Just, with you ️️- 2 in Gujarati Fiction Stories by Nikunj Patel books and stories PDF | બસ, તારો સાથ ️️- 2

Featured Books
Categories
Share

બસ, તારો સાથ ️️- 2

મન ની વાત મન માં

Seen 1 : જેલ
રાજ દોડી ને પેલા પાગલ પાસે જાય છે અને બૂક એનાં હાથ માંથી લઈ લે છેઅને ફરી નિશાંત પાસે આવી બેસી જાય છે,નિશાંત તેના હાથ માં બૂક જોઈ શાંત થાય છે અને રાહત અનુભવે છે.
ત્યાંજ રાજ ફરી બૂક ખોલી આગળ ની સ્ટોરી વાંચે છે.

{Radio પર,
"Good morning, રાજકોટ.
હું છું તમારો અને માત્ર ને માત્ર તમારો Rj આર્યન અને હા, હું કોઈ બીજાનો પણ ખાશ છું 🙈, એતો થોડું પર્સનલ થઈ ગયું 😁, હું જણાવીશ તમને પણ કોઈ દિવસ ફુરસ્ત માં, ત્યારે હું મારી સ્ટોરી સંભળાવીશ.
ચાલો હમણા આગળ જઈ એ રોહિતભાઈ ની સ્ટોરી માં,
રોહિત પ્રિયંકા ની રાહ જોતા જોતા મન માં બોલવા લાગે છે
"આજે હું મન ની વાત કહેવા જઈ રહ્યો છું, જે ક્યારેય બહાર ન આવી શકી, આવવા તો માંગતી હતી પણ સમય, હાલાત અને સબંધ ની દોર ના કારણે બંધાયેલી હતી."

"ચંચળ છે આ પાગલ મન...
કહેવું ગણું હોય છે, પણ સમય સામે આવે ત્યારે છુપાઈ બેસે...
છેલ્લે રહી જ જાય છે મન ની વાત મન માં..."
}

Office seen

નિશાંત, કૃતિ અને બીજા ઓફિસ ના કોલિંગ સાથે ઊભાં રહી વાતો કરતા હોય છે, અને ત્યાં જ બૉસ આવે છે.
"નિશાંત, જરા કેબિન માં આવ.. અને કૃતિ તું પણ આવ, કામ છે મારે તમારા બંને નું "
નિશાંત અને કૃતિ એક બીજા ને જોવા લાગ્યાં.🤨😐

કેબિન માં,
બંને કેબિન માં આવે છે "sir, may i coming...!" બંને એક સાથે બોલ્યા.
Boss : નિશાંત.. કૃતિ, તમારે આપણા કલાયન્ટ mr.રંજીત ને મળવા મુંબઈ જવાનું છે, તેમની સાથે કોન્ટરેક્ટ ને લઈને ચર્ચા કરવાની છે,6-7 days માટે જાવાનું છે, તમારું હોટેલ ની બુકિંગ થઈ ગઈ છે.
નિશાંત (વિચારતા ):ok sir.
Boss:કૃતિ તારે પણ નિશાંત સાથે જવાનું છે, તને પણ આઈડિયા આવી જશે કંપની ના કામ વિશે.
કૃતિ : ok sir.
Boss :તમે આજે જઈ શકો છો, કાલ માટે પેકીંગ start કરી દો.
Boss :નિશાંત, તું ઉભો રે, મારે વાત કરવી છે તારી સાથે.. કૃતિ તું જઈ શકે છે.
નિશાંત :હાં, બોલો sir.
Boss : આજ કાલ હું જોવ છું, કૃતિ અને તારું કંઈક વધારે જ બને છે, કંઈ ચક્કર ચાલી રહ્યો છે તમારો બંને નો.. 🤨(મજાક માં )
નિશાંત :ના sir, એવુ કંઈ નથી અમે ખાલી સારા દોસ્ત છે, જેમની થોડી ઘણી પસંદ સરખી છે મ
Boss :તારા વર્તન માં ફરક આવ્યો છે જો કંઈ એવુ હોઈ તો આ સારો મોકો છે કહી દે જે એને.. મન ની વાત મન માં નઈ રાખતો, નઈ તો પાછળ થી પછતાવા નો વારો આવી શકે છે, ચલ, હવે જા.. પેલી રાહ જોતી હશે તારી.
નિશાંત :શું સર તમે પણ સવાર-સવાર માં મારી મસ્કરી કરો છો.

