Chapter 20 (લગ્ન ના દિવસો અને રીતિ રિવાજો.........)
આગળ નું.........
સામેની તરફ થી થોડીવાર માટે અવાજ નાં આવ્યો. કદાચ એ કેમેરો જોતો હશે. કેમ કે મહેતા સર ના માણસો એ પેહલા વ્યક્તિ ના બોડીગાર્ડ ને મારી ને બેહોશ કરી દીધા હતા. કેમેરો જોયા પછી તરત જ આવાજ આવ્યો કે સાલી રંડી વેશ્યાં તે જે કર્યું છે એની બોવ મોટી કિંમત ચૂકવવી પડશે. અને સાંભળ હું તને મારી ઓળખાણ માટે હિન્ટ આપી દવ છું . હું તારો અને રવિરાજ બંને નો દુશ્મન છું તમે બંને એ મારી લાઈફ ને બરબાદ કરી છે. હવે થી હું તમારી લાઈફ ને બરબાદ કરીશ . કાઉન્ટ ડાઉન ચાલુ કરી દેજે . તારા લગ્ન નિ સાથે સાથે તારી લાઈફ પણ હું બરબાદ કરીશ .
*******
Continue .........
રિયા નાં બનાવ પછી બધા થોડા પરેશાન થઈ ગયા હતાં. એટલા અનુષ્કા. હાલ મા બેઠા બેઠા વાત કરી રહી હતી કે હમણાં આપડે એક બે દિવસ માટે ઘર નિ બહાર નથી નીકળવું , અને આપણે અચાનક આ શહેર થી દુર જતા રહીશું અને આપને ત્યાં જઈ ને લગ્ન કરી શું.
એટલા માં મહેતા સર એ કહ્યું કે તમારે ડરવા ની જરૂર નથી મારા માણસો તમારું આગળ પણ ધ્યાન રાખશે તમે અહીંયા જ લગ્ન કરી શકો છો બસ ખાલી સ્થળ બદલી નાખો.
ના ના મહેતા સર હવે માટે રિસ્ક નથી લેવું. અમે બીજા રાજ્ય મા જઈ ને લગ્ન કરી લઈ એ અહી થી દુર કોઈ ને સંપર્ક મા રાખ્યા વગર અમે એ જગ્યા પર અમારું નવું જીવન શરૂ કરીશું. એવું અનુષ્કા એ કહ્યું . પણ થોડી વાર પછી થોડું વિચારી ને બોલ્યો કે મહેતા સર તમારી વાત પણ સાચી છે અને અનુષ્કા નિ વાત પણ સાચી છે એટલે મારું કેહવુ એવું છે કે આજ થી 3 દીવસ પછી હું અને અનુષ્કા મુંબઈ ના જુહુ બીચ પર ધામ ધુમ થી લગન કરી લઈશું અને એ જ દિવસે આપણે અહી થી બીજા સીટી મા જતા રહીશું અને ક્યાં જઈશું એ ખાલી મને એક ને જ ખબર હશે.
********
રવિરાજ ના કહેવા મુજબ મે અને મહેતા સર એ હા પાડી અને અને લગ્ન નિ તૈયારી મા લાગી ગયા. શણગાર અને મંડપ ભોજન અને જગ્યા પર મહેમાનો નિ સ્વાગત માટે નિ બધી જીમ્મેદારી મહેતા સર એ લીધી કેમ કે એ ચાહતા હતા કે અનુષ્કા ને એ પોતાની નિ દીકરી નિ જેમ વિદાઈ કરે.
મારી લગ્ન ની તૈયારી મા તો બધું તૈયાર થઈ ગયું હતું બસ દુલ્હન શોપ માંથી મારો બ્રાઇડલ ડ્રેસ આવા વા નો બાકી છે. હું એને ફોન કરી ને પૂછી લવ ક્યાં સુધી મા આવશે મારો બ્રાઈડલ ડ્રેસ.
મારી ફોન પર વાત થઈ ફોરમને કહ્યું કે લગ્ન ના આગલા દિવસે સાંજ સુધી મા ડ્રેસ તમારી ઘરે આવી જશે.
*********
રવિરાજ અને અનુષ્કા ના લગ્ન નિ તૈયારી ઓ પુર જોશ મા મહેતા સર કરવી રહ્યા હતા . રાત નો સમય થઈ રહ્યો હતો અને લાઈટિંગ નું કામ જ બાકી રહ્યું હતું. બસ એ પૂરું થશે એટલી વાર મા રાત પણ થઈ જશે એટલે લાઈટિંગ નો શણગાર જોઈ ને જ બધું બરાબર છે કે નઈ એ ચેક કરી ને જઈશ એટલા કાલે રાત્રે આરામ થી લગ્ન થઈ જાય.
*********
આ બાજુ અનુષ્કા પણ એના આવેલ બ્રાઈડલ ડ્રેસ અને જ્વેલરી પેહરી ને જોઈ રહી હતી.
***********
રવિરાજ પણ કાલ લગ્ન પતે પછી નિ શહેર છોડવા નિ તૈયારી કરી રહ્યો હતો . વિચારી રહ્યો હતો કે અહી થી દુર હરિદ્વાર જઈ ને ત્યાજ હંમેશ ને માટે વસી જઈશું , સવારે ઉઠતાં સૂરજ સાથે ઘાટ પર થતી આરતી ને જોઈ ને દિવસ નિ શરૂઆત કરીશું અને દિવસ નો અંત પણ ગંગા ના કિનારે જ થતી રાત નિ મહા આરતી થી પૂર્ણ કરીશું . કોઈ ને ખબર. નઈ પડે કે અને ક્યાં છીએ એ અને આ અશાંત અને પરેશાન દુનિયા થી દૂર એક શાંત જગ્યા પર જઈ ને રહીશું જ્યાં હંમેશ ને માટે આનંદ જ મળતો હોય.
*********
(Continue.......લગ્ન નો દિવસ)