Beware of Falls
By JIRARA
© JIRARA
Published on Matrubharti, May 2021.
Disclaimer: All the disclaimers from my previous MB stories are exactly applicable here.
Preamble: Because of the importance of the original story, it is put here for wider circulation.
My personal experince is outlined at the end of this story.
***
*ડૉ શ્વેતલ દિલીપકુમાર ભાવસાર*
*સિનિયર ઓર્થોપેડિક સર્જન ની પ્રાર્થના*
🙏👉
*ભગવાન આ દુનિયામાં કોઈને પણ બિમાર ના કરે, કોઈને પણ ફ્રેક્ચર ના કરે.*
*ફ્રેક્ચરથી કેવી રીતે બચવું⁉️*👈
*મોટા ભાગના ઘરડા લોકોને ઘરમાં લપસી કે પડી જવાથી થાપા ના બૉલ, મણકા અને કાંડા ના ફ્રેક્ચર થાય છે.જોર વધારે આવે તો હાથ કે પગમાં આવેલા મોટા હાડકા પણ ઘરમાં લપસી કે પડી જવાથી તૂટી જાય છે.*
*એક વખત ખાટલો આવે એટલે બીજી પચાસ બિમારીઓ ઘર કરી જાય છે. ભાઠા પડે, પેશાબમાં પરુ થાય, કિડની બગડે, પાચન ક્રિયા બગડે, કબજિયાત થાય, દર્દી એકવાર પથારીવશ થાય એટલે કોલેસ્ટેરોલ, ડાયાબીટીસ, લકવો અને હૃદય રોગ પણ થાય. શરીર ખોખલું થઈ જાય.*
*માત્ર ભારતમાં જ નહિં આખા વિશ્વમાં પણ ૫૧% સિનિયર સિટીઝનનાં મૃત્યુ થાપાના ફ્રેક્ચર થયાનાં એક વર્ષમાં થાય છે.*
*જો આપની ઉંમર ૫૦ કરતા વધારે હોય અને ઉંમર ભલે નાની હોય પણ જો આપને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર , કિડની કે હૃદયની બિમારી હોય તો નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા...*
*👉થાપાના ફ્રેકચરથી કેવી રીતે બચવું.....👈*
*💁♂૧ : હાડકાને મજબૂત રાખવા યોગ્ય પ્રમાણમાં દ્રાવ્ય થાય તેવું કેલ્શિયમ ફૉસ્ફરસ વિટામિન ડી - સી - કે લેવું*.
*💁♂૨ : કુદરતી વિટામિન ડી માટે અઠવાડિયામાં ઓછામાં ઓછું ૪ દિવસ સવારના કૂણા તડકામાં શરીર તપાવવુ.*
*💁♂૩ : હળવી કસરતો કરવી. વજન ઉ inપાડવાવાળી ભારેખમ કસરતો મોટી ઉંમરે કરવી જોખમી છે. ચાલવા જાવ, તરવા જાવ, સાયકલ ચલાવો. આમાનુ કશું ના કરો તો અડધો કલાક હિંચકા પર બેસવાથી પણ પગની કસરત થાય.*
*💁♂૪ : હિપ ફ્રેકચર પ્રોટેકશન પેડ વિદેશોમાં આસાનીથી મળી જાય. આપણે ત્યાં હજી બધે મળતા નથી.*
*💁♂૫ : ડાયાબિટીસ, બી.પી., કિડની, થાયરોઈડ. અને અન્ય રોગોની દવા નિયમિત લેવી*
*કેટલીક દવાઓ જેમકે ફિનીટોઈન, હાડકાને પોલા કરી નાખે છે. આવી દવા લેતા હોય તો એના વિશે જાણી લેવુ*.
*💁♂૬ : એકદમ ઝટકા સાથે પથારીમાંથી, સોફામાંથી કે ખુરશીમાંથી ઊભા ના થઈ જવું. એકદમ માથું ના હલાવવું, એકદમ વાંકા ના વળવું. ઉઠીને પહેલા ત્યાં જ સૂતાં-સૂતાં કે બેઠા-બેઠા હાથ પગને ૪-૫ મિનીટ સુધી વાળવા અને ખોલવા. સીધા જ બેઠા થઈ જવાને બદલે એક પડખું ફરીને થોડી હલન ચલન કરવી અને પછી સપોર્ટ લઈને બેઠા થવું. બેસીને તરત એક ગ્લાસ પાણી પીવું અને જો એક ગ્લાસ શક્ય ન હોય તો એક-બે ઘૂંટડા પાણી અવશ્ય પીવું. આમ કરવાથી શરીરમાં લોહી ફરતું થશે અને ઊભા થવાથી પોશ્ચુરલ હાયપોટેન્શન થવાની શક્યતા ઘટશે. એકદમ ઊભા થવાથી બ્લડપ્રેશર તરત જ ઘટી જાય છે અને મગજને પૂરતું લોહી મળતું નથી અને ચક્કર કે આંખે અંધારા આવી જવાથી પડી જવાય છે. બ્લડપ્રેશર ઘટી ના જાય એ માટે જરૂર પૂરતું પાણી-પ્રવાહી પીવો.*
*💁♂૭ : શરમ વગર લાકડી કે વૉકર રાખો. લાકડી હશે તો પડવાની સંભાવના ઘટશે. હાડકું ભાગીને કે બ્રેઈન હેમરેજ કરીને ડૉકટરની બી.એમ.ડબલ્યુ. કે મર્સિડીઝનાં એક-બે હપ્તા ભરવા કરતાં ૧૦૦-૨૦૦ રૂપિયાની એક મજબૂત લાકડી વાપરવી સારી*.
