બેલ્જીને પણ સ્મિથ ની વાત પર વિશ્વાસ મૂક્યો અને કહ્યું વેલ, એસ યુ વીશ. પરંતુ મારા સોર્સીસ મને કહે છે કે હજુ તમારે કમસે કમ પાંચ વર્ષ લાગી જશે તે બ્રીડ નું કામ શરૂ કરતા જ. કેમકે figure out હજુ અન્ડર ફીફ્ટિ જ છે.સો?
સ્મિથે કહ્યું એ ચિંતા તમે મારા ઉપર છોડી દો.
બેલ્જિને કહ્યું, કેમ ગાડી તેજ ભગાવાની છે!!!
સ્મિથે લુચ્ચુ હાસ્ય કર્યું અને કહ્યું નો નો તે બધું તો ઉપરવાળાના હાથમાં છે.
આખરે બેલ્જીને પણ હથિયાર મૂકી દીધા અને negatives કાઢીને ટેબલ પર મૂકી. સ્મિથે negatives ની સાથે પડેલી પરચી નો નંબર વાંચ્યો. અને મોબાઈલ ઉઠાવીને એક વ્યક્તિને ફોન કર્યો.
સ્મિથે પર્ચી નો નંબર બોલીને સામે વાળી વ્યક્તિને કહી સંભળાવ્યો અને કહ્યું ઈમેજેટલી આ એકાઉન્ટમાં એક લાખ ડોલર ટ્રાન્સફર કરો.અને ફોન મૂકી દીધો.
લગભગ બે કલાકના અંતે ટેબલ પ્લેન દેખાઈ રહ્યું છે.અને બેલ્જીન અને એલેક્ઝાન્ડ્રિયા બંને રેસ્ટોરન્ટ ની બહાર સીનરી જોઈ રહ્યા છે.
પાંચ મિનિટમાં બેલ્જીન ના મોબાઈલ માં બઝર વાઇબ્રેટ થાય છે, અને એલેક્ઝાન્ડ્રિયા કહે છે સર , ચેક ઇટ આઉટ.
બેલ્જિન કહે છે નો નો ઇટ્સ ઓકે.
અને આ બાજુ રશિયાની ફેડરલ fbi ના હેડક્વૉટર માં મેક્સિન ને લગભગ દસ-બાર ઓફિસરોએ જકડી રાખ્યો છે. અને મૅક્સન ચિલ્લાઈ રહ્યો છે. ગૌતમ........
આઈ વિલ કીલ યુ.
આ બાજુ માન્ચેસ્ટર ટાઇમ્સના મીડલ floor એડિટર મિસ્ટર ફરગુસન હાથમાં સિગાર ધારણ કરીને આર્નોલ્ડ ની પ્રતીક્ષા કરી રહ્યા છે.અને તરત જ બોબી નુ પૂર્વ આગમન થાય છે. આર્નોલ્ડ બહુ જ ફાસ્ટ ફોરવર્ડલી કવૉટર ડોર ઓપન કરે છે . અને મિસ્ટર ફરગુસન તેના રિસ્પેક્ટ મા સીગાર એસ્ટ્ર કરે છે. અને કહે છે કમ માય લીઓ કમ.
ફર્ગ્યુસન ના ટેબલ પર એક બ્લેક એન્ડ વાઈટ ફોટોગ્રાફ પડ્યો છે જેને ફર્ગ્યુસન મેગનેફાઈન glass થી ચકાસી રહ્યા છે.અને આર્નોલ્ડે સ્વસ્થતા પૂર્વક પૂછ્યું what is ધેટ સર!!
ફર્ગ્યુસન ઈચ્છતા જ હતા કે આર્નોલ્ડ આના વિશે કોઈ સવાલ કરે અને હું તેને જાણ કરી દઉં.
અને ફર્ગ્યુસને ફોટોગ્રાફ હાથમાં લઇને કહ્યું તારી જાતે જ ચેક કરીલે.
આર્નોલ્ડે કહ્યું લેટમી સી! અને તરત જ બોલ્યો ઓહ માય ગોડ!! આતો મૅક્સિન અને સ્મિથ એલેક્ઝાન્ડ્રિયા છે. આ બેની શું નવી કેમેસ્ટ્રી છે!
ફર્ગ્યુસને કહ્યું "બોન મર્ક્યુરી", i mean બોનમેરો.
આર્નોલ્ડે પૂછ્યું બોન મર્ક્યુરી, બોન મેરો !!
what is this bullshit?
ફર્ગ્યુસને સિગાર હાથમાં લીધી અને એક લાંબો કશ ખેંચી ને બોલવાનું શરૂ કર્યું.
ફર્ગ્યુસન બોલ્યા જાનવરોની રક્તપિપાસા ને અવરુધ્ધ કરવા આ બોનમેરો નો ઉપયોગ થતો હોય છે. જોકે આ જ વસ્તુ street કેટલ્સ માં થી પણ મળી શકે છે પરંતુ તેમના પર્ફોર્મન્સ હસબન્ડરી કેટલ્સ જેટલા પોઝિટિવ નથી હોતા. એટલે જ જિનેટિક કંપનીસ આ બોનમેરો નો ઉપયોગ કરે છે.
આર્નોલ્ડે અત્યંત ગંભીર સ્વરમાં પૂછ્યું સર,આ જિનેટિક વલ્ડ છે કે પછી ભુનર્ક.
આયે દિન એવા વિચિત્ર અને ભયાનક સમાચાર'મળી રહ્યા છે કે લાગે છે કે કશુક મોટું થવાનું છે.
ફર્ગ્યુસને કહ્યું, yeh ernie it's on to be soon.
મીન્સ!
આર્નોલ્ડે પૃચ્છા થી કહ્યું.
ફર્ગ્યુસને કહ્યું સી.એર્નિ અત્યારે ફોરેસ્ટ ઓફિસરો નો મૃતાંક કંઈક એવો છે કે જેમાં સંવિધાન કોઈનો પક્ષ કરવા મા સુષુપ્ત છે, પરંતુ મૃતાંકો ની એક અવસ્થા એવી પણ આવશે જ્યાંથી એક મુમેન્ટ શરૂ થશે. અને એક અવસ્થા એવી પણ આવશે કે જ્યાં constitution ને મુમેન્ટના ફેવરમાં કોઈક ફેસલો સંભળાવવો જ પડશે.
આર્નોલ્ડે પૂછ્યું just like!
ફર્ગ્યુસને કહ્યું આ ફિગર અત્યારે 22 25 ની આસપાસ છે, જે કોઈ સમસ્યા ઉભી કરવાની નથી.
પરંતુ જો આજ આંકડો 50ને પાર કરી ગયો એર્નિ તો ફુલ કોન્ટેન્ટ wise એક મોમેન્ટ શરૂ થશે જેમાં સ્લોગન હશે, we want anti brute bread.