I Hate You - Can never tell - 19 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-19

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-19

આઇ હેટ યુ
પ્રકરણ-19
ખરીદી પતાવી રાજ નંદીની હયાત હોટલમાં આવ્યાં જ્યાં રાજે રૂમ બુક કરાવ્યો હતો. નંદીનીને ગમ્યુ નહોતું પરંતુ જ્યારે રાજે કહ્યું મારે મુંબઇ જવાનું અચાનક નક્કી થયું છે. અને નિશ્ચિંતાથી મળી શકાય એટલે મે રૂમ બુક કરાવ્યો છે.
નંદીની રાજને અચાનક મુંબઇ જવાનું છે એ જાણીને ખૂબજ દુઃખી અને વિચલીત થઇ ગઇ એ ધ્રુસકે રડી ઉઠી રાજે ખૂબ સમજાવી છે આ વિરહ એકદમજ જાણે નજીક આવી ગયો એટલેજ તારી સાથે નિશ્ચિંત પળ વિતાવવા રૂમ બુક કરાવ્યો છે. નંદીનીએ પછી સમજીને કહ્યું રાજ તેં આવું વિચારી રૂમ બુક કરાવ્યો મને ખૂબ ગમ્યું. મારાં રાજ તે મને તારી પાસેની અંગત નિશ્ચિંત પળ આપી લવ યું મારાં રાજ.
રાજે કહ્યું બધી વાતો કરી લીધી બહુ ફરિયાદ ટોણાં થઇ ગયાં. મારી નંદુ હવે આવીજા મારી બાહોમાં.. મને એવી સુંદર અને પ્રેમાળ પળો આપ કે મારાં હૃદયમાં અંકિત થઇ જાય કાયમ માટે અને તારો વિરહ સહેવા માટે મને સંચિત યાદ રૂપી ઊર્જા મળી રહે આઇ લવ યું માય લવ.
નંદીનીએ રાજને એની બાહોમાં પરોવી લીધો. રાજે નંદીનીનાં હોઠ ચૂમી લીધાં. નંદીનીનાં કપાળ, આંખ, કાન, ગળામાં છાતીમાં બધે ભીનાં ભીનાં હોઠથી ચુંબન લીધાં. નંદીનીએ પણ રાજનાં વાળમાં હાથ ફેરવતાં ફેરવતાં એનાં હોઠ ચૂમી લીધાં અને રાજ જેમ જેમ એનાં અંગોને ચૂમતો ગયો એમ એમ એ એને હાથથી ખૂબ વ્હાલ કરતી રહી.
રાજે ચહેરાં પર બધેજ ચુંબન લીધાં. પછી એકદમ કોમળ સ્પર્શથી નંદીનીનાં સુડોળ જોબન પર હાથ ફેરવ્યો પછી બોલી ઉઠ્યો સોરી.. નંદુ આપણે આજે આગળ નથી વધવાનું પણ તારું આ યૌવન મને એટલું આકર્ષાય ગયું કે મારાંથી સ્પર્શ થઇ ગયો અને કોઇ ભૂલ થઇ હોય એવો ચહેરો થઇ ગયો.
નંદીનીએ રાજને પોતાનાં તરફ ખેંચીને એનાં પયોધરો રાજની છાતીએ દાબી દીધાં અને બોલી એય રાજ બધુજ તારુંજ છે ફક્ત તારું... પહેલાં હું એવું માની બેઠીકે તું ફક્ત મારી સાથે... પણ રાજ આઇ લવ યું. હું તને કેવી રીતે કહું રાજ.. એય રાજ લવ યું.
નંદીનીએ ઉત્તેજીત થઇને રાજનાં હાથ પકડીને પોતાનાં પયોધરો પર દાબી દીધાં અને મોઢામાંથી ઊંહકાર કાઢીને કહ્યું રાજ લવ મી. અને રાજ તરતજ નંદીનીનાં પરોયધરોને હળવેથી દાબીને પ્રેમ કરવા માંડ્યો. એણે દબાણ વધારી મર્દન કરવા લાગ્યો બંન્ને જણાં ઉત્તેજીત થઇ રહ્યાં હતાં. રાજે નંદીનીનો ડ્રેસજ ઉતરાવી નાંખ્યો અને ઉત્તેજીત અવસ્થામાં નંદીનાં ગોરાં ગોરાં સુંદર પર્યોધરો દાબી ચૂસવા લાગ્યો. નંદીની સંતોષ અને ભૂખનાં બંન્ને પ્રકારનાં ઊંહકાર કરવા માંડી રાજ હવે આખો નંદીની પર સવાર થઇ ગયો નંદીની અર્ધનગ્ન થઇ ચૂકી હતી.