નિશાંત કૃતિ ને એનાં ઘરે ડ્રોપ કરે છે અને કહે છે
"સવારે તૈયાર રહે જો મૅડમ.. વહેલા જવાનું છે."
કૃતિ :હાં, ડ્રાઈવર ખબર છે
નિશાંત :શું, ડ્રાઈવર? 🤨તું જો ખાલી હવે.
કૃતિ :સોરી, મજાક નાનો.. ચાલ બાય 😂

રાતે મેસેજ પર,
નિશાંત:Hii...
કૃતિ : hii
નિશાંત :થઈ ગયું પેકિંગ?
કૃતિ :હાં, almost થઇ જ ગયું છે.તારું..?
નિશાંત :હાં, હમણા નવરો પડ્યો ને કંટાળો આવતો હતો તો મેસેજ કર્યો
કૃતિ :મને પણ આવે છે, ચલ એક game રમ્યે હું એક word આપીશ ત્યારે જે દિમાગ માં પહેલું આવે તે કહેવાનું.. બોવ વિચારવા નું નઈ.
નિશાંત : ok
કૃતિ :દિવસ
નિશાંત :તાજગી
કૃતિ : રાત
નિશાંત :યાદો
કૃતિ :વાહ, આશિક જાગી ગયો લાગે છે 😂.. સ્કૂલ
નિશાંત :friends
કૃતિ :crush
નિશાંત :સ્કૂલ ટીચર😁
કૃતિ :શું વાત છે છોકરો તો બોવ છુપા રુસ્તમ નિકલા, હમ તો માસુમ સા લાડકા સમજતે થે 😂
નિશાંત :બસ હવે 😒
કૃતિ :પ્યાર
નિશાંત :....
કૃતિ :બોવ વિચારવા નું નથી 😠જલ્દી ભસ...
નિશાંત :કોલિગ (ઓફિસ માં સાથે કામ કરતાં વ્યક્તિ )
કૃતિ :શું વાત છે, ઓફિસ માં જ પતાઈ લીધી, શું નામ છે?,રેશમાં, સ્વાતિ,પૂંજા???નામ તો બોલ.
નિશાંત :મને ઊંઘ આવે છે, બાય, good night, કાલે મળ્યા.
કૃતિ :ઓ... કહી ને તો જા... ક્યાં ભાગે છે... પછી તારી વાત હું જાણી ને તો રહીશ જ 😂😂ચલ good night.


નિશાંત કૃતિ ને લેવા એનાં ઘર ની નીચે ઉભો હોય છે
નિશાંત હૉર્ન વગાડી ને બોલાવે છે
કૃતિ દોડતી દોડતી આવી પોતાનો સમાન મૂકે છે
નિશાંત (કટાક્ષ માં ):કેટલીવાર મૅડમ તમને?
કૃતિ :હાં, અવે ચલ, ઉઠાયું નહી જલ્દી
નિશાંત એ રેડિયો start કર્યો તે જવા નીકળ્યાં, કૃતિ રસ્તામાં બગાસા ખાતી હતી,
નિશાંત :મિસ જુનિયર, ઊંઘ પૂરી નથી થઇ લાગતી ચલ સુઈ જા..

કૃતિ સુઈ ગઈ, એનાં વાળ ની લટ આગળ આવતી હતી, નિશાંત તેને જોતો જ રહી ગયો અને આંગળી થી લટ ને પાછળ લીધી.

આખા રસ્તે નિશાંત મન માં ને મન માં પ્રયત્નો કરી રહ્યો હતો કે કૃતિ ને દિલ ની વાત કેવી રીતે કહેવી.

બંને હોટેલ પર પોહોચ્યાં અને ફ્રેશ થયાં
ત્યાં બૉસ નો કોલ આવ્યો કે મિટિંગ કેન્સલ થઈ છે.
નિશાંત :તો sir હવે?
કૃતિ તેના રૂમ માં આવી, અને નિશાંત એ બધી વાત કહી.
નિશાંત :બોલ, શું કરવું છે?કાલે નીકળી જઈશું
કૃતિ :ok,પણ યાર હમણા બોવ ભૂખ લાગી છે 😬
નિશાંત : તો ચાલ, અહીં નજીક માં એક રેસ્ટોરન્ટ છે, wait હું ગાડી ની ચાવી લઈ આવું.
કૃતિ :ઓ ડ્રાઈવર કીધું તો સાચે બની ગયો 😂,નજીક જ છે ને..તો ચલ ચાલતા જઈ એ.. મજાક મસ્તી કરતા કરતાં 😂

