Prem No Pehlo varsaad - 2 in Gujarati Love Stories by Mehul Pasaya books and stories PDF | પ્રેમ નો પેહલો વરસાદ - 2

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

પ્રેમ નો પેહલો વરસાદ - 2

ઓહ શીટ આ ગાડી વાળો આજે મને મારી નાક સે

રીના સાઈડ માં હટ રીના સાઈડ માં હટ

સો સો સો સોનિયા મદદ કર મારી નકર આ બાઇક વાળો મને મારી નાક સે પ્લીઝ

અરે સાઈડ માં હટો ગાડી નો બ્રેક નથી લાગતો

રીના......

સાઈડ માં હટો પ્લીઝ............


કોઇક ડૉક્ટર ને ફોન કરો જલદી પ્લીઝ, અરે ઓઇ વગર અક્કલ ના માણસ તમને ખબર નથી પડતી કે છુ મારી ફ્રેન્ડ ને અકસિડેન્ટ કરી નાખ્યુ ધ્યાન ક્યા છે તમારુ હવે જલદી થિ ફોન કરો નકર પોલીસ ને ફોન કરુ છુ અત્યારે જ

અરે શાંત રહો કછુ જ નહિ થાય એમને તમે ચિંતા ન કરતા મે ડૉક્ટર ને ફોન કરી દીધો છે ઍ આવતાજ હસે અને તમે અહિયા રહો હુ ઍમ્બુલેન્ચ માં આમને લઈ જાઊ છુ ઓક અહિયા રહો, કેમ કે ગાડી તો બ્રેક વગર નિ જ છે તો તમે કઈ રીતે આવશો અને તમને તો ગાડી આવડસે પણ નઈ તો તમે અહિયા અમારી વેઇટ કરજો ઠીક છે

હા પણ જલદી કરો હુ રિક્શા માં આવી જયશ પણ મારી ફ્રેન્ડ ને લય જાઓ અત્યારે પ્લીઝ હોસ્પિટલ નિ સખ્ત જરૂરત છે પ્લીઝ

ઓક ડોન્ટ વરી હુ છુ ને ટેન્સન ના લેતા તમે ઓકે

🔵🔵🔵🔵🔵

અરે મજનુ ભાઇ ઓ મજનુ ભાઇ રાજુ ભાઇ કઈ છે જોવા નહિ મળતા બવ સમય થય ગયો છે હવે તો ઘરે અવાય ને

હા માલિક હવે ફોન કરુ છુ અને પુછી લવ કે ક્યા છે નાના સાહેબ જી, હેલ્લો હા સાહેબ તમે ક્યા છો ઘરે બધા રાહ જોઇ રહ્યા છે જલદી આઓ અને તમારા વગર કોઇ જમવા નુ ઍ નઈ જમે જલદી થિ આવજો સારુ હવે હુ ફોન મુકુ છુ, માલિક નાના સાહેબે કહ્યુ કે મને થોડી વાર લાગસે અને તમે ચિંતા ન કરતા હુ હમણાજ આવુ છુ અને તમે જમી લેજો કદાચ મને વાર લાગી જછે એવુ કહિ ને ફોન મુકી દીધો

સારુ તો બધા ને ડિનર ટેબલ પર બોલાવી લો જાઓ

હા સાહેબ જી જરુર

🔵🔵🔵🔵🔵

અરે યાર હજુ કેટલીક વાર લાગસે ઘરે આની વાત ખબર પડસે તો મારી ખૈર નથી

રીના રીના કંઈક તો બોલ

અરે અરે તમે આ છુ કરો છો મહેરબાની કરી દર્દી ને આવી રીતે અડછો ના કેમ કે એમને બઊ બધી ઇજ્જા પહુચિ છે તો તમે દુર રહો અને ડૉક્ટરો ને એમનું કામ કરવા દો નર્સં પ્લીઝ આમને બહાર લઈ જાઓ તો

હા સર

ચલો સિસ્ટર બહાર ચલો

અરે નઈ મને અહિ રેહવા દો પ્લીઝ

નઈ બહાર ચલો અમને રુકાવટ કરો તમે કામ માં

તમે ટેન્સન ના લો બધુ સારુ થય જશે અને હા ડૉક્ટરો એમનું કામ કરે છે એમને કરવા દો

પણ હજી પણ હોશ નથી આયો ખબર નહિ છુ થસે

તમે ચિંતા ના કરો એમને કછુ જ નઈ થય ઓકે

થોડાક સમય પછી...

અરે ભાઇ રાજુ હજી નથી આયો ક્યા રહિ ગયો

સાહેબ ફૉન તો કરેલો પણ ખબર નહિ કેમ નથી આવ્યો ઉભા રહો હુ પાછો ફૉન કરુ એમને, હેલ્લો હા ના ના સાહેબ ક્યા છો હજી પણ નહિ આવ્યા ખબર છેને બધા વાત જોવે છે તો પણ આટલી બધી વાર લગાડો છો, હા તો જલ્દિ આઓ ઓકે, સાહેબ હવે નિકળે જ છે નાના સાહેબ

હા સારુ તો

વાંચવાનું ચાલુ રાખો....