નંદીનીએ પણ ઉત્તેજનામાં રાજનું ટીશર્ટ ઉતારાવી નાંખ્યુ અને રાજને પણ બધે સ્પર્શ કરીને ચૂમવા માંડી. બંન્ને જણાં ખૂબ ઉત્તેજીત થઇ ચૂક્યા હતાં પરંતુ હજી મર્યાદા ઓળંગી નહોતા રહ્યાં.
બંન્નેનાં તન એકમેકનાં પરોવાયેલાં હતાં વળગીને એકબીજાને દાબી અને ઘર્ષણ જાણે કરી રહ્યાં હતાં બંન્નેને ખબર હતી કે સીમા વટાવી જવાશે એટલે કાબૂ કરી રહ્યાં હતાં. રાજે કહ્યું નંદુ હેવ મને બધુજ જોઇએ.. પ્લીઝ નંદુ મને બધુજ જોઇએ છે. સોરી પણ હું હવે માંગી રહ્યો છું. મારાંથી નહી કાબૂ થાય અથવા આપણે અહીંથી અત્યારેજ ઉભા થઇ જઇએ સ્વસ્થ થઇ હોટલથી નીકળી જઇએ હવે મારો અંદરનો જાનવર જાગી ગયો છે હું કાબૂ નહીં કરી શકું.
નંદીની રાજનો ફીલ્મી ડાયલોગ સાંભળીને હસુ આવી ગયું એણે કહ્યું લાવ તારાં જાનવરને હું શાંત કરી દઊં એમ હીને એણે રાજનું વસ્ત્ર ઉતારી નાંખ્યુ અને... પછી તૃપ્તી કરાવી દીધી. રાજે એને સ્પર્શ કરીને સુખ આવ્યું. તૃપ્તી થયાં પછી રાજે કહ્યું તું હુશિયાર છે યોવન કાયમ રહ્યું છતાં મને તૃપ્તી અપાવી દીધી.... મારી લુચ્ચી લવ યું હુંશિયારી છે પણ તને માત્ર સ્પર્શજ મળ્યો... એ નાં ગમ્યું.. નંદીનીએ કહ્યું બસ કર લુચ્ચા...પણ મને બધું મળી ગયું.
રાજ અને નંદીની બંન્ને જણાં હસતાં હસતાં આવેલી ઉત્તેજનાને કેવી રીતે શાંત કરી દીધી એ ઉપાય યાદ કરતાં કરતાં હસી પડ્યાં. રાજે કહ્યું વાહ નંદુ લવ યું હવે તારી વાત પણ રહી અને મારી પણ રહી.. મસ્ત ઉપાય કર્યો તે પણ તને આવું કેવી રીતે સ્ફ્રર્યું ? ખાનગીમાં કોઇ વીડીયો જોયાં છે કે શું ?
નંદીનીએ કહ્યું ના હવે લુચ્ચા હું એવું બધુ કદી જોતી નથી કદી નહીં મને ગમતુ નથી મારાં ફલેટની મારી ફ્રેન્ડ આવું બધુ જોતી હોય છે મને ખબર છે પણ મારી પસંદગીમાં આવું બધુ નથી એ બધી વિકૃતી છે આઈ હેટ ઓલ ધીસ થીંગ્સ ખૂબ ચીપ છે એનાંથી આપણી માનસીકતા બગડે છે અને પછી એવાં ગંદા વિચારો તમારુ ચારિત્ર્ય બગાડી શકે છે. હું આ બધાથી તદ્દન વિરૂધ્ધ છું. મારાં માટે આવો ગંદો વિચાર કદી નહીં કરવાનો રાજ પ્લીઝ મારાં સંસ્કારમાં આવું કંઇ નથી મને તો બસ તારી સાથે બધુ પ્રાકૃતિક એટલે કે કુદરતી થાય એજ ગમે...
