The priseless voice of love - 4 in Gujarati Love Stories by Saurabh Sangani books and stories PDF | પ્રેમ નો અમૂલ્ય અવાજ - 4

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમ નો અમૂલ્ય અવાજ - 4

જિંક્લને વિરલ ના ઘરેજ રોકાવાનું થયું એટલે સવારમાં ઘરે ગયા પછી વિરલે નાઈધોઈ ને કપડાં પેર્યા એવાજ ઝીંકલે પેર્યા વિરલ ને એનાપ્રત્યેની લાગણી બતાવવા, જિંક્લ ને સગાઇ માં માસીના ઘરે જવાનું થયું એટલે વિરલ ના ઘરેથી કીધું લગ્નમાં પાછા જિંક્લ ને અહીં લેતાઆવજો ત્યાં તેને ફાવશે નય કેમકે ત્યાં દાદા દાદી જ રહેતા એટલે એને ત્યાં ફાવે નય એમાં જિંક્લ ને જોતુંતું એવુજ જડી ગયું, સગાઇ કરીનેપાછા આવતા વચ્ચેના એક ગામથી વિરલ ને તેડવા બોલાવ્યો એમાંજ જિંક્લ ને મોકા પર ચોકો લાગી ગયો જિંક્લ ને એના માસીએ વચ્ચેબેસવાનું કીધું કેમકે માસીએ સાડી પેરી હતી ને જિંકલે ડ્રેસ એટલે માસીએ પૂછ્યું તને વચ્ચે બેસવામાં વાંધો નથીને મનમાં ખુશ હતી પણબારથી સિરિયસ થઈને નિરાશાજનક કીધું કે ચાલશે અને એમાંય વિરલ એટલો આગળ બેસી ગયો કે જિંક્લ ને સેજ પણ ટચ ના થાયઘરે આવ્યા એટલે બધાયે હાવ ભર્યો સારું અહીં આવી ગય ત્યાં ફાવત પણ નય મનમાં જિંક્લ વિચારતીતી બીજું કે તમારાજ છોકરાનેપટાવવા આવી છું અહીં,


वो इश्क़ ही क्या जिसमें इंतहान ना हो ।

वो इश्क़ ही क्या जिसमें इंतहान का डर हो ॥


સમય નું ચક્ર ક્યારેય સરખું નાજ હોય નકર એને ચક્ર ના કેવાય થોડી એવી મુસીબત તો થોડી એવી કામયાબી ને દુઃખ ને સુખ આવે જ, પ્રસંગો પાત વિરલ માટે છોકરીનો બાયો ડેટા આવ્યો, વિરલ ને પેલા પૂછ્યું કે છોકરી કેવી ગમશે વિરલે એના મમ્મી ને કીધું કે ગમેતેછોકરી લયાવીસ પણ એને ઘરે સાડીજ પેરાવીશ એટલે જિંક્લ ને મનમાં થઇ ગયું ચાલો સાડી પેરવાની થશે શીખી લેશું પછી એનામમ્મીએ છોકરીના બાયો ડેટા વિશે વાત કરી એમાજ જિંક્લ નો જીવ બળી ગયો, અને વિરલ ના મમ્મીએ બળતામાં ઘી હોમ્યું જિંક્લ નેફોટો બતાવીને પૂછ્યું છોકરી કેવી છે, ઊંડા શ્વાસ લઈને એટલુંજ બોલી સારી છે, એટલું બોલવાના પણ જિંક્લ ને વર્ષો ની વેદના હૈયા માંઠલવાણી,

