આઈસ્ક્રીમ ની મજા.....🍨🍨🍨🍨
આઈસ્ક્રીમ બધાની ફેવરીટ વસ્તુ છે. તેમ મારુ પણ ફેવરીટ છે.હુ શિયાળાની કડકડતી ઠંડીમા આઈસ્ક્રીમ મને ખાવાનું ખૂબ જ મન થાય અને આઈસ્ક્રીમ ખાતી પણ..........🍦🍦🍦🍦🍦નાના બાળકો થી લઈને વૃધ્ધો સુધીના તમામને.નાના બાળક રડતું હશે તો તેના મમ્મી તેને આઈસ્ક્રીમ ની લાલચ આપીને તેને ખુશ કરી દે છે અને તે પણ આઈસ્ક્રીમ જોઈને મોજમાં આવી જાય છે.
આજે આઈસ્ક્રીમ ના ધણા બધા ફ્લેવર મા જોવા મળે છે અને કેન્ડી પણ........ચોકલેટ,બટરસ્કોચ,વેનીલા,રાજભોગ, ચોકોબાર,મેગોડોલી,ફોસ્ટીક......વગેરે વગેરે 🍦🍦🍦🍦
પહેલા ના વખતમાં કેન્ડી ફેરીયા વાળો લારી પર લઈને વહેંચવા આવતો ને આપણે તે લેવા માટે દોડતા અને કેન્ડી પણ લાલ,લીલા પીળા કલરના આવતી ને તે પણ ફક્ત બરફ વાળી....તે પણ 1 રુપિયા ની ને 2 રુપિયા ની.....😋😋
તે દિવસો પણ અલગ જ હતા ને એ મજા પણ.....આજે ત મજા ખોવાઈ ગઈ...આજે તે મજા આવા મોધા મોંધા આઈસ્ક્રીમ ને કેન્ડી માં નથી આવતી.......
આજે લોકો ધણા બધા ફલેવર માં આઈસ્ક્રીમ ઘરે બનાવીને પણ લોકો ખાવાની મજા લેતા હોય છે.....અમે પણ આવી મજા ગાર્ડનમાં બાળકો સાથે લીધી હતી...તેની વાત કરવા જઈ રહી છું તમને.......
હુ એક વખત ગાડૅનમા ગઈ હતી....મારા ફેન્ડસ સાથે. ત્યા અમે ધણી બધી ગેમ્સ રમીને બેઠા હતા અને વાતો કરતા હતા.ઉનાળાના દિવસો હતા.રાતનો ટાઈમ હતો પછી અમે રમીને થાકયા હોવાથી આઈસ્ક્રીમ ખાવાનો પ્લાન બનાવ્યો ત્યા પાસે જ અમે આઈસ્ક્રીમ પાર્લર માં ગયા.
🍦🍦🍦🍦🍦🍦🍦🍦🍦🍦
અમે બધા ચેર પર બેઠા હતા અને અમે બધા અલગ અલગ ફ્લેવર નો આઈસ્ક્રીમ લઈને આઈસ્ક્રીમ ની મોજ માણતા હતા.મને ફોસ્ટીક ભાવતી હોવાથી હું તેની મોજ માણતી હતી.આઈસ્ક્રીમ ખાતા ખાતા મારી નજર ત્યા દુર ઉભેલા ધણા બધા બાળકો પાસે ગઈ.તેનો માસુમ ચહેરો,મીઠી મુસ્કાન મારી આંખોમા વસી ગઈ.
તે બધા બાળકો બીજા બધાને આઈસ્ક્રીમ ખાતા જોઈ રહા હતા.તેને પણ આઈસ્ક્રીમ ખાવું હતું પણ તે ગરીબ હોવાથી તેની પાસે પૈસા ન હતા.તેથી તે બધાને જોઈ રહા હતા.હું ટેબલ પરથી ઉભી થયને તેની પાસે ગઈ અને તેને જોતી જ રહી અને મે તે બાળકોની સામે જોઈને સ્માઈલ આપી અને તે લોકો મારી સામે જોઈ રહયા.........પછી મે પુછ્યુ આઈસ્ક્રીમ કોને કોને પસંદ છે????? તે બધા હાથ ઉંચા કરીને ખુશ થય ગયા.....અને બોલ્યા મને....મને.... કરીને મસ્તી કરવા લાગ્યા અને ખુશ થવા લાગ્યા.....
મે કહ્યુ તો ચાલો મારી સાથે આઈસ્ક્રીમ પાર્લરમાં. તે બધા મારી પાછળ મસ્તી કરતા કરતા દોડવા લાગ્યા અને ત્યા જઈને મે બધાને આઈસ્ક્રીમ અને કેન્ડી અપાવ્યા અને તેઓ આઈસ્ક્રીમ નો કાગળ એવી રીતે તોડવા લાગ્યા કે તેને વર્ષો પુરાની ખુશી મળી ગઈ......ને દોડીને બહાર જઈને મોજથી ખાવા લાગ્યા પછી મે તે બધા સાથે સેલ્ફી લીધી ને હું તેને જોતી જ રહી ગઈ.....તેની ખુશીને.....કોઈ ચિંતા નહીં....કોઈ આંસું નહીં....હતુ તો ફક્ત તેના ચહેરા પર આઈસ્ક્રીમ ખાવાની મજા ની ખુશી.....શાયદ આવી ખુશી તો આપણે રોજ આઈસ્કીમ ખાઈએ છીએ તો પણ નથી હોતી.....હું આ બધું જોઈને ખુબ જ ખુશ થઈ. અને તે બાળકોની માસુમીયત મારી આંખોમા વસી ગઈ.ત્યા જોતા બધા લોકો પણ મને જોઈને ખુશ થય રહા હતા.ત્યા આવેલા મારા મોમ-ડેડ ની એજ ના કપલોએ મને આશીર્વાદ આપ્યા.અને કહયું બેટા તે ખુબ સરસ કામ કર્યુ છે.ભગવાન તારી બધી ઈરછા પુરી કરે...........
આ બધું મારા ફેન્ડસ પણ જોઈ રહા હતા.અને આવીને હગ કર્યુ અને સ્માઈલ આપીને કહું તે ખુબ સરસ કામ કર્યુ છે.....
આઈસ્ક્રીમ મારું બધી વસ્તુ માંથી ફેવરીટ હતી. તેથી હુ મારા કોઈ પણ સ્પેશ્યલ દિવસ પર હું ગરીબ બાળકો અને વુધ્ધોને આઈસ્ક્રીમ ખવડાવું છું.
🍨🍨🍨🍨🍨🍨🍨