રાજે કહ્યું ઓકે ઓકે હું સમજી ગયો પણ તેં તો એનાં ઉપર આખુ લેક્ચર ઝોકી દીધું તું એવી છોકરી નથી સમજી ગયો અને હવે ભવિષ્યમાં કંદી આવો ઉલ્લેખ પણ નહીંજ કરુ કાન પકડ્યાં.. એમ કહી ખરેખર એણે કાન પકડ્યા પછી કપડા સરખા પહેરીને સ્વસ્થ થયો.
નંદીની દોડીને બાથરૂમમાં ગઇ અને પછી સ્વસ્થ થઇને બહાર આવી. એણે રાજને કહ્યું રાજ તું મને કદાચ રૂઢિચુસ્ત સમજતો હોઇશ પણ મારાં માટે જે આનંદ જ્યારે લેવાતો હોય ત્યારેજ પૂરી પાત્રતા સાથેજ લેવો ગમે એમ... જ્યાં ત્યાં ભોગ ભોગવવા નથી ગમતાં.
રાજે કહ્યું તારી આવી બધી ક્વોલીટી તારાં ગુણો તારાં ઉપર વધારે મરતો જઊં છું ફરીને ફરી પ્રેમમાં પડુ છું આઇ લવ યું માય લવ નંદુ.... એમ કહીને એણે ફરીથી નંદીનીને ચૂમી લીધી.
નંદીનીએ કહ્યું રાજ આમ અચાનક તારે મુંબઇ જવાનું નક્કી થયું અને વિરહ સાવ નજીક આવી ગયો.
આજે મેં તારાં અને તેં મારાં અંગ અંગને સ્પર્શ કરી લીધો હવે તારાં તનની સૂંગધ કદી નહીં ભૂલુ સદાય યાદ રહેશે હું તને આખી દુનિયામાંથી શોધી કાઢું એવી મારી પ્રેમની શક્તિ છે. એય રાજ થેંક્યું અગેઇન તે આવો સમય ગોઠવ્યો તને પામવાની જાણવાની અને માણવાનું સુખ અને આનંદ મળ્યો. કાલે બાકીની ખરીદી કરી લઇશું પછી પરમદિવસે તો તું....
રાજે કહ્યું નંદુ આવતી કાલે શું કેવી રીતે પ્રોગ્રામ છે એ હું તને હું ઘરે જઇ પછી જાણીને રાત્રે ફોનમાં કહીશ. મનેજ નથી ખબર કાલે શું પ્રોગ્રામ છે કેવી રીતે છે.
નંદીની એકદમ ઉદાસ થઇ ગઇ. કેમ કાલે મળાવનું નક્કી નથી ? હજી તારા શુઝ વગેરે લેવાનાં બાકી છે ને ? આજે તું વિરહજ આપવા આવ્યો છે એમ જ કહી દેને ? આજનો આ સમય આગળજ ના વધે બસ અહીંજ થંભી જાય તો કેવું સારું ? એય રાજ તારી સાથે અત્યારે આટલી મીઠી પળો પછી છૂટા પડવાનું આવે તો હું કેવી રીતે સહી શકું ?
મારાં અંગમાંથી મારુંજ કોઇ અંગ અલગ થવાનું હોયએવું લાગે છે રાજ અહીં બેસી રહીએ ખૂબ વાતો કરીએ મને તો એવાં વિચાર આવે છે કાશ... કંઇ નહીં જવાદે એવું બધું વિચારવાનો કે બોલવાનો કોઇ અર્થ નથી વધારે દુઃખ પહોચશે.
એમ કહી નંદીની રાજનાં ખોળામાં માથુ નાંખી બેસી રહી. રાજ એનાં કપાળ પર આવી ગયેલોં વાળ સવારતો પંપાળતો એને પ્રેમ કરી રહ્યો પછી બોલ્યો. નંદીની આઇ લવ યું. એક એક પળ હું ફક્ત તારી સાથે વિતાવવા માંગુ છું. ખૂબ વાતો કરવા માંગુ છું. તને વિરહ ના લાગે એટલો પ્રેમ કરવા માંગુ છું. મારી નંદુ મને પણ ખૂબ કષ્ટ પડવાનું છે ખૂબજ વિરહની પીડા લાગવાની છે. તારાં કે મારાં કોઇનાં માટે પણ આ વિરહ વેઠી નહીં શકાય. નંદુ..નંદુ કહી એણે નંદીનીનાં હોઠ પર હોઠ મૂક્યાં અને રાજની આંખનાં આંસુ નંદીનીની આંખમાં પરોવાયા......
