HIGH-WAY - 8 in Gujarati Horror Stories by Dhruv Patel books and stories PDF | HIGH-WAY - part 8

Featured Books
  • उजाले की ओर –संस्मरण

    मनुष्य का स्वभाव है कि वह सोचता बहुत है। सोचना गलत नहीं है ल...

  • You Are My Choice - 40

    आकाश श्रेया के बेड के पास एक डेस्क पे बैठा। "यू शुड रेस्ट। ह...

  • True Love

    Hello everyone this is a short story so, please give me rati...

  • मुक्त - भाग 3

    --------मुक्त -----(3)        खुशक हवा का चलना शुरू था... आज...

  • Krick और Nakchadi - 1

    ये एक ऐसी प्रेम कहानी है जो साथ, समर्पण और त्याग की मसाल काय...

Categories
Share

HIGH-WAY - part 8

part 8
બીજા દિવસે સવારે.... રાહુલ ના મોબાઈલ માં સેહેર call કરે છે...

રાહુલ - સુમિત આજ late ઉઠ્યો ને તું...

રાહુલ :- શું થયું સેહેર!?

સેહેર :- શુ થયું!! શુ શુ થયું યાર!!જલ્દી ઉઠ હવે તું..

સુમિત :- અરે શાંતિ બાબા ઉઠાય છે ને....

સેહેર :- તે કહ્યું તુ કે તું સાથે આવીશ......

રાહુલ :- હા તો શું...!? હવે નહીં આવું એકલી જા એમાં શું!!

સેહેર :- ok તું late ઉઠ હું મારા રાજકુમાર જોડે જાઉં છું ક્યાંક ફરવા.. મારે રાજકોટ જોવું છે..

રાહુલ :- સારું તો જાઓ..

સેહેર :- પક્કા..!!

રાહુલ :- અરે હા જ તો.. જાઓ

સેહેર :- હું seriously કહું છું હું જાઉં છું..

રાહુલ :- હા તો હું ક્યાં મસ્તી કરું છું યાર જા ને તારે જવું હોય તો..

સેહેર :- ok તો હું જાઉં છું તું આવી જજે

રાહુલ :- હા પણ પેટ્રોલ ચેક કરીને જજે હો ફરી થી પતી ના જાય..

સેહેર :- હા વાયડા તું જજે અહીંયા થી...

રાહુલ :- જવાનું તારે છે ને તો તું જા..

સેહેર :- હું પણ કોના જોડે બહેસ કરું છું!

રાહુલ : મારા જોડે કેમ?

સેહેર :- તારા જોડે બહેસ કરાય જ નઈ ને...

રાહુલ :- એ જ તો આટલી સવારે8વાગે કોણ બહેસ કરવા call કરે સવાર સવાર માં good morning ને બદલે ઉઠ્યો કે નઇ એવું પૂછે છે લોકો..

સેહેર :- અરે 8 વાગ્યા છે કાઈ.. 6 વાગે કોલ નઈ કર્યો મેં... ઉઠવુ જોઈએ તારે..

રાહુલ :- અરે પાર્ટી માં હતો યાર late આવ્યો તો...

સેહેર :- આખો દિવસ પાર્ટી જ કરે જા તું તાર....

રાહુલ :- હઓરે જિંદગી છે.. જીવી લેવાની..

સેહેર :- તારા પપ્પા જોડે કંઈક શીખ.. આમ serious થા..

સુમિત :- હું શું શીખું.. એ મારા પપ્પા છે અને હું Rahul છું.. એમ બંને અલગ છીએ ok.. એ હશે બેસ્ટ ડૉક્ટર મને ફરક નઈ પડતો... ( ગુસ્સે થઈ ને...)

સેહેર :- અરે મસ્તી કરતી તી... તે seriously લઈ લીધું

રાહુલ :- હા ચાલ જા હવે તારે late થશે..

સેહેર :- હા ચાલો byy...


સેહેર કોલ cut કરે છે... રાહુલ ના મોઢા પર સેહેર જોડે વાત થવાની ખુશી છે અને સેહેર ને રાહુલ સાથે ફરવા ના જવાનું દુઃખ.... (( શુ આ પ્રેમ હોઈ શકે??? ))

સેહેર એની બેગ લઈને રૂમ બંધ કરીને સીડીઓ થી નીચે ઉતારે છે ત્યાં એની નજર gate પર ઉભેલી રાહુલ ની કાર પર પડે છે શરૂઆતમાં સેહેર ને લાગે છે કે કોઈ બીજાની કાર છે પણ નજીક જઈને જોવે છે તો રાહુલ કાર માં બેઠો છે.. આ જોઈને સેહેર ના મોઢા પર smile આવી જાય છે..

સેહેર :- તુ...!!!

રાહુલ :- લે કોલ કરે છે બોલાવા અને હવે પૂછે છે કે તું...

સેહેર :- અરે પણ તું તો નતો ઉઠ્યો ને...

રાહુલ :- એ તો મસ્તી કરતો હતો હું.. કોઈ પાર્ટી માં નતો ગયો.. રાતે ઘરે જ હતો..

સેહેર :- તુ ક્યારે આવ્યો પણ.... અહીંયા...

