Rakshash - 8 in Gujarati Horror Stories by Hemangi books and stories PDF | રાક્ષશ - 8

The Author
Featured Books
Categories
Share

રાક્ષશ - 8

દ્રશ્ય આંઠ -
હોલમાં ઊંગેલા લૉકો કઈ પણ કરે તેની પેેેહલા બધાથી બચીનેે તે રાક્ષસ ત્યાંથીીી ભાગી જાય છે. અને તે નાનું બાળક બચી જાય છે. ત્યાં જે પહેલેેેેેથી જ જાગતા હતા તે સમજીી ગયા ભાલું નથી પણ એક રાક્ષસ ત્યાં મારવા આવ્યો હતો. તે ડરી ગયા અને પોતાના
રૂમ તરફ ભાગે છે અને ત્યાં ભીડ થયી જાય છે
"જલ્દી થી ભાગ હોલમાં કઈક થયું લાગે છે."
" જાનવી હું મારી પૂરી હિંમત લગાવી ને દોડવામાં તારો સાથ આપૂ છું. તું એક પોલીસ ને પાછળ પાડી ને દોડે છે. મને સ્કૂલ રેસ ની યાદ આવી ગઈ."
" હા ને સ્કૂલ માં મે તને કેટલી વાર હરાવી છે....તું ગમે તેટલી મેહનત કરે બીજા નંબર પર જ આવે."
" હા એતો તારા લાંબા અને પાડતા પગ ના કારણે.... શું જોઈ ને ચાલે છે....અથડાઈ ગઈ"
" જાનવી હારીકા તમે....કેમ પાછા આવ્યા...તમે કઈ જોયું"
" પ્રાચી તું હોલમાં હતી.. ને ત્યાં થી અવાજ આવ્યો ચીસો નો એટલે અમે પાછા વળી ગયા પણ તું બહાર આવવા ની ના પાડતી હતી."
"જાનવી મારે પણ ત્યાં રહી ને રાક્ષસ ને પકડવો હતો પણ કઈ સમજાયું નહિ કે શું થયું."
" પ્રાચી કેમ કઈ સમજાયું નહિ શું થયું હોલમાં. અમને જરા સમજાય તેમ બોલ."
" હારીકા મારા અને જાનવી વચ્ચે ઝગડો થયો અને હું હોલમાં આવી...મે બધાને શાંત કર્યા અને હોલમાં ના મેઈન દરવાજા ની બાજુ માં આવી ને એક ખુરશી પર બેસી ગઈ..ત્યાં બેસતાની સાથે જ મને ક્યારે ઉંગ આવી ગઈ તેની ખબર ના પડી થોડી જ વાર માં અડધા હોલ ના લોકો ઊંગી ગયા અને જે જગ્યા હતા તે પણ પોતાની હોશ માં ના હતા."
" તો માત્ર થોડી મિનિટ માં તમને ઊંઘ આવી ગઈ અને ખબર પણ ના પડી."
" હા હારીકા હું ક્યારે એટલી જલદી ઉંગી જતી નથી પણ કઈ સમજાયું નઈ કે શું થયું...જ્યારે હોલમાં રાક્ષસ ને જોઈ ને લોકો ને હોબાળો કર્યો ત્યારે સમજાયું કે ત્યાં રાક્ષસ આવ્યો હતો અને પાંચ લોકો ને મારી ને ગયો."
" હવે તો હું સ્યોર છું કે કોઈ આપડા વચે થી જ કોઈ છે જે રાક્ષસ છે."
" જાનવી તું આવું ક્યાર ની બોલે છે પણ તારા જોડે આવું માનવા કે કેવા માટે કોઈ સાબૂત છે કે એમજ ગગન ના જેમ સક કરે છે."
" હા હું સ્યો ર છું મને વિશ્વાસ છે."
" કોણ છે આ ગગન એને કોની પર સક કર્યો."
" હારિકા એ બધું મુક મે તે રાક્ષસ ને તમારી બાજુ આવતા જોયો છે."
" પ્રાચી પણ અહી કોઈ આવ્યું નથી મે અને હારીકા ને કોઈ ને જોયું નથી."