બંને જમી ને ઊભાં થયાં અને હોટેલ તરફ જવા રવાના થયાં.
કૃતિ song ગાવા લાગે છે
"सुन मेरे हमसफर..
क़्या तुझे इतनी सी भी हैं खबर?"
कृति :Hey નિશાંત, તું કાલે game માંથી ભાગી ગયેલો, કોણ છે એ કોલિગ?,આટલું તો મારો જાણવા નો હક છે બેસ્ટ ફ્રેન્ડ છું તો..
કૃતિ તેને ફોર્સ કરવા લાગી.
કૃતિ : કોણ છે એ?, રેશમા, સોનિકા, કાજલ..?
નિશાંત થી રહેવાયું નહી અને ગુસ્સામાં પોતાના ખીસા માંથી રિંગ કાઢી કૃતિ ને બતાવી.
નિશાંત :યાર, એ બીજું કોઈ નઈ તું જ છે, ખબર ની યાર બોવ ઓછા દિવસ માં તારી સાથે આટલો અટેચ થઇ ગયો,તું હોય છે ત્યારે લાગે છે લાઈફ complete લાગે છે.. હવે કોઈ ની જરૂર નથી,તું હોય છે ત્યારે જાણે મારો સમય જાણે થમી જાય એવો લાગે.. યાર,જ્યાર થી તું લાઈફ માં આવી છે મારી ડાયરી માં તારા જ ઝિક્ર થાય છે, યાર એ પણ મને ખબર છે તું મને ખાલી ફ્રેન્ડ ગણે છે એટલે હું આ વાત મન માં જ રાખતો હતો કે કદાચ આના કારણે ફ્રેંડશિપ ન તૂટી જાય,
યાદ છે આ રિંગ હમણા થોડા દિવસો પહેલા તને shop માં ગમી હતી.ત્યાં થી બસ તારી એ smile જોવા મેં આને લઈ ને ફરું છું અને સારા મોકા ની રાહ જોવ છું.
નિશાંત શાંત થાય છે
નિશાંત :સોરી, થોડું વધારે બોલાઈ ગયું, અંડર બધું ભર્યું પડ્યું હતું.
કૃતિ કંઈ બોલી જ નહી અને બંને પોત પોતાના રૂમ માં જતા રહ્યા.
કૃતિ નો રૂમ
કૃતિ એનાં રૂમ સૂતી સૂતી ઉપર જોઈ વિચારતી હોઈ છે
"યાર મને આઈડિયા પણ ન હતી કે નિશાંત મારા પ્રત્યે આવી ફીલિંગ્સ ધરાવે છે, શું જવાબ આપું એને..?best friend પણ નથી ખોવો, એમ જોવા જઈએ તો ગણો સારો છે એ,ભલે થોડો insecure & અકડુ છે.. એમ પણ husband type material આવા જ હોઈ, શું એને હાં પાડી દવ?

બીજી તરફ નિશાંત નો રૂમ માં,
નિશાંત એનાં રૂમ માં જઈ પોતાની ડાયરી ખોલી લખવા લાગ્યો.
"યાર મેરી ડાયરી, આજે મેં મારા મન ની વાત કહી દીધી એને.. પણ અફસોસ એ વાત નો છે કે ગુસ્સે કંઈ વધારે થઇ ગયો, ખબર ની શું વિચારતી હશે એ મારા વિશે?"

"સર્જાઈ રહ્યું છે તારું ગીત... મન માં (2),
સંભળાવવા ની હિંમત ન થઇ, તો કદાચ રહી જશે
મન ની વાત મન માં.."

કાલે normal વાત કરવી પડશે નઈ તો બોવ awkward થશે

યાર નહી હશે હિંમત ભાવના કેહવાની
તો જેના માટે ભાવના છે તેને ખોવાની હિંમત રાખજો
જો રહી જશે મન ની વાત મન માં તો મન થી દિલ તરફ દુઃખ પોહોંચવા માં વાર નથી લગતી.

જેલ માં,
નિશાંત હાથ માં વીંટી ફરાવતા-ફરાવતા બારી તરફ જોતા બોલે છે.

"મનની વાત મન માં નઈ રાખું,
બસ,
મળે તારો સાથ તો બધું કહી નાખું.."

To be continue in next part... 3