HIGH-WAY - 14 in Gujarati Horror Stories by Dhruv Patel books and stories PDF | HIGH-WAY - part 14

Featured Books
Categories
Share

HIGH-WAY - part 14

Part 14


રાઘવ તો સુમિત સામે ચતુરતા પૂર્વક નું હાસ્ય કરી ને ત્યાંથી સેહેર ને લઈ ને જવા માટે તૈયાર થઈ જાય છે

રાઘવ :- તો જઈએ સુમિત?

સેહેર :- હા પ્લીઝ મને ઘરે મૂકી જાઓ.. thanks સુમિત..

સુમિત :- અરે એમાં શું thanks આમ પણ તું આજ પછી તું પાર્ટી માં જવા જેવી નહિ રહે ( પોતે મજાક કરતો હોય એમ જોર જોરથી હસવા લાગે છે અને રાઘવ ને યાદ કરાવે છે કે પાછળ ના રસ્તે થી જજો. )

સેહેર :- સારું ચલ byy સુમિત ( મનોમન ખુશ છે કારણ કે પ્રિયાંશી અને ચિરાગે તેની સાથે જે કર્યું એના પછી તેને પાર્ટી માં રોકાવાનો કોઈ જ મૂડ નહોતો..

રાઘવ :- ચાલ સેહેર તું બહાર જા, હું પાર્કિંગ માંથી કાર લઈને આવું છું..

સેહેર :- Ok ચાલો..

( બંને જણા કાર પાર્કિંગ તરફ આગળ વધે છે આગળ રાઘવ ચાલે છે અને પાછળ સેહેર .. મનમાં બહુ બધું ચાલી રહ્યું છે પણ તે કઈ બોલી શક્તિ નથી... અંદરો અંદર ઘવાઈ રહી છે.. આ બાજુ ચિરાગ સુમિત સામે જોઇને ગુસ્સો કરે છે..

સુમિત :- શુ થયું ચિરાગ?

ચિરાગ :- આટલા વર્ષો પછી આવ્યો ઇન્ડિયા અને એકલી છોકરી સાથે મારે રાત વિતાવવી હતી ને તે મોકલી દીધી ઘરે...

સુમિત :- તને એ ગમતી તી એમ!?

ચિરાગ :- ગમે જ ને.. કેટલી સેક્સી છે.. એને જોઈને કોઈને પણ એની સાથે રાત વિતાવવાની ઈચ્છા થઈ જાય.. મને એ જોઈએ બસ.. આજ ની રાત એ મને મારા બેડ પર જોઈએ કાઈ પણ થાય..

સુમિત :- અરે ભાઈ તું આખી પાર્ટી માં આવેલી ગમે તે છોકરી ને ઈશારો કર ને એ તારા જોડે તને satisfaction આપવા તૈયાર થઈ જશે ... #one_night_stands

ચિરાગ :- મારે કોઈ બીજુ ના જોઈએ છોકરી તો સેહેર જ જોઈએ અને એ પણ આજ જ


" સેહેર છોકરી તો માલ છે પણ રાત વિતાવવા માટે આસાની થી તૈયાર નહિ થાય"
( એટલામાં પ્રિયાંશી ત્યાં આવી જાય છે અને બન્ને ની વાત માં વચ્ચે બોલે છે )


ચિરાગ :- શાંતિ થી ના માને તો બીજી રીતે મનાવતા આવડે છે મને.

પ્રિયાંશી :- કંટ્રોલ કરી શકીશ એને?

ચિરાગ :-, મારે એના જોડે રાત વિતાવવી છે અને એના માટે હું કઈ પણ કરીશ.

સુમિત :- હા લા આમ તો એ એકદમ શાંત છોકરી છે.. એની સાથે કોઈ પણ કાઈ પણ કરી લે તો કોઈ નું કાઈ બગાડી નથી શકવાની.. ડરી ને બેસી રહેશે..

ચિરાગ :- તો કઈ કર ને યાર આજ તો એના શરીર ના એક એક ભાગ ને સ્પર્શ કરવો છે... આજે તો એ મારી થવી જોઈએ..

સુમિત :- મારો ભાઈ કહે અને ના થાય એવું બને!!

ચિરાગ:- મતલબ!!

સુમિત :- તે ધ્યાન આપ્યું હોય તો મેં રાઘવ ને પાછળ ના રસ્તે થી લઈ જવાનું કહેલું...

ચિરાગ :- કેમ?.

સુમિત :- અરે... પાછળ ના રસ્તે આ સમયે કોઈ આવતું જતું નથી.. પાર્ટી પતાવી ને પણ બધા આગળ ના રસ્તે થી ડાયરેક્ટ હાઈવે પર જતા રહેશે... થોડા આગળ જતાં રાઘવ ની ગાડી ખરાબ થઈ જશે.... આગળ તો તું પોતે જ સમજદાર છે ( કાતિલ હશ્ય આપ્યું)

ચિરાગ :- હા ભાઈ સમજી ગયો હાહાહાહાહાહાહાહાહાહાહા આજ મારી ઈચ્છા અને શરીર ની ગરમી બન્ને સંતોષાશે😁😁

આ બાજુ રાઘવ સેહેર ને પાછળ ની સીટ પર બેસવાનું કહી પોતે ડ્રાઇવીંગ સીટ પર બેસે છે..

સેહેર :- આપડે ઘરે પહોંચતા કેટલો time લાગશે?

રાઘવ :- એ તો ચિરાગ ને ખબર

સેહેર :- શુ?

રાઘવ :- કાઈ નઇ... અરે મને exactly idea નથી કે કેટલો time લાગશે પણ જલ્દી પહોંચી જઈશું..