" આવું કેવી રીતે બને મે હોલ થી રાક્ષસ નો પીછો કર્યો છે અને તેને આ બાજુ આવતા જોયો પણ છે કેવી રીતે બની શકે..શું ચાલે છે મને કઈ સમજાતું નથી."
" અરે પણ તું વાત તો પૂરી કરી ને જા...શું ચાલે છે એતો હું તને પૂછવા માગું છું..."
" હારીકા જવાદે એને આજ ની આ રાત એના માટે ખૂબ મુશ્કેલ છે..એને એના જીવન નું સૌથી મોટું દુઃખ જોયું છે એને થોડી એકલી મુકિદે આમે સવાર પડવાની છે."
" ઠીક છે પણ એ કોની વાત કરતી હતી. મને કઈ સમજાયું નઈ કોણ છે ગગન."
" એ મારી એક ભૂલના કારણે મે આ બધી વસ્તુ નો જવાબ દાર તેને માની લીધો હતો પણ હવે હું પણ વિચાર માં પડી ગઈ છું કે આપણને કોણ મારવા માગે છે."
" એવું શક્ય પણ છે કોઈ માણસ એમાં જવાબદાર હોય જ નઈ કોઈ જંગલ માં થી આવી ને આ બધું કરતું હોય."
" ના મે સપનું જોયું હતું તેમાં શરૂ વાત માં એક જલક માં માણસ ના પડછાયાને રાક્ષસ માં પરિવર્તિત થતાં જોયું હતું માટે હું માણસ પર સક કરું છું અને અહી આવેલા લોકો સિવાય બીજું કોઈ માણસ છે."
" હજુ તું થોડું સમજ્યા વિના શક કરે છે. હોય શકે કોઈ એવું જે પેહલા થી આ જગ્યા થી જોડાયું હોય. કે પછી કોઈ એવું જે અહી જ રેહતું હોય કે કોઈ એવું જે પોતાને બદલી ને બહાર નું બતાવતું હોય પણ વાસ્તવ માં અહીંનું જ હોય. હોવાના ઘણી શક્યતા હોય શકે અને એવી વ્યક્તિ જેને રિસોર્ટ ના બધા રસ્તા ની ખબર હોય અને જંગલ ની પણ અને એવું પણ સક્ય છે કે કોઈ સ્ત્રી આ બધું કરતી હોય."
" હા એમ જોઈ એ તો ઘણી શક્યતાઓ છે પણ કેવી રીતે સાચી વ્યક્તિ ને શોધવી."
" સેહલું છે એને શોધવાનું બંદ કરીએ જે હોય અને તેને શોધવાનુ શરૂ કરીએ જે ના હોય. તે વ્યક્તિઓ ને શોધ ઘણા બધા તો ત્યાં જ ઓછા થયી જસે."
" કેવી રીતે."
" પેહલી વાર તું હું અને પ્રાચી, સમીર હતા જ્યારે રાક્ષસ ને જોયો હતો...બીજી વાર પ્રાચી હોલમાં હતી તેને જોયું હસે કોણ ત્યાં હતું ને કોણ ના હતું."
" તો ચલ પ્રાચી ના જોડે અને એક લિસ્ટ બનાવી ને ચેક કરીએ."
" હા પણ પ્રાચી ક્યાં છે. અહી આપડા બને સિવાય કોઈ નથી. આપડે થોડા જંગલ તરફ આવી ગયા વાતો કરતા તો પાછા જવામાં વાર લાગશે."
" ના મને નથી લાગતું વાર લાગશે આપડે નજીક જ છીએ ચલ રિસોર્ટ તરફ જવાનું ચાલુ રાખીએ."
" પણ મને લાગે છે આપડે જંગલ માં દોડવા ના કારણે ખોવાઈ ગયા છીએ."
" તું પોલીસ માં છે ને પછી ડરી ને ખોવાઈ જવાની વાત કરે છે"
" મને ડર નથી લાગતો હું જંગલ માં થોડું અજીબ ફીલ કરું છું."
" મેડમ તમને હું કોઈ પાગલ લાગુ છું..."
" હવે વાતો મૂકી ને ચાલવાનું કરીએ મોડું થાય છે જો આપડે ખોવાઈ ગયા તો સમાજ કે પ્રાચી પણ ખોવાઈ ગયી છે. પણ સરું છે કે હવે સવાર થવા લાગી છે."