Chapter 21 (લગ્ન નો દિવસ.....)
આગળ નું.........
રવિરાજ પણ કાલ લગ્ન પતે પછી નિ શહેર છોડવા નિ તૈયારી કરી રહ્યો હતો . વિચારી રહ્યો હતો કે અહી થી દુર હરિદ્વાર જઈ ને ત્યાજ હંમેશ ને માટે વસી જઈશું , સવારે ઉઠતાં સૂરજ સાથે ઘાટ પર થતી આરતી ને જોઈ ને દિવસ નિ શરૂઆત કરીશું અને દિવસ નો અંત પણ ગંગા ના કિનારે જ થતી રાત નિ મહા આરતી થી પૂર્ણ કરીશું . કોઈ ને ખબર. નઈ પડે કે અને ક્યાં છીએ એ અને આ અશાંત અને પરેશાન દુનિયા થી દૂર એક શાંત જગ્યા પર જઈ ને રહીશું જ્યાં હંમેશ ને માટે આનંદ જ મળતો હોય.
*********
Continue.........
આજે મારા ( અનુષ્કા ) અનેરવિરજ નાં લગ્ન છે તો સવાર મા સૌ પ્રથમ ઘર નિ અંદર જ મંડપ રોપણ કરવા મા આવ્યું હતું એના પછી બીજી બધી વિધિ ઓ પણ દીમે ધીમે થવા લાગી જેમ કે પીઠી નિ રસમ , ગીત નિ રસમ આ બધી વિધિ ઓ કરતા કરતા બપોર ના 2 વાગી ગયા હતા.
ઘરે આવેલ મહેમાનો માટે જમવા નિ વ્યવસ્થા પણ કરવા મા આવી હતી એમના જમ્યા પછી અમે ઘર ના વ્યક્તિ ઓ એ પણ જાણી લીધું. અને પછી સાંજ નિ તૈયારી ઓ નિ અને કંઈ રીતે ત્યાં જવા નું છે એ નક્કી કરી ને અમે થોડી વાર માટે આરામ કરવા માટે પોત પોતાના રૂમ માં ચાલ્યા ગયા. અને રવિરાજ એ જતા જતા કહ્યું કે આપણે લગ્ન સથળ પર જવા માટે નિ તૈયારી હું કરી રાખું છું બસ તમે બધ તૈયાર તાઈ ને 6 વાગ્યે બધ હોલ મા આવી જજો.
**********
6 વાગી ગયા હતા અને અનુષ્કા, રિયા , અને મહેતા સર અને બીજા 10 12 જેવા મેહમાન હતા એ પણ આવી ગયા હતા હોલ માં બર ઇન્તજાર હતો તો રવિરાજ નો જે અમને લઈ ને જવાનો હતો જુહુ બીચ પર.
એટલા માં જ રવિરાજ મીની બસ લઈ ને આવ્યો. બધા એમાં બેસી ગયા અને બા ત્યાં થી નિકલી ગઈ અને 7 વાગ્યે એમને જુહુ બીચ પર પોહચાડી દીધા.
***********
લગ્ન મંડપ મા અમારી વિધિ શરૂ થઈ ગઈ હતી. કન્યાદાન મહેતા સર દ્વારા કરવામાં આવ્યું એને એના પછી ફેરા શરૂ થયા . પેહલા ફેરો ....... બીજો ફેરો........ ત્રીજો ફેરો......... ચોથો ફેરો..... પૂર્ણ થયો અને ગોરબાપા એ એમને આશીર્વાદ આપ્યા એવો જ હવા માં બંદૂક નિ ગોળી છૂટવા નો અવાજ આવ્યો એટલે મહેમાનો મા અફરા તફરી બોલી ગઈ . અને ભાગદોડ મચી ગઈ .
બસ એ જગ્યા પર કોઈ વધ્યું હતું તો એ હું ,રવિરાજ , મહેતા સર અને સામે નિ બાજુ માં હાથ મા બંદૂક લઈ ને એક છોકરો અને છોકરી ઉભા હતા.
છોકરા ને ક્યાંક જોયો હતો અથવા તો મારા કોઈ પાસ્ટ મા થી કોઈક હતું ચેહરા દુર થી બરાબર ઓળખાઈ નાતો રહ્યો.પણ એ જેમ જેમ નજીક આવતો ગયો એમ જ અચાનક મારા મોઢા માંથી બોલાઈ ગયું અનિકેત તું, અને એજ સમયે એક સરખી વિચાર ધારા મા રહેલ રવિરાજ પણ બોલ્યો કે અનિકેત અને શાલીની તું.
રવિરાજ એ અનુષ્કા ને આશ્ચર્ય સાથે પૂછ્યું કે તું અનિકેત ને કંઈ રીતે જાણે છે. ત્યારે અનુષ્કાએ ટૂંક મા કહ્યુકે એક સમયે મારા લગ્ન આની સાથે થવા નાં હતાં પણ લગ્ન નિ આગલી રાતે જ આ કોઈ બીજી છોકરી ને કિસ કરી રહ્યો હતો અને મને છેતરી રહ્યો હતો એ વાત નિ જાણ એ રાતે મને થઈ અને એ સમયે મે એને જલિલ કરી ને લગ્ન નો સબંધ ત્યાં જ તોડી નાખ્યો હતો. ત્યારે અનિકેત એ કહ્યું હતું કે હું તને પ્રેમ કરું છું આ તો બસ મને ચાહતી હતી અને એ પણ મને એ સમયે લાસ્ટ ટાઈમ વખત મળવા આવી અને અચાનક હું એની તરફ આકર્ષાઈ ગયો અને કિસ થઈ ગઈ . પણ અનુષ્કા હું તને પ્રેમ કરું છું. તો મે એને કહ્યું કે જો તું મને પ્રેમ કરતો હોત તો તું આજે આના આકર્ષણ મા આકર્ષાઈ ને કામુકતા મા ના આવી ગયો હોત .. ત્યારે અનિકેત એ કહ્યું કે તું મને છોડી ને જઈ રહી છે . મારી ઈજ્જત પર ડાઘ લગાવી રહી છે આનો બદલી હું જરૂર લઈશ. લાગે છે મને કે આ અને આના માટે જ આવ્યો છે .
પણ રવિરાજ તું અનિકેત અને એની સાથે જે છોકરી છે જેનું નામ તે શાલીની કહ્યું એ છે કોણ. અને તું કંઈ રીતે ઓળખે છે.
એટલે રવિરાજ એ કેહવા નું શરુ કર્યું કે આ અનિકેત અને શાલીની કાકા બાપા ના ભાઈ બહેન થાય છે આ બંને એ બંને એ ભેગા મળી કંપની ચાલુ કરી હતી એટલે સીધી રીતે કવ તો અમે અને એ બંને એક બીજા ના પ્રતિસ્પ્રધી હતા. પણ એ લોકો નિ કંપની અમારી સામે થોડી ફિકી પડતી હતી તો એક વખત આ અનિકેત એ કોલોબ્રેશન નિ વાત કરી કે આપડે સાથે મળી ને કામ કરીએ .પણ એ વખતે મીને નાં પાડી તો એને બીજો રસ્તો આપનાવા નું વિચાર્યું.
(Continue...... અંત)