Spouse - 3 in Gujarati Fiction Stories by Patel Priya books and stories PDF | જીવનસંગીની - 3

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

જીવનસંગીની - 3

એક દિવસ મેઘના ઘર ની ચીઝવસ્તુ લેવા માટે બજાર જાય છે.
પરેશભાઈ : અરે ..મેઘનાબેન ક્યાં જવો છો. પરેશભાઈ સુરજના મિત્ર છે બંને સાથે નોકરી કરે છે. એટલે નોકરી પર આવવા જવાનું સાથે જ થાઈ છે.
મેઘના : કેમ છો પરેશભાઈ ? બોવ દિવસ પછી મળ્યા.
પરેશભાઈ : બસ મજા છે.
મેઘના : આજે તમે કામ પર નઈ ગયા ?
પરેશભાઈ : ગયો હતો. આ છૂટી ને ઘરે જ જાઉં છું.
મેઘના : અચ્છા.. તો આજે જલ્દી છુટી ગયા એમ ને.
પરેશભાઈ : અમે તો દર રોજ આટલા વાગ્યે છુટી જ જાયે. મેઘના મન માં વિચારે છે. એ લોકો રોજ જલ્દી છૂટી જાય છે તો સુરજ કેમ રોજ ઘરે મોડે થી આવે છે. અને મને કહે છે કે કામ પર થી મોડે થી છોડે છે.

મેઘના : તો સુરજ પણ આવ્યો હશે ને તમારી સાથે ? પરેશભાઈ : હા એ અત્યારે જ ઘર તરફ જવા માટે નીકળી ગયો.
મેઘના : અચ્છા તો હું પણ જાવ છું. ઘરે આવતા રેહજો. પરેશભાઈ : ઠીક છે ભાભી આવજો.
આટલું કહી મેઘના પણ પોતાના ઘર તરફ જવા માટે નીકળી જાય છે.એને આખા રસ્તે બસ એક જ વિચાર કરે છે કે સુરજ તો રોજ 7 વાગ્યે એટલે કામ પરથી થી છુટી જાય છે. તો પછી એ રોજ ઘરે મોડે થી કેમ આવે છે. કંઈક તો છે જ કે જે તે મારા થી છુપાવી રહ્યા છે.મેઘના ઘરે પોહચી ને ઘરમાં સુરજ ને શોધવા લાગી જાય છે. પણ સુરજ હજી સુધી ઘરે પોહ્ચ્યો ના હતો.

મેઘના : આજે પણ સુરજ ઘરે નથી આવ્યો. મતલબ કે હું જે વિચારી રહી હતી તે સાચું જ છે સુરજ કામ પર થી છૂટી ને કશે તો જાય જ છે.હા ... કદાચ જે શરાબ પીવા માટે જતો હશે. એમ વિચારી મેઘના પોતાના કામ માં વળગી જાય છે.રાત ના 12 વાગવા આવ્યા હતા પણ સુરજ હજી આવ્યો ના હતો. અરધો કલાક પછી સુરજ ઘરે આવે છે. તે આજે ખુબ જ નશા માં હતો. તે જેવો ઘરમાં આવે છે કે નશાની હાલત માં દરવાજા પાસે પડી જાય છે.મેઘના આ જોઈ સુરજ પાસે દોડી જાય છે અને એને સાચવી ને રૂમ માં લઈ જાય છે.

