મૅક્સન અકારણ સ્મિત કરવાનું ટાળે છે અને glass box પર હાથ મૂકીને કહે છે hear is યોર પાર્સલ મિસ્ટર એલેક્ઝાન્ડર. વેર ઈસ માય money?
સ્મિથ મૅક્સન ની સામે હસી પડે છે અને બેગ આગળ વધારીને કહી છે યોર money!
મૅક્સિન પણ થોડોક કતરાતો ગ્લાસ બોક્સ સ્મિથના હાથમાં આપે છે અને કહે છે I hope Mr Alexander you will get finds of your jeans from this Mercury. I am sure and best of luck.
સ્મિથ મૅક્સન ને બેગ આપે અને ગ્લાસ બોક્સ હાથમાં લે ત્યાં સુધીમાં ગૌતમે સાતથી આઠ વાર તેનાા કૅમેરા ને click અપાવી દીધી. અને છેલ્લે તેણે સ્મિથનો હેલિકોપ્ટર સીટેડ ફોટો પણ ખેંચી લીધો. જેમાં તે મૅક્સન ને સ્વાર્થી હાસ્ય વડે બાય કહી રહ્યો હતો.
new york times ની હેડ ઓફિસ ના ફર્સ્ટ ફ્લોર એડિટરની એક આલીશાન ઓફિસ દેખાઈ રહી છે જેના ફૅક્સ મશીન માંથી એક બીપ સંભળાયય છે અને તરત જ one by one આઠ ફોટોગ્રાફ્સ આઉટલેટ થાય છે.
બીજે દિવસે સવારે બરાબર દસ વાગી ને પાંચ મીનીટે એડિટર બેેલ્જિન ની ઓફિસ નો door open થાય છે.
અને ગૌતમ પૂછે છે may I coming Mr belgiun?
બેલ્જિન ના ટેબલ પર New York times નો આઇકોનિક લોગો પડ્યો છે અનેેે ગૌતમે થોડાક સ્મિત થી તેની સામેે જોયું.
બેલ્જીને કહ્યું કમીન ગૌતમ, પ્લીઝ કમ ઈન. યુ આર મોસ્ટ વેલકમ.
ગૌતમે ઊભા રહેતાં જ પૂછ્યું ફોટોગ્રાફ્સ મળી ગયા!
બેલ્જીને કહ્યું ગૌતમ તનેેેેે ખબર છે આપણો બિઝનેસ નેગેટીવસ ઉપર ચાલે છે.
ગૌતમે પણ ફટ લઈને negatives Belgiun ના
ટેબલ પર મૂકી.
બેલ્જિને તેના ડ્રોઅરમાંથી વન બાય વન $100 ના પાંચ પેકેટ ટેબલ પર મુક્યા અને ગૌતમ ને કહ્યું all યોર્સ.
ગૌતમે તેનુ પાઉચ ખોલ્યું અને ૫૦,૦૦૦ ડોલર્સ તેમાં ગોઠવ્યા.
બેલ્જીને ગૌતમ ની સામે જોયે રાખ્યું , અને છેલ્લે કહ્યું માય negatives?
ગૌતમ તેની બીજી જેબ માંથી negatives કાઢી અને ફરીથી ટેબલ પર મૂકી.
બેલ્જીને કહ્યું ઓકે થેંક્યુ વેરી મચ you may go.
ગૌતમ ને ગયા પછી બેલ્જીને પહેલી નેગેટીવ કચરાના ડબ્બામાં ફેંકી અને ઇન્ટરકોમ દબાવીને એક વ્યક્તિને અંદર બોલાવી.
એડીટર બેલ્જીન સ્મિથ એલેક્ઝાન્ડ્રિયા સાથે એક સિક્રેટ મીટીંગ એરેન્જ કરાવે છે. જેમાં તે સ્મિથ ની જેન્યુનીટી ની કસોટી લેવા માંગે છે , જો સ્મિથ ખોટો અથવા ફેક પુરવાર થાય તો જ આ દાગીસ્તાન વાળા ન્યુઝ પેપરમાં છાપવા અથવા જો સ્મિથ જેન્યુઅન સાબિત થાય છે તો તેની સાથે ડીલ કરી ને ન્યુઝ રફા દફા કરી દેવા.
આખરે વેનેઝુએલાની 1 ultra સ્ટાર રીવોલ્વીંગ રેસ્ટોરન્ટ ના ટેબલ પર રીઝર્વડ ની તખતિ પડેલી દેખાઈ રહી છે. અને થોડી જ સેકન્ડ માં સ્મિથ અને બેલ્જીન બંને એક સાથે જ ગ્લાસ ડોર ઓપન કરીને અંદર પ્રવેશ કરી રહ્યા છે. સ્મિત આદરપૂર્વક બેલ્જિન ને ટેબલ ગ્રહણ કરવાની સંજ્ઞા આપે છે અને બેલ્જીન પણ સામે આમ જ કરે છે.
રેસ્ટોરન્ટે પહેલેથી જ સ્મિથ પાસેથી પ્રી ઓર્ડર કલેક્ટ કરી લીધો હતો. અને એટલે જ અડધો કલાક ઇધર ઉધર ની ચર્ચા થઈ છતાય પણ વેઇટર ઓર્ડર લેવા માટે ના આવ્યો. અને લગભગ એક કલાક પછી ટેબલ ડેકોરેટ થવા લાગે છે.
આ એક કલાકની અંદર સ્મિથ બેલ્જીન ને આશ્વસ્થ કરાવે છે કે અત્યારે માત્ર સેમ્પલીંગ જ કરવાનું છે. અને એટલે જ આ બોન મર્ક્યુરી ને illegal મંગાવી છે.એકવાર બ્રીડ સક્સેસ થઈ જશે તો આજ વસ્તુ constitution ની પરમિશન થી legally જ હાયર કરવાની છે.