વધુ આવતા અંકે ---- પ્રકરણ-20













આઇ હેટ યુ
પ્રકરણ-20
રાજ અને નંદીનીએ હયાતમાં પ્રેમ કરી નવી યાદ ઉભી કરી દીધી. તૃપ્તિ પછીની વિરહની વેદનાં આંખમાં પરોવાઇ ગઇ. નંદીનીનાં આંસુ રાજની આંખમાં પરોવાયાં. બંન્ને જણાં એકમેકમાં વીંટાળાઇને ક્યાંય સુધી બેસી રહ્યાં . આમને આમ સાંજ વીતી ગઇ.
રાજે કહ્યું નંદુ સાંજ વીતી ગઇ આપણે કાંઇ જમ્યા કે નાસ્તો પણ ના કર્યો. તને ભૂખ લાગી છે ને હું ડીનર મંગાવી લઊં. રૂમમાંજ ડીનર કરીને પછી તને ઘરે ઉતારી જઊં.
નંદીનીએ કહ્યું ઓહ સાંજ આખી ક્યાં વીતી ગઇ કંઇ ખબરજ ના પડી રાજ આમ આવો આપણાં મિલનનો સમય ક્યાં વીતી ગયો ખબરજ ના પડી. મને હવે તારાં પ્રેમની તૃપતી મળી ગઇ છે હવે પેટમાં ભૂખજ નથી નથી તરસ બસ તરસ છે તો તારાં પ્રેમની મારે અત્યારે કંઇ જમવું નથી રાજ.
રાજે કહ્યું તારી ઇચ્છા ના હોય તો મારે કંઇ જમવું નથી તારી વાત સાચી છે પેટની ભૂખ પગ પ્રેમથીજ તૃપ્ત થઇ ગઇ નંદીનીએ કહ્યું જમવાનો સમય આપણે એમાં બગાડીએ એનાં કરતાં એટલો સમય વાતોમાં પસાર કરીએ જમવા તો પછી પણ મળવાનું છે તારું સાંનિધ્ય નહીં રાજ બસ તું બોલતો રહે હું સાંભળતી રહું આવતી કાલનો દિવસ વચ્ચે છે પછી વિરહજ વિરહ છે. તું વાત કર હું સાંભળું હું કહુ તું સાંભળ.
રાજ તારે અચાનક જવાનું થયુ એમાં વચ્ચે રહેલાં દિવસોનું સાટુ કેમ વળશે ? પ્રેમનું ભાથુ તને એટલું ભરી આપું કે ફરી મળીએ ત્યાં સુધી ખૂટેજ નહીં એમ કહીને રાજને સ્પર્શ કરી પ્રેમ કરવા માંડી રાજનાં ચહેરાને હાથ ફેરવી ચૂમવા માંડી અને બોલી રાજ આ બધી પળ જીંદગી ભર યાદ રહેશે કદી નહીં ભૂલાય.
રાજ પણ નંદીનીને વ્હાલ કરતો એને સાંભળી રહ્યો આમ કલાક વીત્યો હશે અને રાજનાં મોબાઇલમાં રીંગ આવી રાજે જોયું કે પાપાનો ફોન છે. રાજે તરતજ ઉપાડ્યો અને બોલ્યો હાં પાપા બોલો... રાજ આગળ બોલે પહેલાંજ એનાં પાપાએ કહ્યું રાજ તું ક્યાં છું ? ખરીદી પતી ? જમ્યો ? હજી ઘરે નથી આવ્યો .... તારી રાહ જોવાય છે. ઘરે આવ પછી વાત કરું અને હાં નંદીની તારી સાથેજ છે ?
રાજે કહ્યું હાં પાપા ખરીદી બધી હમણાંજ પતી. નંદીની મારી સાથેજ છે. હજી જમ્યા પણ નથી કંઇ કામ હતું ? પાપાએ કહ્યું તો તમે બંન્ને ઘરે આવી જાવ સાથે જમીશું તારી મંમીએ ખાસ કીધું છે પણ તરતજ આવવા નીકળો. એમ કહીને ફોન પુરો કરી દીધો.