મેઘના : સુરજ હું જમવાનું લઈ આવું ?
સુરજ : ના હું આજે બહાર જ જમી ને આવ્યો છું.
મેઘના : ઠીક છે. એટલું કહી સુરજ ના પગ માંથી બુટ અને મોજા કાઢે છે. સુરજ : મેઘના ને કમર માંથી પકડી પોતાની તરફ ખેંચી લે છે અને પોતાના ખોળા માં બેસાડી મેઘના ની નજીક જવાની કોશિશ કરે છે, સુરજ એ આજે વધારે પડતું પિય લીધું હતું એટલે તેના મોઢે થી ખુબ વાસ આવી રહી હતી તેથી મેઘના થી એ વાસ સહન ના થતા એ સુરજ ના સામે થી મોઢું ફેરવી લેય છેસુરજ મેઘના નું મોઢું મોતની તરફ કરી એના હોઠો પર પોતાના હોંઠ મૂકી દે છે અને મેઘના ના હોંઠો નો સ્વાદ લેવા લાગી જાય છે. ખાસ્સા સમય સુધી તે મેઘના ના હોંઠો ને ચુમતો રહે છે. મેઘના ને હવે શ્વાસ લેવા મા તકલીફ થઈ રહી હતી એટલે મેઘના સુરજ ને ધીરે થી થોડો ધક્કો દઈ પોતાના થી દૂર કરે છે.
સુરજ : (ગુસ્સામાં) તારી હિમ્મત કેવી રીતે થઈ મને ધક્કો મારવાની હું તારો પતિ છું. સમજી હું તારી સાથે કઈ પણ કરી શકું. આમ કહી સુરજ મેઘના ને ફરી થી પોતાના તરફ ખેંચી લઈ છે અને ચૂમવા લાગી જાય છે.સુરજ મેઘના ના હર એક અંગ ને ચૂમતા ચૂમતા તેના બંને ઉભારા પર હાથ મૂકી દે છે.અને એના દરેક અંગો ને પ્યાર થી સેહલાવી રહ્યો હતો. આવું કરવાથી મેઘના ના મોં માંથી શુશવતાં નીકળવા લાગ્યાં હતા.સુરજ ધીરે ધીરે મેઘના ના બધા કપડાં ઉતારી મેઘના ને પોતાના ઉપર સુવડાવી દે છે અને મેઘના ને આહોશ માં લઈ નેઅંગ થી અંગ ને પરોવી દે છે.

થોડા દિવસો વીતી જાય છે સુરજ દર રોજ મોડે થી ઘરે આવતો હતો. તે કોઈક દિવસ વગર નશા એ પણ ઘરે આવતો હતો.
મેઘના : જો સુરજ રોજ કામ થી છૂટિયાં પછી શરાબ પીવા માટે જતો હોઈ તો પછી જયારે એ પીવા વગર આવે છે ત્યારે તે ક્યાં જાય છે મારે એ જાણવું જ પડશે.આમ કહી મેઘના સુરજ ક્યાં જાય છે તે જાણવાનો નિર્ણય લે છે.એક દિવસ સુરજ નોકરી પર જાય છે ત્યાંરે છૂટવાના સમય પર મેઘના ત્યાં પોંહંચી જાય છે સુરજ પરેશભાઈ સાથે બાઈક પર બેસી આગળ જવા લાગે છે મેઘના પણ રીક્ષા મા બેસી તેમની પાછળ પાછળ જાય છે.સુરજ પરેશભાઈ ને ઉતારી આગળ વધી જાય છે.તે પોતાની બાઈક ને પોતાની સોસાયટી માં લઈ જાય છે.
મેઘના : લાગે છે તેમને જાણ થઈ ગઈ છે કે હું તેમના પાછળ આવું છું એટલે તે આજે જલ્દી ઘરે જ સીધા આવી ગયા.આમ કહી મેઘના રીક્ષા માંથી ઉતરી પોતાના ઘર તરફ ચાલવા લાગે છે.
મેઘના : અરે આ સુરજ ક્યાં જાય છે ? સુરજ પોતાના ઘર પેહલા જે ગલી હતી ત્યાં થી વળી જાય છે.મેઘના ફટાફટ ચાલી તેનો પીછો કરે છે.સુરજ પોતાનું બાઈક પોતાના ઘર ના પાછળ ના બંગલા માં લઈ જાય છે.
મેઘના : સુરજ શા માટે રોશની ના બંગલા માં ગયો હશે ? મેઘના ને હવે થોડી ચિંતા થવા લાગી હતી મેઘના : સુરજ કોઈ ઉંધા રસ્તા પર તો નથી ચાલી ગયો ને. શું સુરજ મારી સાથે વિશ્વાસઘાત તો નથી કરી રહ્યો ને ? મેઘના ત્યાં શુ ચાલી રહ્યું છે તે જોવા માટે રોશની ના બંગલા માં જાય છે. રોશની મેઘના ના પાછળ ના ઘર માં રહે છે તેથી બંનેવ એક બીજા ને સારી રીતે ઓળખે છે. રોશની દેખાવ માં કોઈ પણ પુરુષ ને આકર્ષી લેઈ તેવો રૂપ ધરાવતી હતી. ઉંમર માં લગભગ 30 31 વર્ષ ની હતી.તેના ઘર માં તે ફક્ત તેની માતા સાથે રહેતી એની માતા બીમારી ના કારણે હરીફરી શકતી ના હતી.

સુરજ રોશની ના બંગલા માં શા માટે ગયો હશે ?
શુ સુરજ મેઘના સાથે વિશ્વાસઘાત કરશે ?
જાણવા માટે વાંચતા રહો જીવનસંગીની.........