Adhuro Prem. - 7 in Gujarati Love Stories by અક્ષત ત્રિવેદી books and stories PDF | અધૂરો પ્રેમ - ભાગ 7

Featured Books
Categories
Share

અધૂરો પ્રેમ - ભાગ 7

હેલો તો દિલ થી સ્વાગત છે તમારૂ આ સાતમા ભાગ માં

6 થા ભાગ માં પ્રતિભાવ આપવા માટે ખૂબ ખૂબ આભાર.. તમારા આટલા બધા સહકાર વગર આગળ વધવું શક્ય ન હતું.. તમારા લોકોના પ્રતિભાવ મને લખવા માટે આગળ પ્રેરીત કરે છે માટે ફરી થી ખૂબ ખૂબ આભાર 🙏 🙏 😊 😊

આર્યન......
6 ફૂટ લાંબી ઊંચાઈ, આછી મૂછ, હેન્ડસમ ગોરો ચહેરો, મસ્ત સેટ કરેલા વાળ... જોતા જ કોઈ છોકરી ફિદા થઈ જાય તેવું વ્યક્તિત્વ 😎😎.

સોમવારે બપોરે 12:19 મિનિટે..
હું સ્કૂલ પહોંચવામાં લગભગ 7 મિનિટ મોડો હતો ...હું ટ્રાફિક માં પણ ફૂલ સ્પીડ માં સાઇકલ હોર્ન મારતા ડ્રાઇવ કરી રહ્યો હતો કારણકે જે ડ્રાઇવિંગ કરતા હોય અને સ્કૂલ પહોંચવાનું હોય તે લોકો ટાર્ગેટ રાખતા હોય છે કે આટલી મિનિટ માં આટલા કિલોમીટર કપાઈ જવા જોઈએ.. અને હું પહેલેથી લેટ લતીફ હતો અને જેમ જેમ આગળ વધતો ગયો ત્યારે ખબર પડી કે આજે બધા લેટ છે.. મારી આખી ગેંગ, થોડા ટીચર્સ.. વગેરે વગેરે.. ટ્રાફિક જંક્શન આવ્યું એટલે સિગ્નલ બંધ હતું એટલે બધા ઉભા રહ્યા.. બધા વાતો કરતા હતા કે આજે કેમ લેટ થયા એમાં સિગ્નલ પડયું અને મેં ભગાવી મૂકી કારણકે પાછળ પણ ઘણા વાહનો હોય અને એ સ્પીડ માં હોય અગર સાઇકલ ધીમે રહે તો accident થાય 🤣 🤣હું સ્પીડ માં સિગ્નલ ક્રોસ કરતા ત્યાં એક છોકરી ફૂલ સ્પીડ માં સાઇકલ લઈને ખરાબ રીતે યમરાજની જેમ ધસી આવી અને હું કઈ સમજુ કે સાઇકલ સાઇડ પર કરું તેની પહેલાં તે પોતે મારી સાઇકલ ના પગ રાખવાના સ્ટેન્ડ ને બેન્ડ કરતી ઠોકીને જતી રહી... આ પહેલી છોકરી હતી જે ઠોકી ગઈ 🤣 🤣 😡😡😡😡😡😱😱😱બધા કહેતા કે તારા કરતાં એ છોકરી સારી ચલાવે છે 😭 મારું દિલ તૂટી ગયું 😁 😁


અમે સ્કૂલ ના પાર્કિંગ માં આવ્યા અને સાઇકલ પાર્ક કરવા માટે રાહ જોતા હતા કારણકે ભીડ ખૂબ હતી ત્યાં એ છોકરી પાર્ક કરીને ચાલતી ચાલતી આવી રહી હતી.. મેં જોયું તો હું ભડકી ગયો અને બોલ બોલ કરવા લાગ્યો કે સાઇકલ ડ્રાઇવ કરતા આવડે છે???! ક્લાસ કર્યા છે કે હું શીખવું!! Nonsense girl... બધા તેના પર ભડકવા લાગ્યા અને જે સ્ટુડન્ટ અને ટીચર્સ એ જોયું હતું બધા બોલવા લાગ્યા. ત્યાં વરુણ તેની નજીક માં ઊભો હતો તે બોલ્યો કે આ રડી રહી છે ચૂપ થઇ જાઓ.. 🙄 😏 વધારે માં તેણે મોઢે દુપટ્ટો લગાવ્યો હતો એટલે કોણ હતું તે ખબર ન પડી.. મેડમ એ તે છોકરી ને દુપટ્ટો કાઢવા કીધું અને જોયું તો અમે બધા ચોંકી ઉઠયા કારણકે તે આસ્થા હતી...

દુપટ્ટો કાઢતા વેત તે જોર થી રડવા લાગી કારણકે આપણે કોઈ છોકરી ને વધુ પડતું બોલી દઈએ તો સહન ન થાય 🤣..

આસ્થા :રડતાં રડતાં) મને કેમ આટલું બોલો છો મારી ભૂલ ન હતી
વ્રજ :તો શું અક્ષત ની ભૂલ હતી કે...?!!? આંધળી તું છો..
ચલાવતા આવડે છે કે.. સિગ્નલ ચાલુ હતું તેનો accident થઈ જાત તો 😢😡😱

આસ્થા ક્લાસ માં રડતાં રડતાં જતી રહે છે પણ વરુણ એ જોયું તો મને ઈશારો કર્યો કે આ બાજુ જો...

મેં જોયું તો અનિરુદ્ધ આસ્થા ને જોયા કરે છે અને તેની પાછળ જાય છે..
🤷🤷🤷🤦🤦ઠોક દો માથા.

મને એવું બોલવા નું મન થયું કે

ટીકી ટીકી ને શું કામ જુએ છે જાણે તારી gf હોય..🤟 🤟 🤣🤣🤷

પણ કોઈની બેઇજ્જતી ન કરાય કારણકે મારી બેઇજ્જતી મેં પોતે વધારે પડતું ભાષણ આપીને કરાવી હતી 🤣

આવતા ભાગ માં થશે આર્યન ની એન્ટ્રી..
શું હું આસ્થા ને સોરી કહીશ?!

બસ અત્યાર માટે આટલું જ...

તમને આ ભાગ કેવો લાગ્યો રેટિંગ, પ્રતિભાવ આપજો અને ગમે તો શેર પણ કરજો...

આજનો સવાલ: તમે લોકો કોઈ છોકરી ને વધુ પડતું ફેંકતા જોઈ છે 🤣 🤣 🤣 🤣 🤣

આજે નવા ભાગ સાથે 12 વાગ્યા સુધી બપોરે મળીએ... જય શ્રી ક્રિષ્ના..



© Akshat trivedi