The Author Arbaz Mogal Follow Current Read લવ સ્ટોરી - ભાગ ૧૧ By Arbaz Mogal Gujarati Motivational Stories Share Facebook Twitter Whatsapp Featured Books Trembling Shadows - 22 Trembling Shadows A romantic, psychological thriller Kotra S... The Courage of A Drunkard It was a cold December night, and the town lay in quiet slum... Met A Stranger Accidently Turned Into My Life Partner - 19 After listening to the announcement made by their professor... Cornered- The Untold Story - 1 Chapter 01: The Campus Crisis The student, with frantic step... THE WAVES OF RAVI - PART 18 THE LAST JOURNEY The municipal clock struck four. It was fou... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Arbaz Mogal in Gujarati Motivational Stories Total Episodes : 14 Share લવ સ્ટોરી - ભાગ ૧૧ (5) 1.3k 3.8k ( આગળના ભાગમાં જોયું એ મુજબ કે નિશા અને અમિત બને છુટા પડે છે. નિશા એના ઘર તરફ નીકળે છે તો અમિત પણ એના ઘર તરફ નીકળે છે. ઘરે જઈને જમીને પછી લેશન કરવા બેસી જાય છે. સાંજ પડી ગઈ હોય છે એ દૂધ લેવા જાય છે. )હવે આગળ...અમિત એના મમ્મી પાસેથી પૈસા લઈને દૂધ લેવા જાય છે. એ ડેરીએ પહોંચે છે પણ નિશા ક્યાંય પણ દેખાતી નથી. એ હજુય આવી ન હતી. એ બકળા ઉપર જઈને બેસી જાય છે. હું થોડીવાર રાહ જોવ છું નિશા આવે એટલી વાર...એ બકળા ઉપર બેસીને નિશાની રાહ જોતો હોય છે. ઘણો સમય થઈ જાય છે. પણ નિશા દેખાતી નથી હવે અંધારું પણ થવા આવ્યું હતું. અમિતને થયું કે હવે લાગતું નથી કે નિશા આવશે એટલે હવે હું દૂધ લઈને ઘરે ચાલ્યો જાઉં. એ દૂધ લઈને રસ્તા ઉપર જાતો હોય છે. એની નજર અચાનક સામે ટ્યુશન કલાસીસ કરવા હતા ત્યાં અગાસી ઉપર જાય છે. જોવે છે તો નિશા હતી. એ નિશાને જોઈને બોલાવવાની કોશિશ કરતો હતો પણ જોરથી તો એનું નામ લઈને તો ન બોલાય એટલે એની સામે જોઈ રહ્યો હતો.નિશાને પણ એવું લાગે છે કે એને કોઈ જોય રહ્યું છે. એ એની સામે જોવે છે તો અમિત હોય છે. નિશા એને ઇશારાથી કહેતી હતી કે તું અહીં શુ કરવા આવ્યો છો. અમિત એના હાથમાં રહેલી દૂધની થેલી બતાવે છે કે દૂધ લેવા ગયો હતો. અમિતને થાય છે કે વધુ સમય અહીં રહેવાય નહિ એટલા માટે હાથ ઊંચો કરી અમિત નિશાને બાય કહે છે.અમિત ત્યાંથી ચાલ્યો જાય છે. અમિત વિચારતો હોય છે કે નિશા ટ્યુશન કલાસીસમાં જાય છે. મને કહ્યું નહીં. મારે પણ જવું છે. હું મમ્મીને જાણ કરું કે મારે પણ ટ્યુશનમાં જાવું છે. એટલે નિશા ભેગો રહી શકુ.એ વિચારે છે કે પહેલા હું નિશાને કહું અને ત્યાર પછી મમ્મી ને કહું કે મારે ટ્યુશનમાં જાવું છે. રાત પડી જાય છે. અમિત પણ થાક્યો હોય છે. એટલે એ જમીને સુઈ જાય છે. બીજે દિવસે સવારે વહેલો ઉઠીને સ્કૂલે જાવા માટે નીકળે છે.એ રસ્તામાં રોકાય જાય છે. કે હું આજે વહેલો છો એટલે નિશા હજી સુધી નીકળી નહીં હોય એટલે હું અહીં બેસીને નિશાની રાહ જોઉં. અમિત દીવાલની પાળી ઉપર બેસીને નિશાની રાહ જોઈ રહ્યો હતો. પાંચ મિનિટ જેવો સમય વિતી ગયો હતો હજુ સુધી નિશા આવી ન હતી. એ હવે આવતી જ હશે. એવું અમિતને લાગી રહ્યું હતું.થોડી વાર પછી એની નજર નિશાના ઘર તરફ જતા રસ્તા ઉપર જાય છે. નિશા આવી રહી હતી. એને આજ સ્કૂલનો યુનિફોર્મ પહેર્યો હતો. બે ચોટલાવાળીયા હતા. આજે તો એ ગજબ લાગી રહી જાણે LK HK ની વિધાર્થી જેવી દેખાતી હતી.નિશા અમિતને જોઈને કહે છે " તું અહીં! તું મારી રાહ જોતો હતો ને? સાચું બોલજે! "" હા, હું વહેલો આવી ગયો હતો એટલે મને થયું કે હું થોડીવાર અહીં બેસું એટલે નિશા આવતી જ હશે એની ભેગો જઈશ. "" કાલે મારા ટ્યુશન કલાસની તને કઈ રીતે ખબર પડી કે હું એ જગ્યાએ ટ્યુશનમાં જાઉં છું "" કેમ બાકી! મને બધી જ માહિતી મળી જાય હો! કોણ ક્યાં શુ કરે છે એવું બધું હો... "" જાણે હવે દેખાડો કરમાં હો... અને હવે હું એક ભવિષ્ય વાણી કરું છુ "" હે નિશા કઈ ભવિષ્યવાણી કરીશ? "" કઈ હોય હવે તું મારા ટ્યુશનમાં ભણવા આવીશ એ હોયને યાર! "" હા એ વાત તો તારી સાચી, હું એજ વિચારતો હતો કે મારા મમ્મીને કહું કે મારે ટ્યુશનમાં જાવું છે. પણ મને થયું કે પહેલા હું નિશાને પૂછી લઉં ત્યાર પછી જ આવું "" ચાલ હવે મોડું થાય છે, પછી જો મોડું થશે તો... "" મોડું થશે તો... તો શું કઈ નઈ કરે "" બહાર ઉભા રાખશે, તને આવવા પણ નહીં દય. "" જોઈએ ચાલ આજે શુ થાય છે. હું આજે મોડો જાઉં છું તું વહેલી ચાયલી જાજે હું મોડો જાઉં કોણ છે મને રોકે મને કોઈ સજા નહિ આપે "" તું રહ્યોંને શહેનશાનો દીકરો એટલે તને કઈ જ નહીં કરે "" ચાલ જોઈએ "નિશા ત્યાંથી ચાયલી જાય છે. અને અમિત ત્યાં ઉભો હોય છે. એ મોડો નિશાળે જાય છે.અમિતને સજા કરશે?અમિત બચી જાશે?અમિત કઈ રીતે બચશે?ક્રમાંક ‹ Previous Chapterલવ સ્ટોરી - ભાગ ૧૦ › Next Chapter લવ સ્ટોરી - ભાગ ૧૨ Download Our App