The Author Arbaz Mogal Follow Current Read લવ સ્ટોરી - ભાગ ૧૨ By Arbaz Mogal Gujarati Motivational Stories Share Facebook Twitter Whatsapp Featured Books Predicament of a Girl - 14 Predicament of a Girl A romantic and sentimental thriller Ko... Robo Uncle - 2. Unexpected Event 2. Unexpected Event Nancy was waiting just for he... Love at First Slight - 29 Rahul's Hotel Room, SingaporeRahul walked into his lavis... The Village Girl and Marriage - 3 The child of Diya was not normal. When her elder brother and... Trembling Shadows - 6 Trembling Shadows A romantic, psychological thriller Kotra S... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Arbaz Mogal in Gujarati Motivational Stories Total Episodes : 14 Share લવ સ્ટોરી - ભાગ ૧૨ (2) 1.5k 3.9k ( આગળના ભાગમાં જોયું એ મુજબ કે અમિત દૂધ લેવા જાય છે નિશા આવતી નથી. એટલે એ ઘરે પાછો જાતો હોય છે ત્યાં નિશાને ટ્યુશનમાં જોય જાય છે. સવારે નિશા મળે છે. )હવે આગળ...નિશા સ્કૂલે ચાલયી જાય છે. અમિત ત્યાં ઉભો રહે છે. અમિતને એમ હતું કે હું મોડો જઈશ તો કઈ જ નહીં થાય. મને કંઈ નહીં કરે, નિશાને એમ હતું કે મોડો જઈશ તો તને સજા કરશે.નિશા સ્કૂલે પહોંચી જાય છે. પાંચ મિનિટ જેવો સમય વિત્યો હતો. એટલે અમિત પણ સ્કૂલે જાવા માટે નીકળે છે. સ્કૂલે પહોંચે છે ગેટ ઉપર બાપા ન હતા એટલે એ અંદર ચાલ્યો જાય છે. જેવો અંદર જાય છે એવા સુથાર સર એને જોઈ જાય છે." એલા ડફોર! કેમ મોડો આવ્યો છો, સમયસર સ્કૂલે નથી અવાતું હે... " સુથાર સર અમિતને ખિજાતા કહે છે." ના સર મને આજે જ મોડું થઈ ગયું, આજે મોડો ઉઠ્યો હતો એટલે મોડું થઈ ગયું " અમિત કહે છે" મોડો ઉઠયોતો? , વહેલો સુઈ જવાયને મોડે સુધી શુ કરતો હતો? "" લેશન કરતો હતો, એટલે મોડું થઈ ગયું "" બપોરે કરી લેવાયને રાત્રે જ સુજે છે કે શું? "સુથાર સર આમ સૌભાવે ખારા હતાં. એમના હાથે પકડાવુ એટલે પૂરું તમને સજા આપે જ આજે અમિતનું આવી બન્યું હતું." કાય વાંધો નહીં, મોડો આવ્યો છોને એટલે આજે આખો દિવસ તડકામાં ઉભું રહેવાનું રહેશે. અને કાલે ધ્યાન રાખજે મોડું થયું એટલે તારું આવી બન્યું. "અમિત તડકામાં ઉભો રહે છે. સર એને થોડી થોડી વારમાં જોતા હતા. બે કલાક સુધી તડકામાં ઉભો રહે છે. રીસેસ પડે છે. એટલે એની ટિમ નિખિલ અને મહેશ આવે છે." કા ભાઈ કેમ છે? મજા આવે છે ને? નો દોઢીનો થતો હોય તો તને ખબર છે કે મોડા આવે એને આખો દિવસ તડકામાં ઉભો રહેવું પડે છે તો પણ... " નિખિલ અમિતની મસ્તી કરતા કહે છે." ચાલો ભાઈ જાવા દયો, નિશાની સામે મારાથી જાજુ બોલાય ગયું. અને એને કહ્યું કે મોડો જા તો હવે હું શું કરું "" હવે શું કર, આખો દિવસ ઉભો રે... "નિખિલ અને મહેશ ત્યાંથી ચાલ્યા જાય છે. નિશા ત્યાંથી નીકળે છે. એ અમિતને જ જોતી હોય છે. એ અમિતને જોઈને દાંત કાઢતી હતી. અંતે સ્કૂલ છૂટી જાય છે. અમિતના પગ હવે દુખવા લાગે છે. ત્યાં જ નિશા આવે છે." શુ થયું જોયુને મોડો આવ્યો એમાં... ના પાડી હતી કે મોડો ન જા ન જા પણ માને તો થાયને... " નિશા કહે છે." તેતો કીધું હતું કે મોડો જા એ શુ હતું? "" એતો હું મસ્તી કરતી હતી, મને ક્યાં ખબર હતી કે તું સાચે જ મોડો જઈશ... "" હવે એવુ તો ચાલ્યા કરે, જે થઈ ગયું એ થઈ ગયું, નિશા મારે ટ્યુશનમાં આવું છે "" હા તો આવી જા મેં ક્યાં ના પાડી છે. આવી જા. "અમિત અને નિશા બને છુટા પડે છે. અમિતને પગમાં ખૂબ જ દુઃખતું હતું. આખો દિવસ ઉભો રહીને એનામાં શક્તિ પણ રહી ન હતી. એ ઘરે જઈને જમીને સુઈ જાય છે.ક્રમાંક( કેમ છો વાચક મિત્રો આશા છે કે મજામાં હશો આ મારી લવ સ્ટોરી વાર્તાને વાચકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે હાલમાં પણ અપલોડ થતાની સાથે જ ઘણા લોકો વાંચે છે આવો જ પ્રતિસાદ ભવિષ્યમાં પણ આપતાં રહેશો ) ‹ Previous Chapterલવ સ્ટોરી - ભાગ ૧૧ › Next Chapter લવ સ્ટોરી - ભાગ ૧૩ Download Our App