રાહુલ :- 30મિનિટ થી અહીંયા તારી રાહ જોઉં છું..

સેહેર :- તો અંદર આવું જોઈએ ને તારે પાગલ

રાહુલ :- સરપ્રાઈઝ નામ નું પણ એક વસ્તુ હોય હો..

સેહેર :- હા હો ડાયા..

રાહુલ :- હજુ રાજકુમાર જોડ જવાની ઈચ્છા છે કે પછી સાથે આવવું છે??


સેહેર :- મારે તો તારી સાથે જ આવવું છે તારે લઈ જવી હોય તો..

રાહુલ :- તો ચાલો મેડમ બેસી જાઓ...

સેહેર :- Ok sir..

રાહુલ :- ચાલ ને વાયડી...

બંને કારમાં બેસીને કૉલેજ તરફ જવા માટે નીકળે છે... બહુ બધી વાતો કરતાં કરતાં બંને સિટી ના એક કૅફે માં પહોંચે છે... ગાડી ઉભી રહે છે અને સેહેર ઉતરે છે..

પ્રિયાંશી અને સુમિત પહેલેથી ત્યાં પકહોંચી ગયાં છે..... રાહુલ કારમાંથી ઉતરી ને તરત વોશરૂમ માં ફ્રેશ થવા માટે જાય છે આથી સુમિત કૅફે ના પાર્કિંગ માં એની કાર પાર્ક કરી રહ્યો છે અને સેહેર ટેબલ તરફ આગળ વધે છે ત્યાં પ્રિયાંશી નો અવાજ આવે છે..

પ્રિયાંશી :- હે હ.... સેહેર..

પ્રિયાંશી :- heyy.... ( નજીક આવીને )

સેહેર :- Good morning પ્રિયાંશી..

પ્રિયાંશી :- કાલ માટે સાચ્ચે sorry.. વધારે બોલી ગઈ તી...

સેહેર :- It's OK.. મને ખોટું નઈ લાગ્યું chill..

પ્રિયાંશી :- અરે યાર મેં તને hurt કરી...

સેહેર :- અરે એવું નથી યાર મેં એવું કાંઈ વિચાર્યું જ નહોતું..

પ્રિયાંશી :- પક્કા ને... !?

સેહેર :- હા યાર પક્કા..!?

પ્રિયાંશી :- તો.... Friends ને !! ( સેહેર ના ગળે લાગી જાય છે.. પણ તેના મગજમાં કંઈક બીજું જ ચાલી રહ્યું છે)

સુમિત પ્રિયાંશી અને સેહેર સાથે બેસીને વાતો કરતા હોય છે ત્યાં રાહુલ વોશરૂમ થી આવીને એમની સાથે બેસે છે....

રાહુલ :- hello guys... બોલો આજે શુ પ્લાન છે!! ક્યાં જઈશું ફરવા!?

પ્રિયાંશી :- જ્યાં તમે કહો ત્યાં... ( રાહુલ ના હાથ પર હાથ મૂકીને )

રાહુલ :- જ્યાં સેહેર કહે ત્યાં.. એ નવી છે.. ( હાથ પાછો ખેંચી ને )

પ્રિયાંશી :- હા એ તો છે જ સેહેર કહે ત્યાં... ( ખોટું લાગ્યું છે પણ કહી નથી શકતી..)

સેહેર :- અરે તમે લોકો કહો ત્યાં જઈશુ....

રાહુલ :- અમારી main મહેમાન છે તું યાર તું બોલે ત્યાં જઈશું..


સુમિત :- અરે ક્યાં જઈશું એ તો જોયું જશે પહેલા કંઈક પેટમાં નાખો યાર ઉઠીને તરત આવ્યો છું મને ભૂખ લાગી છે..


રાહુલ :- હા હા . આજ મારા તરફથી પાર્ટી... વેઈટર અહીંયા આવો પ્લીઝ.....

વેઈટર :- જી સર....
.
રાહુલ :- મારે એક કોફી

સુમિત :- મારે કલોડ્રિન્ક & સેનવિચ


પ્રિયાંશી :- મારે પણ કોફી જ જોઈશે.... ( રાહુલ સામે જોઇને )
ત્યાં એને એક કોલ આવે છે અને તે ઉભી થઈને થોડી દૂર જઈને કોલ પર વાત કરવા લાગે છે.....


ત્યાં વેઈટર ૨ કોફી , ૧ ચા અને કોલ્ડડ્રિન્ક - સેન્ડવીચ લઈને આવે છે ટેબલ પર મૂકે છે અને રહે છે.. અને જતો રહે છે..

સેહેર :- wow.. મારી Favorite ચા...

રાહુલ :- લે પેલા કોફી ટેસ્ટ કર..

સેહેર :- ના હો ચા બેસ્ટ

રાહુલ :- અરે ટેસ્ટ તો કર...

સેહેર :- નઈ નઈ..

રાહુલ :- અરે try કર લે ચાલ... તારો સિનિયર છું વાત માન.. ( કપ ઉઠાવીને સેહેર ના મોઢા સામે ધરી ને સેહેર ને પીવડાવે છે.. )

ત્યાં જ પ્રિયાંશી પ્રવેશે છે અને આ બધું એની આંખો થી જોવે છે....