The Author Vishnu Dabhi Follow Current Read રહસ્યમય પર્વત શૃંખલા - 5 By Vishnu Dabhi Gujarati Fiction Stories Share Facebook Twitter Whatsapp Featured Books ભાગવત રહસ્ય - 145 ભાગવત રહસ્ય-૧૪૫ હરે કૃષ્ણ હરે કૃષ્ણ નામ-જપનો મહિમા અનેરો છ... ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 8 આનંદ બક્ષી આનંદ બક્ષી આજે આપણી વચ્ચે નથી પરંતુ બોલીવુડમાં તે... સંઘર્ષ - પ્રકરણ 19 સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા... પિતા "માઁ " વિશે તો કાયમ સાંભળતા જ હોઈએ છીએ આજે આપણે વાત કરીએ... પ્રેમ: એક અદભૂત પરિભાષા હેલો મિત્રો!કેમ છો તમે બધા? હું લાંબા સમયથી વાર્તાઓ લખી રહી... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Vishnu Dabhi in Gujarati Fiction Stories Total Episodes : 6 Share રહસ્યમય પર્વત શૃંખલા - 5 (3) 1.2k 3k ભાગ :-5 તે લોકો ની વાત સાંભળીને સોલ્જર જેબ્રીને કહ્યું કે આપણે આ ટાપુ છોડી શકીશું નહીં. બોર્નીવલ કહે છે કે તો હવે શું થશે. હવે આપણે શું કરીએ. ત્યારે સોલ્જર જેબ્રીન શાંતિ થી જવાબ આપે છે.કે હવે આપણે બધા અહીં થી પૂર્વ દિશામાં રહેવા જવું જોઈએ. તે વાત પર ઘણા લોકો એ સહમતી આપી. પણ તેઓ માંથી એક યુવાને સવાલ કર્યો કે આ બધી વાતો તો ઠીક પણ આટલા બધા સામાન ને કેવી રીતે લઈ જશું.?? સોલ્જર જેબ્રીન કહે છે કે તમારો સવાલ સારો છે. આપણે આટલા બધા સામાન ને કેવી રીતે લઈ જઈશું ?? સોલ્જર જેબ્રીન ,સોલ્જર હેરિંગ અને તેમના સાથીદારો સાથે થોડે દુર સુધી આગળ જાય છે.તે જોતાં જોતાં મા એક પહાડી પાછળ લુપ્ત થઇ જાય છે. થોડા સમય બાદ તેઓ ફરી દેખાય છે .અને બધાઓ ને પોતાનો સામાન લઈ આવવા માટે ઇશારા કરે છે. બધા લોકો સામાન ઊંચકી ને તેઓ સોલ્જર તરફ જવા લાગે છે. થોડી વારમાં તેઓ સોલ્જર પાસે પહોંચી જાય છે. અને જઈ ને જુવે છે તો જે બાજુ એક નદી હતી. તેની આજુ બાજુ નાની નાની હોડીઓ પડી હતી. બધા યાત્રીઓ એ પોતાનો સામાન તે હોડી માં મૂકી દે છે. તે હોડી ચાર - પાંચ લોકો બેસી ને હોડીઓ ને આગળ જાય છે. બાકી વધેલા લોકો ચાલતા થાય છે. તેઓ નદી માં કિનારે કિનારે ચાલે છે. લગભગ બે કલાક સુધી તેઓ એક મોટી સમતલ જગ્યા એ પહોંચી જાય છે. સોલ્જર જેબ્રીન કહે છે કે આપણે અહીંયા જ રહેવું જોઈએ. અને સાંજ પણ થવા આવી હતી. અને દિવસ ના થકાન થી આરામ કરવા માટે તેઓ ત્યાં જ પોતાના તંબુ ઓ લગાવે છે. તેઓ સાંજે આરામ કરતાં હતાં ત્યારે ઝાડી ઓ માંથી આવાજ આવે છે. અને તે આવાજ એટલો ભયાનક હતો કે બધા લોકો ડરી જાય છે. સોલ્જર જેબ્રીન અને બોર્નીવલ રાફ અને પોતાના સાથીઓ સાથે તે આવાજ નો પીછો કરે છે.