જ્યારે જયશ્રી પોતાના પિયર થી પગફેરા કરી ને પાછી આવવાની તયારી કરતી હોય છે આ બાજૂ નારાયણ ના ઘર માં પૈસા ની તંગી ની વાતો ચાલે છે લગ્ન તો થાય ગયા પણ જેનો સમાન લાયા છે અને જેની પાસે થી પૈસા લીધા છે એ કેમના પાછા આપવા. જયશ્રી ને લયને પાછી આયસું તો આપલા ઘર ની પરિસ્થિતિ એ સમજશે કે નાઈ એ બધા જ સવાલો નારાયણ ના મન માં ફર્યા કરે છે પરંતુ તેની સાસુ એટલે કે નારાયણ ની માં તો સાસુ બની ગયા છે હવે વહુ આવશે ને એની જોડ કામ કેમનું લેવું એ બધી જ ચર્ચા કરે છે આ બધું જ સાંભળી ને એને એવું લાગે છે આ ઘર માં તે નહિ રહે અને બીજી બાજૂ જયશ્રી ખુશ હોય છે કે સાસરે જયને પોતાના બાપા નો દારૂ નો ત્રાસ જતો રહેશે એને બઉ કામ નહિ કરવું પડે પણ એ વાત થી અનજાન છે કે ત્યાં જયને બધી જ જવાબદારીએને સંભલવઆ ની છે .કેમ કે એ જ મોટી બહુ છે પણ ઉંમર નાની હોવાથી આ બધી વાત ની એને જાણ થતાં વાર લાગે છે ત્યારે એનો સાસરી તરફ થી નાનો દિયર પ્રકાશ એને નારાયણ તેને તેડવા પહોંચી જય છે .ત્યાં તો જયશ્રી ના ઘેર બધા કુશ રહે છે કે એને લેવા આવ્યા છે .પણ એનો નાનો દેવર ૧ નંબર નો જિદ્દી હોય છે એવી કોઈને ખબર નહોતી એ રેડિયો ની માંગણી કરે છે હાલ મોબાઈલ માં જ બધું આવી જય છે એટલે નવાય નિ વાત નથી પણ એ જમાના રેડિયો બહુ જ મોટી વાત હાતી આ લોકો ગરીબ હતા તો એમની માટે તો બહુ જ મોટી વાત હતી એની ઝિદ આગળ જયશ્રી ના ઘર વાળા ઝૂકી જય છે કે કેમ્બી કરી ને એમની દીકરી ના સસરા વાળા ને દુઃખી ના કરીએ હેથી એમની છોકરી ને સાસરી મણમેના ના સાંભળવા પડે તો પેલો લય લે છે પણ જયશ્રી પણ નાની હોવા થી ગુસ્સે ભરાય છે મર ઘરે લયેલી વસ્તુ એને લય લીધી એટલે એવી આ ઝગડો કરે છે .એમાં એના દિયર ને ગુસ્સો આવે છે તો હાથ માં જ કઈક લોખંડ નું પાઇપ જેવું લયને મારી દે છે જયશ્રી આવી ઘટના જોઈને રડવા લયે છે એવી રીતે પેહલા વાર કોઈ એ કર્યું હોય છે. જેમ તેમ વાત ને નારાયણ સાંભળી લે છે જયશ્રી ને સમજવા છે જયશ્રી ના પિયર વાળા આવું જોઈને તેને જવાની ના પડે છે કે અમારી સામે એવું વર્તન કરે છે ત્યાં સુ કરશે પાછી નારાયણ ની માં જુઠ્ઠું બોલી ને મનાય ને જયશ્રી ને તેના ઘરે થી લય આવે છે આવતા નિ સાથે ઘર માંજ પડી જય છે કેમકે ઘર જોઈને જ એને ઝટકો લાગે છે કંટણનાને લાકડા નું દીવાલ વડું એક ઝૂંપડું હતું એને એ ધાબા વાળા ઘર માં રહેલી હતી આવું ઝૂંપડું પરણી ને એવી તયારે મંડપ બાંધેલો હોવા થી જોઈ શકતી નથી એમાં લીંપણ વાળું જમીન જ પાણી ઢોળાય જય તો લપસી પડે એમાં પાછું સાડી પહેરી ઘુંઘટો કાઢી ને ચાલવાનું જ એની માટે નવું હતું એવી આ ખૂબ જ રડતી હતી કે એના કેવા તે નસીબ છે કે બાપા ના ઘેર મેહનત કરી બાપા નો ત્રાસ એને સાસરી માં આયને પણ એવું.......આગળ સુ થશે એનું એ તો હવે એ જાણવું રહ્યું...