The ultimate affection in Gujarati Short Stories by sneh patel books and stories PDF | અંતિમ સ્નેહ

Featured Books
Categories
Share

અંતિમ સ્નેહ

અંતિમ સ્નેહ ટાઈટલ વાંચતાં જ આખી સ્ટોરી વાચવાની ઇછછા થાય .પરંતુ આ કઈ વાર્તા નથી . આ એક પાત્ર પર ની વાત છે . સ્વભાવિક છે જ્યારે આખી વાત મા કોઇ એક જ પાત્ર ને ધ્યાન મા રાખવામા આવ્યુ હોય ત્યારે વાંચવું ન પણ ગમે પણ બને એટલુ હુ રસપ્રદ બનાવવા પ્રયત્ન કરૂ છુ . વાર્તા ઓ તો લખી છે પણ ક્યારેય કોઇ એક પાત્ર પર વાત મે આજ સુધી નથી કરી અટલે મારા માટે પણ એટલુ જ અઘરુ કામ છે . પણ અહી હુ જેની વાત કરી રહ્યો છુ . તે ખુબ જ ખાસ છે . દિલ ની ખુબ જ નજીક કો કે દિલ જ છે એમ કો તોપણ ખોટુ નથી . વધારે લાંબુ કરવુ એના કર્તા સીધી વાત પર જ આવુ છુ .


જીલુ હા હુ એનેહુ એને પ્રેમ થી જીલુ જ કહુ છુ . એક એવુ પાત્ર છે જે બહુ જ કોમ્પ્લીકેતેડ છે .બહુ જ અઘરુ પાત્ર છે ,જને સમજવું બહુ મુશ્કેલ છે . એને સમજી ને જે કઈ પણ સરળ શબ્દો મા લખવાનો પ્રયત્ન કરી રહ્યો છુ . ખુબ મેચ્યારીટી સાથે ચાઇલ્ડીશ સ્વભાવ રાખવો બહુ જ મુશ્કેલ છે.જીલુ એવી જ છે . એની લાઇક અને ડિસલાઇક , એની નાની નાની વાતો મા મસ્તી . ઍ પણ ત્યારે જ્યારે આપને બિલકુલ મજાક ના મુડ મા ના હોય . બહુ જ અઘરી છે આ છોકરી .

જ્યારે પણ હુ મુશ્કેલી મા હોઉ ત્યારે સૌથી પેલા જો કોઇ નામ આવે ઍ જીલુ છે . ને મારા નાના મા ના ના પ્રોબ્લમ એને હુ શેર કરૂ ને ઍ મને કે સુ યાર આટલા પ્રોબ્લેમ મા તુ પુછવા આવી જાય છે . શુ સાવ યાર તુ આટલો પોચો છે .


મે પહેલી વાર એને વાત watsaap મા કરી હતી . એની સાથે વાત જેમ જેમ આગર વધતી તી તેમ તેમ તેના દરેક વાત ના જવાબો . એ એટલી સરળતાથી આપી જાય છે જાણો કે તમારી જોડે સામે પૂછવા માટે કોઈ પ્રશ્ન જ નથી રહેતો. એના દરેક જવાબમાં એને પોતે વિચારી આપેલા જવાબો સમજણપૂર્વક ની વાતો ની લાંબી લાંબી થયેલી ચેટો ની રાતો આવી રહી છે દિવસ ની યાદો

ઈચ્છાઓ દરેક છોકરીની કંઇક ને કંઇક ઇચ્છા ઓ હોય છે જે દરેક છોકરાને સમજવાની હોય છે જિલુ ની પણ કંઇક ઇચ્છા ઓ અનોખી છે જ્યારે જ્યારે હું એને મળવું ત્યારે એની ખાસ ઇચ્છા હોય છે હું એને ઓબ્ઝર્વ કરો એને ધ્યાનથી જોવું આજે એમાં શું નવું દેખાઈ રહ્યું છે કે શનિ ની ખોટ છે તેને કહો જો તેમ ના કરો અને બીજી વાતે ચડી જવું તો એને એક જ જવાબ તું નહીં સુધરે તુ પહેલેથી જ આવો છે તારા કામ જ નથી એની ઈચ્છા છે કેએને ગમતું પાત્ર એની ઓબ્ઝર્વ કરે એને જોવે એનામાં શું ખામી છે તેને કે એનામાં શું નવુ જ છે તેને જણાવે આજે કંઈક અલગ જ રીતે તૈયાર થઈને આવી છે તેને જણાવે બાકી કેટલીક ઇચ્છાઓ એના મનમા નથી મોઘા બાઈક ઉપર ફરવાની ઇચ્છા નથી કાર તો મુકો ઓટોમા પણ જો મારો સાથ હોય તો એ ફરવું હોય એટલું ફરી લે છે એની આ વાત મને બહુ ગમે છે જે છોકરી માં હોવી જોઈએ કે દરેક ઈચ્છાઓ એનામાં છે જ્યારે તે રિસાય ત્યારે હું એને પ્રેમથી મનાવું એની ખાસ ઇચ્છા એનામાં છે જે મને પણ બહુ ગમે છે પણ આજ સુધી ક્યારેય એને મનાવી નથી એવું નથી કે મને મનાવી ગમતી નથી કેમ મનાવતા આવડતું નથી પણ અમારા પ્રેમનું બોન્ડીંગ એટલું છે કે મનાવવાની જરૂર રહેતી નથી પણ ખરેખર એ વસ્તુ ખોટી છે પ્રેમમાં રીસાવું અને મનાવવાનું ના હોય તો રસોઈમાં મિઠુ ના હોય તેવું લાગે સાવ ફિક્કો લાગે એ પ્રેમ
બીજી એક એની ઈચ્છા એ છે તે એક્ટિંગ કરે કોઈ સીરીયલ ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા નથી એક્ટિંગમાં ગોલ્ડ મેડલ છે નેશનલ તો બી હજુ એને એવું લાગે છે કે હજુ એની એક્ટિંગમાં કંઈક ખૂટે છે ક્યાંય પણ એક્ટિંગ કરવાનું અને બીજે ટ્રાય કર્યો નથી એને હજુ પણ એવું છે કે હું મારા માં સુધારો લાવવાની જરૂર છે આ વસ્તુ એ બતાવે છે કે ક્યારેય પોતાને મોટી સમજતી નથી
વધુ એક ઇચ્છા એવી છે જે દરેક છોકરીને હોય છે પોતાના પાર્ટનર સાથે લાઈફ કેવી રીતે સ્પેન્ડ કરવી તેની તેની લાઈફ જીવવાની ઈચ્છા એના મોઢે સાંભળેલી છે એની ઈચ્છાઓ માં હસતું રમતું એક ફેમિલી છે પાર્ટનર પ્રત્યે નો પ્રેમ છે સાથે પ્રાણીઓનું પણ ઘરમાં પ્રાણીસંગ્રહાલય બનાવવાની ઇચ્છા છે જે પ્રકૃતિ પ્રત્યે પ્રેમની ઈચ્છા દર્શાવે છે