ગામડામાં અમુક સીમકાર્ડ માં નેટવર્ક ઓછું આવે એટલે ઇન્ટરનેટ ચાલુ કરવામાં ઘણી બાધા આવી જાય એવોજ પ્રશ્ન જિંક્લ ને થયો બેસિમ વાળો ફોન હતો એમાં જે મેન સીમકાર્ડ હતું એનુજ નેટવર્ક નોતું આવતું એટલે બીજા સીમકાર્ડ માં રિચાર્જ કરાવવું પડે એમ હતું, જિંક્લ લે એમના માસી દ્વારા વિરલ ને કહેવડાવ્યું જિંક્લ માં બેલેન્સ કરવાનું કેમકે પ્રશંગ ના કામથી વિરલ ને સિટી માં જવાનું થતું એટલેજિંક્લ ના નંબર આપ્યા, એમાંય વિરલે ચાલાકીથી બેલેન્સ કરાવ્યા વગરજ જિંક્લ ને ફોન કર્યો બેલેન્સ આવ્યું એ પૂછવા જિંક્લ ને વિરલનો નંબર યાદ જ હતો એટલે એને જોતાજ ખબર પડી ગય અને વિરલે કીધું બેલેન્સ હમણાં આવી જશે,પેલા જિંક્લ ને એમ કે કરાવી દીધુંહશે એટલે ફોન કર્યો હશે પછી ખબર પડી કે કરાવ્યા પેલાજ ફોન કર્યો તો,

વળતી સાંજે બધા કામ માં હતા જિંક્લ ને ભૂખ બોવ લગતી ને બધા હતા એટલે કોઈને કઈ ના શકતી એના માસી સિવાય ને માસી એનુંકામ વિરલ નેજ કુદરતી સોંપી દેતા એવામાંજ માસીએ વિરલ નેજ કીધું કે જિંક્લ ને ભૂખ લાગી છે નાસ્તો લઇ આવ એટલે વિરલે પૂછ્યું શુંખાવું છે જિંક્લ નાદાનીમાં જે પૂછે એની નાજ પાડે એમાંય વિરલ ને ખબર કે ચેવડો વધારે ભાવે તો પણ એમાં જિંકલે ના પાડી ને વિરલ લેકીધું વેફરને એવું લઇ આવીશ તું ટેરેસ પર આવી જજે ત્યાં મૂકી દઈશ, વિરલ લઇ આવીને ટેરેસ ના રૂમ માં મૂકીને જિંક્લ ને બોલાવીનેકઈ દીધું અહીં મુક્યો છે ને જિંક્લ એકલી હતી એટલે થોડો નાસ્તો કરીને નીચે આવી ગઈ, બીજા દિવસે સાંજે બધા જમવા બેઠા જિંક્લપીરસવામાં હતી એટલે ગરમ ગરમ રોટલી વિરલ ને એક એક આપે એટલે પાછું દેવા જવાય અને જિંક્લ પોતેજ જાય બીજાને જવા ના દેફટાફટ પેલા લઈને વિરલનેજ આપવા જાય વાત થી બને એકબીજાથી દૂર હતા પણ હૈયા થી નજીક વાતો ક્યારેય કરી ન હતીએકબીજાના અંદર ના હાવભાવ ની પણ બને ના સંકેત એકજ હતા,

સાંજે હિમ્મત કરીને જિંકલે વિરલ ને મેસેજ કર્યો થૅન્કયુ એને એ ભાવે મેસેજ કર્યો કે બેલેન્સ કરી આપ્યું નાસ્તો લાવ્યોતો એટલે એનોઆભાર માનવા ને વાત ની સાઇરૂઆત કરવા એવામાંજ વિરલ નો મેસેજ આવ્યો નો થૅન્ક્સ એટલે જિંક્લ નેતો થોડું ગભરામણ જેવું લાગ્યુંપણ વિરલ ના મનમાં આભાર ના માનવાનો હોય એવી ભાવનાથી એવો મેસેજ કર્યો, રાત્રે જિંક્લ વિરલ ના ઘરેજ સુવા ગય હતી અનેસવારે બીજે લગ્ન માં જવાનું હતું જિંક્લ ને એ ખબર નોતી કે સવારે ફિક્સ ટાઈમેજ બસ મળે છે ગામડામાં એટલે સવારે વિરલ ને જોયાવગરજ નીકળવાનું થયું,


ક્રમશઃ...