*💁♂૮ : દરરોજ પૂરતી ઊંઘ લો. ઊજાગરા અને જાગરણો ના કરો. દરરોજ પૂરતું પૌષ્ટિક ભોજન પણ લો. લીલા શાકભાજી, કઠોળ, દાળ, સુપ, સલાડ, સ્પ્રાઉટ્સ ખાવ. અધૂરી ઊંઘ અને કામ વગરના નકોરડા ઉપવાસ વખતે શુગર અને બ્લડપ્રેશર વધઘટ થઈને પડી જવાની શક્યતાઓ વધી જાય છે.*
*💁♂૯ ઘરમાં, બાથરૂમમાં રેલીંગ નંખાવો જેથી એને પકડીને ચાલી શકાય. રાત્રે નાની લાઈટ બધા જ રૂમોમાં ચાલુ રાખો જેથી અંધારામાં ઉઠીને ક્યાંય પડી ન જવાય. વજન ન ઉપાડો. લિફ્ટ હોય તો એકલા સીડી ચઢવાનું કે ઉતરવાનું જોખમ ન લો. પાછળની તરફ ઊંધા ન ચાલો. માળિયા અને પંખા સાફ કરવાનું જોખમ ન લો. ભારે વજન ન ઉપાડો. ભારે સામાન ન ખસેડો. જમીન પર ન બેસો. ભારતીય શૈલીના સંડાસ બાથરુમ ન વાપરો. કબજિયાત ન થાય એ માટે ફળો , શાક , સલાડ , જાડો લોટ, છોતરા વાળી દાળો વાપરો. ઇસબગુલ લઈ શકો. કુદરતી હાજતમાં જોર કરવું નહિં. એનાથી હૃદય પર દબાણ વધે છે.*
*નહાતી વખતે પણ ખુરશીમાં બેસીને શાવર વાપરો. બાથટબમાં પણ રેલીંગ નંખાવો. એકલા બાથરુમ ન જાવ. કોઈની મદદ લો. સ્નાયુની કસરતો શીખો. શીખવા માટે એક વખત ડૉક્ટરને મળો અને કસરતનો વિડિયો મોબાઈલમાં ઉતારી લો જેથી રોજ કસરત ઘરે જ કરી શકો.*
👍🏽🌹🙏🏼🌹✍🏼
*50 વર્ષની વય પછી*
*એક અનુભવ કરી શકે છે*
*ઘણા પ્રકારની બીમારીઓ.* 🤔
*પરંતુ જેની મને સૌથી વધુ ચિંતા છે તે છે* *અલ્ઝાઇમર.*
*મિત્ર ડૉક્ટરે જીભનો ઉપયોગ કરીને કસરત શીખવી છે*
*અલ્ઝાઇમરની શરૂઆત ઘટાડવા માટે જીભની કસરત અસરકારક છે*
*1 *શરીરનું વજન*
*2 *હાયપરટેન્શન*
*3 *મગજમાં બ્લડ-ક્લોટ*
*4 *અસ્થમા*
*5 *દૂરદૃષ્ટિ*
*6 *કાન ગૂંથવું*
*7 *ગળામાં ચેપ*
*8 *ખભાના ચેપ*
*9 *અનિદ્રા*
*શીખવા માટે ખૂબ જ સરળ છે*
*દરરોજ સવારે, જ્યારે તમે તમારા ચહેરો ધોવા માટે, અરીસાની સામે, નીચે પ્રમાણે કસરત કરો:*
*તમારી જીભ લંબાવી, તેને જમણી તરફ અને પછી ડાબી તરફ, એમ 10 વખત ફેરવો/ખસેડો*
*જીભની કસરત અલ્ઝાઇમરને નિયંત્રિત કરવામાં અને અટકાવવામાં મદદ કરે છે ...*
*તબીબી સંશોધનમાંથી જાણવા મળ્યું છે કે જીભનું મગજ સાથે જોડાણ છે*
*જ્યારે આપણું શરીર જૂનું અને નબળું થઈ જાય છે, ત્યારે પ્રથમ સંકેત એ છે કે આપણી જીભ કડક થઈ જાય છે અને ઘણી વાર આપણે આપણી જાતને ડંખ મારતા હોઈએ છીએ*.
*તમારી જીભની વારંવાર કસરત કરો*
*મગજને ઉત્તેજીત કરશે*
*આપણા વિચારોને સંકોચવાથી ઘટાડવામાં મદદ કરે છે અને આ રીતે તંદુરસ્ત શરીર પ્રાપ્ત કરે છે*.
🙏
🔬
*સિનિયર સિટિઝન્સને કૃપા કરીને આગળ મોકલો*
🗣👉👨👨🔬 🙏
*"હું આ ન્યૂઝલેટર પ્રાપ્ત કરનાર દરેક વ્યક્તિને તેને બીજા દસ લોકો માટે ફોરવર્ડ કરવા પ્રોત્સાહિત કરું છું*
*ચોક્કસપણે ઓછામાં ઓછું એક જીવન બચી જશે ...*
*મેં મારો ભાગ કર્યો છે, હું આશા રાખું છું કે તમે તમારો ભાગ કરવામાં મદદ કરી શકશો. આભાર!*
***
I had not read this Gujarati article earlier.
I myself became a victim of the mishap that was of my own creation. I fell down from a plastic stool on March 20, 2020 in the evening, while repairing my water filter, and broke my right calf-muscle bone and my right elbow. Next day evening, I was operated for five hours in Manipal Hosptial, Bangalore, and was discharged after four days from the hospital.
It took nearly 7 months for me to walk without a stick, and use my operated leg and elbow for routine work. For a few months I was on wheel-chair, then used walker, then a crutch, then old-man's stick, and now no stick.
I have two titanium plates and several screws in my right leg and right elbow, actually my elbow is completely metal only.
To: All the senior citizens
Please take utmost precautions as much as possible.
*****