થોડે દૂર જતા હોય છે ત્યારે તે ઝાડી જાંખે તો ખબર પડે છે કે બે આદિવાસી સમાજ વચ્ચે યુદ્ધ થઈ રહ્યુ છે. પણ તેમણે ડર હતો કે તે આદિવાસી ઓ તેમને કોઈ નુકસાન ન પહોંચાડે તો ઠીક. સાંજ નો સમય હતો ત્યારે તે જગ્યા પર મોટા મોટા વૃક્ષો થી ભરેલું એક જંગલ હતું.. અને તેઓ આજુ બાજુ જુવે છે કે તેમણે એક મોટી સીડીઓ જોવા મળે છે.સોલ્જર પોતાના સાથીઓ ને તે સીડી પર જવા નું કહે છે. અને બધા લોકો સોલ્જર ની સાથે સાથે તે સીડીઓ પર ચડે છે. અચાનક તે લોકો ત્યાં થી ગાયબ થઈ જાય છે. બધા જમીન પર પછડાય છે .સોલ્જર જેબ્રીનની આંખ ખુલે છે.અને જુવે છે કે તેઓ એક મોટી મોટી પર્વત થી ઘેરાહેલી જમીન પર હોય છે. અને બાકી માં લોકો ની આંખો ખુલે છે અને બધા લોકો અચંબિત થઈ જાય છે. કે અત્યારે જ્યાં મોટા મોટા વૃક્ષો હતા ત્યાં હવે મોટા મોટા પર્વત આ બધું શું થાય છે. તેઓ વિચારે છે કે આ કોઈ એ જાદુ કર્યુ છે.અમુક લોકો કહે છે કે આ આપણે કોઈ સપનું જોઇએ છીએ. પણ આ હકીકત છે. તેઓ ઊભા થયા. અને જેવા આગળ વધવા ગયા કે કોઈ અદ્ર્શ્ય વસ્તુ થી અથડાય છે. તે જુવે તો ત્યાં કશું જોવા મળતું નથી. તેઓ વિચારે છે કે આપણે ફસાઈ ગયા છીએ. ત્યાં અચાનક એક તુફાન આવે છે . ચારે બાજુ એધૂળ ઉડે છે. જોરદાર પવન ફૂંકાય છે. અને ત્યાં એક માણસ પ્રગટ થાય છે . તે ઉપર તી ઠીક હતો અને પગ ની જગ્યા એ કાળા રંગ નો ધુમાડો નીકળતો હતો. એવું લાગતું હતું કે એ કોઈ જીન છે . તે ભયંકર અને ઘોઘરા અવાજે બોલ્યો કે... આ જગ્યા મારા આકા ની છે . જો તમે અહીંયા કોઈ પણ પ્રકારનું નુકસાન કર્યું તો હું તમને મારી નાખીશ. આમ બોલી ને તે ફરી તે તુફાન માં ગાયબ થઈ ગયો.અને તે તુફાન માં નાનો વિસ્ફોટ થયો. બધા જમીન પર ઢળી પડે છે. જ્યારે તેમની આંખો ખુલી ત્યારે તે ફરી તે જંગલ માં હતા. બધા લોકો ઊભા થયા. આજુ બાજુ જુવે છે ત્યાં પહેલા જેવા જ મોટા મોટા વૃક્ષો હતા. ત્યાં થી તે પર્વત ગાયબ થઈ ગયા હતાં. બધા લોકો વિચારમાં પડી જાય છે. કે આ બધું કેવી રીતે થાય છે? .શું છે આ જંગલ માં ? . ત્યારે સોલ્જર જેબ્રીન કહે છે કે આપણે પહેલા આપણા બીજા લોકો પાસે જવું જોઈએ. જ્યારે તેઓ પોતાના ના તંબુ માં પાછા આવ્યા. ત્યારે સોલ્જરે બધી હકીકત બધાઓ ને કહી . ‹ Previous Chapterરહસ્યમય પર્વત શૃંખલા - 4 › Next Chapter રહસ્યમય પર્વત શૃંખલા - 6 Download Our App