો...
તેને એકજ વાત નું ટેન્શન હતું કે જે પેલા જે થયું હતું તેવું ના થાય એન્ડ તે ભૂલાય પણ ના,પણ આપડો હીરો કઈક અલગ જ વિચાર તો હતો.. બોવ અજીબ કેરેક્ટર ક્યારે ગુસ્સો આવીજાય ખબર ના પડે કહી યે તો ... તેનું વર્ણન કરવા શબ્દ પણ નહી મળતો .. હા પણ લવ બોવ કરતો પેલી ને તેની વાતો પરથી તો લાગતું હતું પણ તેની સાથે શુ થાય કે તે અલગ થઈ ગયા કે બને ભેગા પણ થયા હતા તે પણ question છે ..
યશ તેના નંબર ગોતી લેશે, એન્ડ લાસ્ટ માં કોલ કરવાની જગ્યાએ મેસેજ કરવાનું નક્કી કરે છે, તે મેસેજ ટાઈપ કરે છે ત્યાં ટાઈપ કરતાં કરતાં તેની આંખો માંથી પાણી આવિ જાય છે.. પોતાને ગમેતેમ સમભળી ને આગળ msg ટાઈપ કરે છે એન્ડ લાસ્ટ માં lakhe se
«“જ્યાં પણ રે ખુશ રેજે જેની સાથે પણ રેહ ખુશ રહજે એન્ડ મને મારી બધી ભૂલ માટે માફ કરી દેજે કરી શક્તિ હોય તો એન્ડ I love you forever.....”»
“ થોડું થોડું હસી લવ છુ , થોડું થોડું રડી લવ છું,
ખબર નહી આ તારી સાથે નો પ્રેમ છે કે બીજું કંઈ ,
જે પણ સે તેમાં જીવી લવ છું ....”
બસ એટલું લખી ને સેન્ડ કરી દેશે, તેને ખબર પણ હોતી નથી કે તેનો મેસેજ તે રીડ થશે કે નહી પણ લવ માં એવું જ કઈક હોય.
અને પોતાના ભૂતકાળ માં ખોવાય જાય છે જ્યારે તેને first વાર જોય હતી,
{ યાર આ સ્કૂલ માં કેટલો ટાઈમ કાઢવો પડશે, કાંટાળી ગયો. તેમાં પણ આ ભટ સર ગર્લ્સ ના કલાસ માં બેસાડી દીધો..
વિકી: કેમ ભાઈ ગર્લ્સ જોડે બેસ્તા શરમ આવે તને ..
યશ: અરે પણ આ ગર્લ્સ નો ક્લાસ છે કેમ મઝા આવે..
વિકી: ભાઈ મઝા તો અવેજ...
યશ: હરમી તું ક્યારેય નહી સુધરી.
બને હસવા લાગે છે, યશ ના હોમે મેરેજ હોવાથી તે બોવ મોડો હોસ્ટેલ જોઈન કરે છે તેમાં પણ તે ને ભટ સર ગર્લ્સ ના ક્લાસ માં બેસાડે છે . એકતો યશ સીધો સાદો છોકરો પણ આ ૧૦ મુ હતું ધાણા ધાણા ને બદલી નાખે.તેમાં પણ યશ નો આજે પેલો દિવસ હતો તારીખ કેમ ભૂલાય ૧૯/૦૬/૨૦૧૫.. બસ તેને ક્યાં ખબર હતી કે તેની લાઈફ બોવ મોટો ટર્ન લેવાની હતી.
બસ પ્રાથના પૂરી કરી ક્લાસ સ્ટાર્ટ થયો યશ નો પેલો દિવસ હતો આમતો તેનું સ્કૂલ માં ૩ વર્ષ હતું પણ, ૧૦th નવું હતું બીજા સ્ટાન્ડર્ડ કરતા અલગ.. ક્લાસ માં ધાણા ન્યુ સ્ટુડન્ટ હતા પણ યશ ભાઈ જૂના એન્ડ જાણીતા પણ તે એક પણ ગર્લ્સ ને ના ઓળખે અમુકને મુકતા... સીધો છોકરો...
અચાનક ક્લાસ માં ગર્લ્સ માંથી એક ગર્લ્સ નો brithday હતો એટલે wish કરવાનું સ્ટાર્ટ થયું, યશ ની નજર તેના પર પડી.. બસ ટાઈમ રોકાય ગયો .
×તુઝે દેખાતો તો એ જાના સનમ.....×
બસ યશ ની લાઈફ સ્લો મોશન માં થવા લાગી ..
> તે મોટી ભૂરી આંખો, લાંબા વાળ , ગોળ મોઢું તેમાં પણ બ્લ્યુ કઈક પહરેલું હતું આપડે લેડીસ ક્લોથ માં ખબર ના પડે પણ કુર્તી જેવું હતું. બસ તેને જોતાજ યશ ના મનમાં લાડુ ફૂટા, આખો લેક્ચર તેનેજ જોતો રહીયો કેમકે તે ફર્સ્ટ બંચ પર હતી તેની બાજુમાં. બસ એનાથી વધારે કિસ્મત કોની સારી હોય ..
આ બધા ચક્કર માં વિકી ચોકલેટ ખાઇ ગયો.. ક્યારેય નય સુધરે તે ....
યશ ના માટે આ ફિલિંગ નવી હતી, તેને ખબર પડતી ના હતું. કે તેની તરફ નું આકર્ષણ વધારે હતું ગમેતે કરે પણ તેની નજર એક વાર તો તેની તરફ પાડીજ જતી.......}
યશ ના ફોન ની રીંગ વાગે છે........
~~~~~~~~~~××××××~~~~~~~~~~~
➡️આગળ next part ma thx for your support...
➡️પેલી તેને જવાબ આપશે...?
➡️યશ ની લાઈફ માં શુ બનીયું હશે....?
➡️૧૦th માં બને ભેગા થશે....?