આ બાજુ સ્કાય વૉયજર સાથે વાત કરી રહ્યો હતો, નો પ્રોબ્લેમ તમને એક વર્ષનો સમય હું આપું છું. તમે એક વર્ષ પછી મને તે જણાવવાનો પ્રયત્ન અચૂક કરશો કે સજીવ અને નિર્જીવ ના ડી.એન.એ કેવી રીતે ચાલે છે!
વૉયજરે કહ્યું, વેલ આઈ વીલ ટ્રાય માય લેવલ બેસ્ટ મિસ્ટર સ્કાય એન્ડ ડોન્ટ વરી.
થોડી જ વારમાં ઘનઘોર અંધકાર માંથી લિફ્ટ નો ઉપર ચડવા નો અવાજ સંભળાઈ રહ્યો છે અને બહાર નીકળીને સ્કાય સૌથી પહેલા તેના બ્લેક સન ગ્લાસ પહેરી લે છે. અને તો પણ ધુપ થી બચવા કપાળ પર હાથ મુકીને ચાલી રહ્યો છે.
થોડી વારમાં તે એક ટેક્સી હાયર કરે છે અને પોતાના ઘરે જવા રવાના થાય છે.
આ બાજુ ચીનના શાંઘાઈ મેન્સન ની અંદર ટ્રાન્સપરન્ટ કલર્સ ના ક્રીડા યંગસ્ટર કે જેઓ એશિયન કોમ્યુનિટી ના ચીફ સેક્રેટરી તરીકે નિયુક્ત થયા છે અને જેઓ એશિયન આર્કટિક ને યુરોપિયન અને અમેરિકન વર્ચ્યુઅલ ની નેગેટીવીટીસ થી પ્રોટેક્શન આપશે અને તેમના હિતોનું ધ્યાન રાખશે.
એશિયન એસોસિએશન ના ચીફ સેક્રેટરી કે જેઓ ટ્રાન્સપરન્ટ કલર્સ નો જ એક ભાગ છે.
શાંઘાઈ મેન્શન ના આલીશાન હૉલ ની અંદર મીસ ક્રીડા યંગસ્ટર એશિયા ના ચાર બિગેસ્ટ વર્ચ્યુઅલ બિઝનેસમેન ને ટ્રેનિંગ આપી રહ્યા છે. અને વચ્ચે વચ્ચે પ્લીઝ concentrate પ્લીઝ concentrate ના ઉચ્ચારણો પણ કરી રહ્યા છે.
થોડીવાર પછી મીસ ક્રીડા તેમની ઓફિસમાં પ્રવેશ કરે છે અને તેમની પાછળ પાછળ એક બિઝનેસમેન.
બિઝનેસમેન તેમની ચેર ગ્રહણ કરે છે અને ક્રીડા તેમને કહે છે બોલો મિસ્ટર બોઝ શું કહેવા માગો છો તમે?
બોઝે સવાલ કર્યો mis, what is એક્સ્ટ્રીમ વર્ચ્યુઅલ.
ક્રીડા હસી પડ્યા અને કહ્યું મિસ્ટર બોઝ જે વિના વિઘ્ને લોકોના હિતાર્થ સુધી પહોંચી જાય તેને જ એક્સ્ટ્રીમ વર્ચ્યુઅલ કહેવાય છે. આવું વર્ચ્યુઅલ almost ઇનફીનેટ હાઈએસ્ટ હોય છે.
બોઝે સવાલ કર્યો, બટ મીસ યુરોપ અને અમેરિકા તો કંઈક બીજું જ કહે છે.
હા તેમનો પ્રેક્ટીકલ ઓપિનિયન કંઈક એવો જ છે.
ક્રીડા એ કહ્યું.
પરંતુ વર્ચ્યુઅલ ના જન્મદાતાઓ ના મંતવ્યે તેની ડેફીનેશન આ જ થાય છે.
મિસ્ટર બોઝ ફુલ હસી પડ્યા કેમ કે તેમની બિઝનેસ સેન્સ તેમને અમેરિકા અને યુરોપ બાજુ જ આકર્ષિત કરી રહી હતી.
ક્રીડા એ કહ્યું મિસ્ટર બોઝ જ્યાં પ્રગતિ સો ટકા થી ઉપરના રેશીયો થી ચાલી રહી હોય ત્યાં આવી મોટી અને વાહિયાત વાતો કડવી પોસાય. આપણે એશિયામાં હજુ તેવી પ્રગતિ લાવવાની થોડી વાર છે. સો પ્લીઝ ડુ concentrate એન્ડ follow the rules.
બોઝ સમજી ગયા અને કહ્યું ઓકે વેલ mis, એસ યુ વીશ. આઈ ટેક live now.
થોડા દિવસ પછી સ્કાય ફરીથી તેની વર્ચ્યુઅલ લેબોરેટરી માં જમીનમાં નીચે ઉતરે છે અને ક્લિપ્ટ સાઉન્ડ કરીને વૉયજર ને કહે છે સો, મિસ્ટર સુપર સેટેલાઈટ કેટલે પહોંચ્યું તમારું ડીએનએ નું જ્ઞાન?
વૉયજર કહે છે, બહુ ખાસ નહીં મિસ્ટર સ્કાય બસ એટલું જ કે સજીવો ના ડી.એન.એ થી પ્રજોત્પતિ થાય છે. દેવતાઓના dna થી ચિરકાલીન વંશજો ની ઉત્પત્તિ થાય છે અને ઈશ્વરના ડીએનએ થી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે. તથા એક નેત્ર આઈ મીન નિર્જીવ ના ડીએનએ થી ભૌતિક સાધનો ની ઉત્પત્તિ થાય છે.
સ્કાયે કહ્યું ઇન્ટરેસ્ટિંગ, બટ આપણે બે તત્વોને બાકાત કરવા પડશે, કેમ કે તેઓ તો આપણા હાથ લાગવાના જ નથી.
વૉયજરે કહ્યું જેમકે!!
સ્કાયે કહ્યું દેવતાઓ અને ઈશ્વર.
વૉયજરે કહ્યું યા, absolutely right. તો હવે!!
sky એ કહ્યું હવે કશું નહીં તમે અભ્યાસ ચાલુ રાખો હું ફરી થી આવીશ.
ઓકે , as you wish Mr sky. voyager said.