રાજને આષ્ચર્ય સાથે આનંદ થયો એણે નંદીનીને કહ્યું પાપા કહે છે તમે બંન્ને ઘરે આવી જાવ સાથે જમીશું. પછી બીજી વાત મંમીનો ખાસ આગ્રહ છે.
નંદીનીને પણ આનંદ થયો. એણે કહ્યું ચાલ રાજ આમ પણ મોડું થયું છે આતો મને બોનસ મળ્યું તારી સાથે વધુ સમય મળશે હું મારી મંમીને કહી દઊં કે રાજનાં ઘરે જમીને આવું છું એણ કહીને એણે મંમી સાથે વાત કરી લીધી.
રાજ અને નંદીની રૂમમાંથી નીકળી રીસેપ્શન પર બીલની ફોર્માલીટી પતાવીને કારમાં ઘરે આવવા નીકળ્યાં. રાજે બીલ પોતાનાં પેન્ટનાં ખીસ્સામાં મૂકી દીધેલું.
ઘરે પહોચ્યાં ત્યારે મંમી રાહ જોતાં હતાં અને રાજ નંદીનીને આવેલા જોઇ મંમીએ કહ્યું હાંશ સાથે હતાં સારુ થયું નહીંતર રાજને તારાં ઘરે તને લેવા મોકલત સાથે જમવા માટે એવું નંદીનીને કહ્યું.
નંદીની ખરીદી કરેલી બધી બેંગ્સ લઇને આવી બધી બેંગ્સ સોફા પર મૂકી અને મંમીએ આગળ કહ્યું જાવ તમે લોક ફ્રેશ થઇને સીધા જમવા માટે આવો. મહારાજ પાસે તમારી ભાવતી વાનગીઓ બનાવરાવી છે. અને મારાં હાથે મેં ખાસ મગની દાળનો શીરો શુકનમાં બનાવ્યો છે.
નંદીની અને રાજ ફ્રેશ થઇને સીધા ડાઇનીંગ ટેબલ પરજ આવી ગયાં. ત્યાં સુધીમાં પાપા પણ હાજર થઇ ગયાં. ચારે જણાં જમવા બેઠાં અન મહારાજે બધાની થાળીઓ પીરસીને આપી.
નંદીનીને આનંદ સાથે થોડો સંકોચ વર્તાતો હતો. રાજની મંમીએ કહ્યું દીકરા નંદીની રાજ પરમદિવસે જવાનો આવતી કાલનો સમય બધી તૈયારીમાં નીકળી જશે એટલે સાથે જમવાનું આજે ગોઠવી દીધું.
નંદીનીએ થોડી શરમ અને સંકોચ સાથે કહ્યું થેંક્યુ મંમી... રાજને આમ અચાનક વહેલું જવાનું થયું આવતીકાલે તૈયારીઓ અને પછી રાજ જવાનાં મંમી રાજની કારકીર્દી અને પ્રગતિ માટે જે જરૂરી હોય કરવું પડે... પણ મંમી હું સાવ એકલી થઇ જવાની. રાજ વગર બધું સૂનૂ થઇ જવાનું જમતા જમતાં એનો હાથ અટકી ગયો અને આંખોમાંથી આંસુ ઘસી આવ્યાં.
રાજની મંમીએ કહ્યું સાચી વાત છે. રાજ વિનાં તો અમને પણ નહીં ગમે આખી જીંદગી નજર સામે ઉછર્યો છે. સાથે ને સાથે રહ્યો છે. એનાં પાપાનો પડછાયો રહ્યો છે અને આમ દીલનાં કાળજાનાં ટુકડાને આમ દૂર મોકલવો સમય અમારે માટે પણ ખૂબ કઠણ છે એમ બોલતાં બોલતાં ઢીલા થઇ ગયાં.
રાજનાં પાપાએ કહ્યું બધી વાત સાચી પણ આમ લાગણીશીલ થઇને છોકરાને ઢીલો કરો છો તમે એને હિમત અને જોશ આપવાનો છે. પુરુષનાં જીવનમાં તો આવી પળો આવે છે એને સાથ આપો પ્રેમ અને લાગણી સાથે એવી હિંમત આપો અને એને પ્રેરણા આપો કે સારામાં સારો તૈયાર થાય અને પૂર્ણ સફળતા મેળવે આમ ઢીલાં ના બનશો. મારો એકનો એક દીકરો છે મારાં ખભાથી ખભો મેળવીને આગળ આવવાનુ છે મારો સહારો બનવાનો છે. એને સારી રીતે વિદાય આપવી છે એનાં ભવિષ્યનાં ઉજવળ સુખ માટે સફળતા માટે.
