responsible girl - 1 in Gujarati Women Focused by Shivani Goshai books and stories PDF | જવાબદાર છોકરી - 1

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

જવાબદાર છોકરી - 1

વાત ચાલુ થાય છે રાજસ્થાન ના એક મધ્યમવર્ગીય પરિવાર થી જે કામ ની શોધ માં ગુજરાત પોતાના પત્ની અને ૩ દીકરા સાથે આવે છે. પણ કામ ની સોધ માં ખાવા ભેગા પણ નથી થતા. તેમાં કોઈ એક વ્યક્તિ ભલામણ કરી ને અમદાવાદ મિલ માં કામ અપાવે છે .તો પત્ની પાણી વેચવાનો વ્યવસાય ચાલુ કરે છે આમ આવતા ની સાથે આ બે કામ કરી પોતાના દીકરાઓ ને સાચવી લે છે.. થોડા સમય બાદ દીકરા ને મજૂરી કામ મળી જાય છે ત્યાં તે એની માતા સાથે જવા લાગે છે પરંતુ તેના બે નાના ભાઈ કઈ જ કરતા નથી આ જે મોટો દીકરો છે એનુંં નામ નારાયણ અને બીજા નું સંકર ત્રીજા નું પ્રકાશ. ગામ ના લોકો મળી ને મોટા દીકરા નારાયણ માટે લગ્ન ની વાત કરે છે પરંતુ ગરીબ હોવા ના લીધે સમાજ ના લોકો પણ બઉ ખાસ ધ્યાન આપતા નથી એમ પણ આ દુનિયા પૈસા ની છે એમ માની ને જ એ લોકો ચાલે છે! પછી કોઈ એક બેંક ના જમાદાર ની બહેન ની દીકરી ની વાત કરે છે મોટા દીકરા નારાયણ માટે પરંતું એનો બાપ દારૂ ના નાશ માં એક વિકલાંગ બહેન અને મોટો ભાઈ બહેરો ૨ નાના ભાઈ જે પાપડ ની મજૂરી કરી ઘર ચલાવે છે અને છોકરી નું નામ છે જયશ્રી આખી આ વારતા ની મુખ્ય કિરદાર ની શરૂઆત આ વ્યક્તિ જયશ્રી થી જ થશે... માં દીકરી ભાઇ બધા જ મહેનત કરી પૈસા કમાય ન પોતાનું ગુજરાન ચલાવે છે જેમાં તેનો બાપ આ બધી જ કમાણી મારી પીટી ને લય લે છે આ વાત ની જાણ એના મામાં છે તો એ આ છોકરી ની વાત નારાયણ જોડ કરવા માટે રજી થાય જાય છે પરંતુ પોતે બેંક નો જમાદાર છે જેથી પોતાની દીકરી માટે ઊંચા રિશ્તા આ નો બાપ દારૂ પીવે એટલે આ ગરીબ છોકરો એવું જયશ્રી ને મનો માં થાય છે પરંતું ઘર ની પરિસ્થિતિ જોઈને આ રિશ્તા માટે હા કરી દે છે ઘર પોતાનું ધાબા વડું નારાયણ ને તો ઝૂપડા ના ઠેકાના નઈ બધા એ આપેલું સરસ દહેજ લયને વિદા થાય છે ત્યાં જતાં!; જાણ થાય છે કે નારાયણ ના ઘર માં જે ચાર વાસણ ટીવી અને પંખો હતો એ પણ પડોસી જોડ થી માંગી ને લયેલો હતો એવી દિવસ કયારે જોયો નહોતો તે થી તેના દિલ તૂટી જાય છે અને રડવા લાગે છે લોકો તેને જોવે છે ને રોજ કહે છે આ તમારા ઘર માં નઈ તકે તમે સાવ ગરીબ અને આ ધાબા વાળા ઘર માં રેહવા વાળી પણ માં અને બાપ કીધું હતું કે હવે મારું ઈજ્જત તારા હાથ માં છે મરી પણ જાય તો સાસરી માં જ રેહવાનું છે... એ શબ્દો જ તેને યાદ હતા... નાની ઉંમર માં પરણ ગયા પછી કઈ જ જાણ વગર રેહવું એના માટે એક ખૂબ જ મોટી બાબત હતી નારાયણ ને તેને સમ ઝવવું ખૂબ જ અઘરું હતું કે આવી પરીથીસ્થી માં જજીવવા માટે ખુદ ઘઢાયેલો હતો.. પરંતુ તેની પત્ની તેના ભાઈ માં અને બાપ સાથે કેવી રીતે રેહસે એ બઉ જ મોટો પડકાર એની સામે આવી જાય છે...... આ એક સત્ય
વાત છે કે પગફેરા માટે જયને ફરી આવશે એને પોતાનો બધો જ દહેજ નો સમાન ખોલી.......