એશિયન કોમ્યુનીટી થી ખીચોખીચ ભરેલો હોલ દેખાઈ રહ્યો છે, અને થોડી જ વારમાં એક વ્યક્તિ સ્ટેજ પર આવીને માઇક હાથમાં લે છે. તે વ્યક્તિ તેના માઇકને એક-બે વાર થપથપાવે છે અને પછી લેડીઝ એન્ડ જેન્ટલ મેન ના સંબોધન સાથે તેની સ્પીચ શરૂ કરે છે.
હોલમાં ઉપસ્થિત જનો ને પહેલેથી જ જાણ હતી કે મિસ્ટર વ્હિલર નથી આવવાના જેનો ખેદ હોલમાં સર્વત્ર વ્યાપ્ત છે. કદાચ આવા શુન્ય ને પણ શોકાકાર કહી શકાય છે.
અત્યંત ખેદ ની ભાવના સાથે તે કહે છે કે વી આર extremely sorry કે અમે આજે મિસ્ટર વ્હિલરને નથી લાવી શક્યા. બટ વી એશ્યોર યુ લેડીઝ એન્ડ જેન્ટલમેન કે વર્ચ્યુઅલ મિસ્ટર વ્હિલર કોઈ visible વ્હિલર થી કમ નહીં જ હોય. કેમ કે તેમની પરમીશન વિના આમ થવું સંભવ જ નથી.
હોલ ની સીલીંગ ના બિલકુલ કેન્દ્ર બિંદુ પર લાગેલું vm પ્રોજેક્ટર શરૂ થાય છે ,અને સ્ટેજ વાળી વ્યક્તિ થોડા ઉચ્ચ સ્વરે કહે છે સો, પ્લીઝ put your hands together ladies and gentlemen for mi wheeler.અને એક લાંબો લચાક ફોકસ સ્ટ્રેપ સીલિંગ થી સ્ટેજ ના એન્ટ્રન્સ સુધી વ્યાપી જાય છે. અને લાગે છે કે જાણે સ્ટેજના એન્ટ્રન્સ માંથી જ મિસ્ટર વ્હિલર પ્રગટ થઈ રહ્યા છે.
મિસ્ટર વ્હિલર નો વર્ચ્યુઅલ ચાલવાનું શરૂ કરે છે અને આખો હોલ તાલીઓ ના નાદથી ગુંજી ઊઠે છે.
વ્હિલર વર્ચ્યુઅલ ચાલતા ચાલતા તેનો ડાબો હાથ ઊંચો કરીને હાય કરે છે અને સ્પીચ સ્ટેજ પાસે જઈને સ્ટોપ્ડ થાય છે.
સમગ્ર હોલમાં સાઉન્ડ ઇક્વિપમેન્ટ ઑન થાય છે અને વર્ચ્યુઅલ બોલે છે ગુડ આફ્ટરનૂન લેડિઝ એન્ડ જેન્ટલમેન.
સ્ટેજ વાળી વ્યક્તિ અત્યંત ખુશી થી વર્ચ્યુઅલ ની સામે જુએ છે અને પછી હોલમાં ઉપસ્થિત લોકો ની સામે.
આ બાજુ મિસ્ટર વ્હિલર તેમના પ્લેન માં બેઠા છે અને રીમોટ હાથમાં લઈને સામેની wide screen ઑન કરે છે. જેમાં તેમને એશિયન કોમ્યુનિટી વાળો આખો હોલ દેખાઈ રહ્યો છે.અને સ્ટેજ પર તેમનો જ વર્ચ્યુઅલ પણ.
વર્ચ્યુઅલ વ્હિલર કહે છે લેડિઝ એન્ડ જેન્ટલમેન, થેન્ક્સ ફોર કમિંગ હીયર એન્ડ listen to me.થેંક્યુ વેરી મચ.
નાવ મુવીંગ.
વર્ચ્યુઅલ કહે છે લેડિઝ એન્ડ જેન્ટલમેન તમે મારી પાસેથી કોઈ વચન ની કોઈ અપેક્ષા ના રાખી શકો. કેમકે જે કઈ પણ માર્કેટિંગ થયું છે તેમાં હું કે મારી ટ્રાન્સપરન્ટ કલર્સ ક્યાંય પણ ઇન્વોલ્વ નથી. મારા ઇન્સ્ટ્રુમેન્ટ, ઇક્વિપમેન્ટ ૩૦ ટકા લેસ ધેન થી તમારા પ્રોજેક્ટ્સ ની અંદર કામ કરી રહ્યા છે. બાકી નુ જે કંઈપણ ડિસ્ટર્બન્સ છે તે યુરોપીયન અને અમેરિકન કંપનીઓ ના રોંગ એન્ડ નેગેટીવ માર્કેટિંગ નું પરિણામ છે.
સો જો આનુ સોલ્યુશન લાવવું જ હોય તો તમે તમારી પોત પોતાની ગવર્મેન્ટ ને રીક્વેસ્ટ કરો કે ટ્રાન્સપરન્ટ કલર્સ તેના પ્રોડક્શન હાઉસીસ તમારા કન્ટ્રીસ માં સ્થાપે અને તમને એ બધી જ વાતો થી માહિતગાર કરાવે કે જેની તમારે ખરેખર જ આવશ્યકતા છે.
તમારે યુરોપ અને અમેરિકા ના નોલેજ ઉપર ડિપેન્ડ રહીને કામ કરવાની જરૂરત નહીં રહે. ટ્રાન્સપરન્ટ કલર્સ એકલી જ કાફી છે.
કાર્ગો ટ્રાન્સપોર્ટેશન થી લઈને ઇન્ટરનેશનલ લેબર સુધી ના બધા જ એક્સપેન્સીસ વાઈસ કોસ્ટિંગ most લોએસ્ટ જશે અને તમને most મીનીમમ time ની અંદર લોએસ્ટ પ્રાઇસ માં ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના varchul ઇન્સ્ટ્રુમેન્ટ, ઇક્વિપમેન્ટ પ્રાપ્ત થઈ જશે.
જેના માટે ના હસ્તાક્ષર કરવા ટ્રાન્સપલન્ટ કલર્સ તૈયાર છે.
એશિયન આર્કટિક ના subcontinents ની ગવર્મેન્ટ આજની તારીખમાં પણ ટ્રેનિંગ ના અભાવ થી પીડિત છે. અને ઇન્સ્ટ્રુમેન્ટ, ઇક્વિપમેન્ટ ના સીધે સીધા જ અનુકરણીય ઉપયોગો શરૂ થઈ જાય છે. જેનું પરિણામ આવે છે મિસ્ટર ડેવીડે જણાવ્યું તેમ, એશિયા પ્રોગ્રેસ તો કરે છે પરંતુ તેના દમન નો ભાર પણ સાથે લઈને ચાલે છે.