The reason for politics or rule - 2 in Gujarati Moral Stories by Saurabh Sangani books and stories PDF | રાજકારણ કે રાજનું કારણ - 2

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

રાજકારણ કે રાજનું કારણ - 2

વર્ણ પ્રથા એક ભાગ હતો રાજ ના કારણ નો એને ગુલામી કાળના રાજકારણ માં જાતિ પ્રથા સુધી આંકી ને રાજકારણ માં મહત્વનો કીચડઉમેર્યો છે માનસિક મજબૂતી ને ભાંગવાનું સૌથી મોટું ઘાતક હથિયાર બનાવ્યું છે, બ્રામ્હણ, ક્ષત્રિય,શુદ્ર ને વેશ્ય વર્ણ પ્રથામાં એક બીજાવર્ણ પરસ્પર રીતે એકબીજાની કૌશલ્ય થી કામ કરીને બધા વર્ણ ને સાજેદારી આપતો ને એકબીજાની આવડત ની આદાન પ્રદાન કરતોછેલ્લે વધેલી મૂડી માંથી જકાત કે કર રાજ માં સમર્પણ કરતો જે રાષ્ટ્ર ના લાભ માટેજ ઉપયોગ માં લેવાતું, રાજકારણ માં ધર્મગુરુ નુંમહત્વનું પાત્રતા હતી એક રાજા થી પરે રાજગુરુ નું સ્થાન હતું રાષ્ટ્ર ના નીતિનિયમ નું વિધાન ગુરુ પાસે રખવાંમાં આવતું ને રાજા ને પણરાષ્ટ્રવિરોધી કામ માટે દંડ પણ ગુરુ આપી શકે એવું વિધાન પણ રાજ ના કારણ માં હતું ને રાજા પણ અસ્વીકાર ના કરી શકે,


આપણી બધાની સમસ્યા એજ છે કે પુરા સનાતન સમાજ સરકાર અને સતા પ્રત્યેનીજ છેલ્લી વફાદારી સમજે છે અને એવુજ સમજીયેછીએ કે બધાય કામ સરકારણેજ કરવાના અને સરકારની લિમિટ પણ હોય છેને

ભારત માં આઝાદી પછી સંસ્કૃતિ નું પ્રાગટ્ય સતામાં થયુંજ નથી એટલેજ એવું થાતું આપણે વોટ દઈ દીધો હવે સરકારજ આપણનેબચાવશે સરકારજ ખવડાવશે સરકારનીજ બધી જીમેદારી છે.

દેશ અને રાષ્ટ્ર નો જે ફર્ક નથી કરી શકતા આપણે એની ખામી ભોગવીએ છીએ, આપણે એવુજ સમજીયે છીએ દેશ જ બધું છે, દેશ તોએક ભૂમિ નો ટુકડો છે, એમાં પ્રધાનમંત્રી છે, કોર્ટ-કચેરી છે, પોલીસ છે, એ સંવિધાન થીજ ચાલશે, એમાં કેટલાય રાષ્ટ્રવાદી આવીજાયતોય એમજ ચાલશે, પણ સમાજની શક્તિ હશે તો સરકાર પણ આપણી વાતને સાંભળવી પડે છે,

પણ આપણા સમાજે વારે ઘડીયે એજ કીધું છે, સિત્તેર વર્ષ સુધી કે અમે બ્રામ્હણ છીએ, અમે યાદવ છીએ, અમે પેલા છીએ અને એમજઆપણી શક્તિને વીખી નાખી, પણ અમુક વર્ષોથી સમાજમાં પરિવર્તન થોડા અંશે આવ્યો છે, કે આપણે પણ સરકાર બનાવી શકીયે છે, પેલા આપણેજ સત્તાધીશોને ભગવાન માનતાજ કે આનામાં કાંઈ દોષ હોવોજ ના જોઈએ એટલેજ ભારતમાં રાષ્ટ્રથી પહેલીવાર સનાતનીબનીને વોટ આપ્યો એટલેજ સામુહિક શક્તિ નું પ્રદર્શન છે, જ્યાં સુધી સમાજ સામુહિક શક્તી નય બનાવે ત્યાં સુધી ગમેતેવો નેતાબનાવશો એ આપણી વાત નહિ જ માને, અત્યાર સુધી ઘણી સરકારોમાં જગન્ન અપરાધ થયાજ છે, તો જવાબ એજ છે કે આપણાસમાજે સામુહિક શક્તી નું પ્રદર્શનજ નથી કર્યું અને આપણે આપણી વાતોને લઈને એજ રાખીયે છીએ કે સરકાર લડશે, આપણે એવુજરાખીયું છે કોઈ એક બે વ્યક્તિ એ કરવાની રહેશે, પણ એવું કેમ ના રાખીયું કે આખો સમાજ નીકળીએ, જ્યાં સુધી કોઈ એક જ્ઞાતિ નીલાશ સરકારને રાજનીતિમાં મદદરૂપ થાય એવી માનસિકતા સરકારની છે, એ બધા સમાજ ભેગા થઈને નય બદલીયે ત્યાં સુધી કોઈ એકજ્ઞાતિ ની લાશ ક્યારેય નય બને જ્યાં સુધી પબ્લિક ઉભી નય થાય, સમાજ આ વિચારને બદલશે નય અને એનો દોશી સરકારને માનશેકેમકે એના કરવા એને સરકાર માં બેસાડ્યા છે, સરકાર અમુક જ્ઞાતિ સાથેજ કે એના મોટા વ્યક્તિનેજ સિક્યુરિટી આપે છે, કેમ બધાસમાજના લોકોને એટલું મહત્વનથી કેમકે એ સમાજ થકી સરકાર બને છે એવો નેરેટિવ છે, જે બદલવાની જરૂર છે, અને સરકારના ભરોશેકઈ નથી થતું બધો સમાજ એક હશે તો સરકાર પણ વાત માનશે ને એવોજ નેરેટિવ બનાવશે, જે સરકાર બનાવવામાં મદદરૂપ હોય છે, એની નિજી માંગણી હોયજ છે પણ સરકાર એનું સાંભળતી કેમ નથી શું એનોજ નિજી વાંક કે સમસ્યા છે ? સમાજની નથી ?


ક્રમશઃ....