The conspiracy he was innocent may be (coniuratio) - 95 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | The conspiracy he was innocent may be (coniuratio) - 95

Featured Books
Categories
Share

The conspiracy he was innocent may be (coniuratio) - 95

મીડિયા ને ડાયવર્ટ કરવાનો આ એકમાત્ર ઉપાય હવે બચ્યો છે. પ્રેસિડન્ટ તેમની ચેમ્બરમાં તેમના ઓફિસર્સ સાથે મળીને ફિલિપાઇન્સ વોર ને ડ્રો કરી રહ્યા છે અને આ બાજુ ડેનિમ તેમની ચેમ્બરમાં બેઠા છે. ડેનિમ તેમના ટેબલ પર પડેલ ફોન ઉઠાવે છે અને થોડી વાર પછી ફોન મૂકી દે છે.

થોડીવાર પછીી પ્રેસિડેન્ટ ચપટી મારીને તેમનેેેેેે એક ઓફિસર ને કહે છે , call Mr Jackson for come here immediately.


ડેનિમ બોલી રહ્યા છે યા શયોર આઈ એમ કમિંગ. અને ફોનનુંં રિસિવર મૂકી દે છે.


ડેનિમ તેમની ચેર માંથી ઉભા થાય છેે અને પ્રેસિડેન્ટ ના ચેમ્બર હાઉસમાં લાગેલી સિલ્વર સ્ક્રીન પર ના દ્રશ્યો અચાનક બદલાઈ જાય છે. એક ઓફિસરે silver screen બાજુ વળીને જોયું અને પૂછ્યું સર, આ missiles શેના માટે લોડ થઈ રહી છે?

આ સાંભળીને પ્રેસિડેન્ટ પણ સિલ્વર સ્ક્રીન સામે જોઇને પૂછ્યુંં કે whats ધીસ going on.

થોડા observation પછી બધાને ખબર પડી ગઈ કે આ તો એ જ કેન્ટોનમેન્ટ છે જ્યાંથી ફિલીપાઇન્સ પર એટેક કરવો શક્યય બને છે.

ડેનિમ ચેમ્બર house નો ડોર ઓપન કરે છે અને વ્હાઇટ હાઉસ સહિત ફિલિપાઇન્સ ની ધરતી missiles એટેક થી ધણધણી ઊઠે છે.

પ્રેસિડન્ટ અને તેમના ઓફિસર્સ પોતપોતાની ચેરમાં જઈને બેસી જાય છે. અને ડેનિમ પૂછે છે મને યાદ કર્યો હતો?

પ્રેસિડેન્ટ બહુુુ જ દિન ભાવ થી ડેનિમ ની સામે જોયું અનેે કહ્યું યાા મિસ્ટર જેકસન i wanted to ask you something. પ્રેસિડેન્ટટ સ્ક્રીન બાજુ હાથનો ઇશારો કરીનેે કહ્યું but i think it is મીનીંગ લેસ નાવ.

તેને સહેજ માથુંં નમાવ્યુ અને કહ્યું વેલ, i take લીવ નાવ.

મીડિયા નું ૭૦ ટકા જેટલું વુલ્ફ crowd ફિલિપાઇન્સ મેટર બાજુ વળી ગયું. અને વાઇટ હાઉસ તથા પ્રેસિડેન્ટને 70 ટકાા જેટલી કળ વળી ગઈ.

થોડા દિવસ પછી ચુકાદો પ્રેસિડેન્ટ ના પક્ષ માં આવ્યો અને મીલીના ને વ્હાઇટ હાઉસમાંથી બરખાસ્ત કરવામાંં આવી. અનેે તેના થોડાા દિવસ પછી સી.આઇ.એ.નાા કેટલાક ચુનંદા ઓફિસર્સ અને ડેમોક્રેટિક પાર્ટીના બર્નાર્ડ સહિત કેટલાક ચુનંદાાા મિનિસ્ટરો પ્રેસિડન્ટ ની સામે ચેમ્બર હાઉસમાંં બેઠા છે.

ચેમ્બર હાઉસમાં અજીબ પ્રકારનો સન્નાટો છવાયેલો છે. દરેકના ચહેરા ઉપર મેજર મિસ્ટેક ની ગમગીની છવાયેલી છે.

દરેક એક ગ્લાની નો અનુભવ કરી રહ્યાયા છે કે how the hell this gone happen.

બર્નાર્ડડ ના કાનમાં ડેનિમ નું વાક્ય ગૂંજી રહ્યું છે કે why she is she, why the hell she is not he?

પ્રેસિડેન્ટટ તેમના હાથની મુઠ્ઠી વાળીને તેની આંગળીઓ હોઠ પર દબાવીને બેઠા છે અને નીચું જોઈનેે ઊંડા વિચારમાંં સરી પડેલા છે.

બર્નાર્ડડ તેમની ચેર માંં આગળ આવીને પ્રેસિડેન્ટ ને જોઈ રહ્યા છે અને બાકીના બધા જ cia ઓફિસર્સ અને મિનિસ્ટર્સ ચૂપચાપ બેઠા છે.

પ્રેસિડેન્ટ ની સામે પડેલા ટેબલ ઉપર ચાલીસ ફોટોગ્રાફ્સ વિખરાયેલી હાલતમાં પડ્યા છે અને ડેનિમ તેમની ચેમ્બરમાં ચૂપચાપ બેઠાા છે.

ડેનિમ તેમની ચેમ્બરમાં દ્રશ્યમાન થાય છે તેની દસ જ સેકન્ડ પછી વ્હાઈટ હાઉસના અંતઃ વાતમાંથી આફ્રિકન ઈસ્લામિક ક્લાસિકલ બેઈસ્ડ વાયોલિનની બ્રેકિંગ ટ્યુન પ્રગટ થાય છે. અને તે સમગ્ર વાતાવરણ માં ગુંજવા લાગે છે.

white house નો સૂક્ષ્મ દેહ એ ટ્યુન માં ડૂબી જાય છે અને ભવિષ્ય વાણી પણ કરી દે છે કે હવે બસ મી ડેનિમ જૅક્સન તેમની ચેરમાંથી આજે છેલ્લી વાર ઉભા થઇ રહ્યા છે.

ડેનિમ તેમની ચેરમાં થી ઉભા થાય છે અને તેમનો કોટ ઉતારીને સામે ની ચેર પર મૂકે છે અને તેમના ડોર ક્લોઝર નો અવાજ સંભળાવા લાગે છે.

ડેનિમ ના શુઝડ સ્ટેપ્સ લિફ્ટ બાજુ આગળ વધી રહ્યા છે પરંતુ તેમની ચાલ પરથી તો એવું જ લાગે છે કે આજે તેઓ સીડીઓ થી જ નીચે ઉતરશે.

ડેનિમ માત્ર દસ જ ડગલા ચાલ્યા હોય છે અને વાયોલિન ના ટ્યુન ની બાજુમાંથી આફ્રિકન ઈસ્લામિક ક્લાસિકલ મેલ સોંગ પ્રગટ થાય છે. જેના બોલ હતા ગુમનામ હે કોઈ બદનામ હે કોઈ કિસ કો ખબર કોનહેવો અંજાન હે કોઈ.