રાજે કહ્યું તમારાં બધાની લાગણી હું સમજુ છું પાપા તમે ચિંતા ના કરો સંવેદના અને હિંમત બધુજ મારામાં તમે રોપ્યું છે. કેળવણી આપી છે. સંપૂર્ણ સફળતા મેળવીને પાછો આવીશ. મારો પ્રેમ હું તમને લોકોને સોંપીને જવાનો છું તમે એનું ધ્યાન રાખજો એટલી હું અપેક્ષા રાખું છું.
નંદીની રાજને સાંભળીને ધ્રુસ્કે ને ધુસ્કે રડી પડી એની મંમી ઉભા થઇ ગયાં અને નંદીની પાસે આવીને બોલ્યાં દીકરા હું તારાં સાથમાં છું તારી સંભાળ લઇશ.
રાજની સામેજ કહુ છું તને એકલી નહીં પડવા દઉ. તું અહીં આવતી જતી રહેજે. અમારાં કુટુંબની કુળવધુ બનવાની છું. આમ પરોસેલી થાળી ઉપર રડાય નહી અપશુકન થાય. તું શાંતિથી જમી લે.
નંદીની અપશુક્ન સાંભળી સ્વસ્થ થઇ ગઇ. રાજે નંદીનીની આંખોમાં જોયું. અને ઇશારાથી સાંત્વન આપ્યું રાજનાં પાપા રાજની મંમીની આંખોમાં જોવા લાગ્યાં. એમને કંઇક કહેવું હતું પણ વાત દાબી ચૂપ રહ્યાં.
બધાંએ જમીને ઉભા થયાં અને મહારાજ આવી બધી થાળીઓ લઇ ગયાં ડ્રોઇગરૂમનાં બધાં બેઠાં અને રાજનાં પાપાએ કહ્યુ રાજ તું નંદીનીને એનાં ઘરે મૂકી આવ ઘણું. મોડું થયું છે. પછી મારે તારું થોડું કામ છે. સવારે ડોક્ટર અંકલને ત્યાં તારુ આખું બોડી ચેકઅપ કરાવવા જવાનું છે અને એનો રીપોર્ટ તારે સાથે લઇ જવાનો છે. તારાં માટે ... કંઇ નહીં તું નંદીનીને ઘરે મૂકી આવ પછી બાકીનાં કામ નીપટાવીશું કહી ચૂપ થઇ ગયાં. નંદીનીને લાગ્યું કે પાપાને કંઇક કહેવુ છે પણ એ ચૂપ થઇ જાય છે. એને થોડી ચિંતા થઇ પછી કંઇ બોલી નહીં.
રાજની મંમીએ કહ્યું રાજ ચાલ હું પણ સાથે આવું છું નંદીનીનાં પપ્પાની ખબર પણ પૂછી લેવાશે તું જવાનો છે એવી વાત પણ હું કરીશ તો એમને સારું લાગશે. ત્યાંજ રાજનાં પાપાએ કહ્યું હું પણ આવું છું મારે પણ એમને મળવું છે. ઘણાં સમયથી હું પણ મળ્યો નથી.
રાજ અને નંદીનીનાં આશ્ચર્ય વચ્ચે રાજનાં મંમી અને પાપા એ લોકો સાથે નંદીનીનાં ઘરે જવા નીકળ્યાં નંદીનીનાં હૃદયનાં ધબકારા વધી ગયાં એને હૃદયમાં કંઇક અમંગળ એહસાસ થવા લાગ્યાં ચૂપ રહી.
નંદીનીનાં ઘરે પહોચ્યાં રાજ અને નંદીની આગળ ઘરમાં ગયાં. નંદીનીનાં પાપા મંમીને ખૂબજ આશ્ચર્ય થયું. રાજનાં પાપાએ નંદીનીનાં પાપાની ખબર પૂછી અને પછી બોલ્યાં કે.....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-20