કોઈપણ સમસ્યા ને હળવે થી લેવી તે કોઈ એના જોડે શીખે જ્યારે સમસ્યા બીજાની હોય ત્યારે તેને હિંમત આપી અને સમસ્યાનું નિવારણ કરવામાં એનો કોઈ જવાબ નથી પરંતુ જ્યારે સમયના પોતાના ઉપર આવે ત્યારે બધાને કહેશે પણ માનશે કોઇ નુ નહીં બધાના સજેશન લેશે પણ કરશે એને ગમે તે પોતે તેની સમસ્યાનું નિવારણ ના કરી શકે ગુસ્સો ક્યારેક ક્યારેક આવી જાય છે અને એમાં પણ સામેવાળા નો વાંક હોય તો જ

મને એને જ હિંમત આપી છે મારી સમસ્યાઓ સામે એટલે જ મને ગમે છે મને દરેક પરીક્ષાઓમાં તૈયારી કરવામાં આવેલ હિંમત ફેમિલી પ્રોબ્લેમ માં આપેલી હિંમત મારા મગજમાં ઉત્પન્ન થતાં નાના નાના પ્રશ્નોના આપેલા એ હલ મને એની તરફ ખેંચી જાય છે

જીવન બાળકની રીતે જીવવાની એની કળા બહુ જ અદભુત છે જ્યારે તમે નોર્મલ હો જ્યારે કોઈપણ સિચ્યુએશન નોર્મલ હોય ત્યારે તે સાવ નાનું બાળક બની જાય છે કઈ જ વિચારવાનું શું છે કઈ ઉંમરમાં છે કઈ વિચારવાનું નહીં અને એકદમ જાણે પાંચ વર્ષનું બાળક બની ગઈ હોય તેવી રીતે જીવે છે બાળકના જેવી જીદ બાળકના જેવી વાતો અને બાળકના જેવી રમતો તે કરતી હોય છે પરંતુ જો કઈ સિચ્યુએશન હોય તો ઉપર જણાવ્યું તેમ તે મેચ્યોર થઈ જાય છે અને કહ્યું તેમ હિંમત આપે છે એક જ વ્યક્તિ ના આ બે સ્વરૂપ મને ના પ્રેમ માં નાખે છે

સાવ ભોળી છે સાવ ભોળી છે ગમે તે પર વિશ્વાસ કરી લે છે અને પસ્તાય પણ છે છતાં ખરી ફરી એ વિશ્વાસ કરી લે છે

આવી તો કેટલીયે વાતો છે તેના વિશે પણ બધી વાતો જાહેર કરવી જરૂરી નથી કેટલીક વાતો ફક્ત મારા સુધી રે તેમાં જ મજા છે માટે જ જીલુ એ કોઈ સામાન્ય જીલુ નહીં મારો અંતિમ સ્નેહ છે. હું સહેજ પણ નવરો પડું અને જેનું નામ મારા મગજમાં આવે છે મારા વિચારોમાં આવે છે તે જીલુ છે આંખ બંધ કરું અને જેનો ચહેરો મને દેખાય છે તે જીલુ છે મંદિરમાં બે હાથ જોડી શીશ નમાવી ને આંખ બંધ કરી જ્યારે ભગવાન સામે પ્રાર્થના કરું તો કંઈક માગવાની ઇચ્છા થાય તો તે જીલુ છે કંઈ પણ સસ્તું ના હોય કંઈપણ સુજતું ના હોય અને મારી આંગળીઓ મેસેજ ટાઈપ કરે ઍ મેસેજ જીલુ માટે છે શાંત મગજ એ બેઠો હોય અને એની યાદ આવે તો એમાં જ બે-ચાર પંક્તિઓ લખાઈ જાય છે મારો અંતિમ સ્નેહ જીલુ