સેહેર :- હા please મને જલ્દી ઘરે જવું છે...

રાઘવ :- ચિંતા ના કર પાછળ ની સાઈડ થી જઈશું તો જલ્દી પહોંચી જઈશું.. ત્યાં ટ્રાફિક નહિ નડે

સેહેર :- સારું.. એ તો તને જેમ ઠીક લાગે એમ...

રાઘવ :- yea.... (song play કરે છે)



બન્ને જણા કાર માં નીકળે છે જવા માટે કાર પાર્કિંગ માં થી નીકળે છે અને ફાર્મહાઉસ ના ગેટ ની બહાર જાય છે ત્યાં રાઘવ ના મોબાઈલ માં એક મેસેજ આવે છે તે ડ્રાઇવ કરતા કરતા મોબાઈલ માં મેસેજ જોવેછે અને પછી મોબાઈલ પાછો મૂકી દે છે.. તેના મોઢા પર અલગ જ પ્રકાર નું હાશ્ય છે.. જાણે તે કોઈ મોટું કરવા જઈ રહ્યો હોય.. કાર ધીમે ધીમે ફાર્મહાઉસ ની બહાર નીકળી અને તેનાથી દૂર જવા લાગી.. સ્પીકર નો અવાજ પણ ઓછો સંભળાવવા લાગ્યો હતો.. કાર એક સુમસાન રોડ પર આવી પહોંચી હતી એટલામાં રાઘવે કાર ઉભી રાખી..

સેહેર :- શુ થયું?

રાઘવ :- અરે મને લાગે છે કે પાછળ ના ટાયર માં કંઈક પ્રોબ્લેમ છે... જોઈ લઉ એકવાર..

સેહેર :- પણ આ રસ્તા માં આમ એકલા ઉભું રહેવું મને safe નથી લાગતું..

રાઘવ :- અરે ટેનશન ના લઈશ અમારે તો આ રોજ નું છે.. કાઈ ના થાય..

સેહેર :- but તો પણ please અહીંયા નઇ..

રાઘવ :- અરે....

સેહેર :- અહિયાં નઇ please... તું આગળ જઈ ને ઉભી રાખી ને જોઈ લેજે ને યાર please હાલ નઇ...

રાઘવ :- અરે પણ આગળ જઈશું તો વધારે પ્રોબ્લેમ થશે અકસિડેન્ટ પણ થઈ શકે છે એના કરતાં અત્યારે જોઈ લઉં.. 2મિનિટ જ લાગશે
..

સેહેર :- ઠીક છે પણ જલ્દી હા please...

રાઘવ :- sure

રાઘવ કારમાંથી નીચે ઉતરે છે અને સેહેર કાર માં પાછળ ની સીટ માં બેઠી છે રાઘવ કાર નું પાછળનું ટાયર જોવાનું નાટક કરે છે અને ધીમે રહીને ડેકી ખોલે છે..

સેહેર :- રાઘવ ડેકી કેમ ખોલે છે? શું થયું?

રાઘવ :- અરે ટાયર ચેન્જ કરવું પડશે.. પંચર પડ્યું છે

સેહેર :- શુ!!! કેવી રીતે!! ( સેહેર ને શક થવા લાગ્યો છે કે આ લોકોનું કંઈક પ્લાનીંગ છે.. )

રાઘવ :- બસ થોડીક જ વાર લાગશે.... પછી શાંતિ જ શાંતિ છે..

સેહેર :- સમજી નઇ હું...

રાઘવ :- અરે બસ થોડી જ વાર લાગશે ટાયર બદલતા પછી આખો રસ્તો શાંતિ એમ...

સેહેર :- ok હું આવું બહાર... ઉભો રે...(કાર નો દરવાજો ખોલવાનો પ્રયત્ન કરે છે પણ ખૂલતો નથી.. ) આ lock થઈ ગયું છે કે શું!!

રાઘવ :- lock થયું નથી કર્યું છે..

સેહેર :- મતલબ !?

રાઘવ :- અરે મારા ભાઈ ની કાર છે ને.. તો એના છોકરાં નાના છે એટલે childlock રાખેલા છે.. અંદર થી નઇ ખુલે.. બહારથી જ ખોલી શકાય

સેહેર :- તો ખોલ ને... મારે બહાર આવવું છે...

રાઘવ :- અરે બહાર બહુ ઠંડી છે.. તું અંદર જ રે.. કોઈ જરૂર નથી બહાર આવવાની હું આવું જ છું અંદર થોડી વાર માં

આએટલામાં પાછળથી એક બીજી કાર આવે છે જેમાં ચિરાગ બેઠેલો હોય છે . સેહેર આ જોઈને એકદમ ડરી જાય છે.. એનો શક સાચો પડી રહ્યો હોય છે.. સુમસામ રસ્તા પર બંધ કાર માં બે છોકરાઓ જેમના પર એ જરાય વિશ્વાસ નહોતી કરી શકતી.. બને હસવા લાગે છે અને એમને જોઈને સેહેર વધારે ડરી જાય છે..

ચિરાગ :- ચાલ હવે જલ્દી કર..

રાઘવ :- હા હા હું તો તૈયાર જ છું... ચાલો...

દેકીમાંથી કાર નું કવર નીકાળે છે અને ડેકી બંધ કરી ને કાર ઢાંકી દે છે.. સેહેર અંદર બૂમો પાડે છે પણ અવાજ બહાર નથી જઈ રહ્યો.. અને બહાર થી કોઈ અંદર પણ ના જોઈ શકે..