સુગંધાએ કહ્યું તેનો આવાજ ના નીકળવાનું કારણ ગુરુ પદમ છે. હું તને મનશ કે પછી ગુરુ પદમ વિશે કંઈ પણ નહિ જણાવી શકું...
" તો હું તારી મદદ કઈ રીતે કરું"મોક્ષ બોલ્યો.
"મોક્ષ મને એક વાત નથી સમજાતી કે જો સુગંધા બોલી નહોતી સકતી તો પછી એ અહી સુધી કેમ આવી. અને તું નોર્મલ કઈ રીતે થયો."શ્યામ જીજ્ઞાશા પૂર્વક બોલ્યો.
" હું મનસ ની દુનિયા માં ગયો હતો."

"વોટ,તું .. એ દુનિયા માં પણ કઈ રીતે. એ કેવી રીતે શક્ય બને?"રોમી મોક્ષ ની આંખો માં જોઈ બોલ્યો.
"હું સાચું કહું છું.હું મનશ ની દુનિયા માં ગયો હતો.મને સુગંધા ત્યાં લઈ ગઈ હતી. "
" પણ કેમ?"રુચિ ચિંતા કરતા બોલી.
" જ્યારે સુગંધા એ કહ્યું કે એ મનસ કે પછી ગુરુ પદમ વિશે ઈચ્છા હોવા છતાં પણ નહિ બોલી શકે. ત્યારે હું પણ વિચારવા લાગ્યો કે. હવે શું કરવું? મે જોયુ કે સુગંધા નીચી નજરે બેઠી હતી.તેની આંખો માં તેના દિલનું દર્દ સાફ સાફ દેખાય રહ્યું હતું.એની લાચારી આંખો માંથી વહી રહી હતી. પણ હું શું કરી શકું કઈ રીતે તેની મદદ કરું. હું પણ તેની સાથે ગુમસુમ બેસી રહ્યો."
"મોક્ષ તું મારી સાથે આવીશ?"સુગંધા એ મને કહ્યું.
"ક્યાં?"
"મનસ,મારી દુનિયા માં"
"હું અને મનસ ની દુનિયા માં.પણ કેમ? મોક્ષ ગભરાઈ ગયો.
" મોક્ષ,મારી પાસે એક જ રસ્તો છે.તું મારી સાથે મનસ ની દુનિયા માં આવ. ત્યાં જઈને તને બધું સમજાઈ જશે. "
" પણ હું એકલો"
" હું છુને તારી સાથે.સુગંધા મારી સામે આજીજી ભરી નજરે જોઈ રહી હતી."
" મારે શું કરવું કઈ સૂજતું નહોતું.પછી મે વિચાર્યું કે આમ પણ હું અહી ગુફામાંથી કદાચ જીવતો નથી નીકળવાનો. આમ પણ અહી ફસાયેલો છું. જે થશે તે આગળ જોયું જશે.પછીએમ વિચારી મે સુગંધાને મદદ કરવા માટે હા પાડી."
" તું ગાંડો છે, તું કેમ આમ સાવ અજાણી સ્ત્રી નો ભરોશો કરી સકે.અને એ પણ કોઈ એલિયન જેવી લાગે.બીજી દુનિયા માં જવાની વાતો કરે. સાલા જીવ નો જઈશ." શ્યામ બરાડી ઉઠ્યો.
" તે સાચી છે .ખરેખર મુસીબત માં છે. મારે તેની મદદ કરવી જોઈએ. "
" મોક્ષ ,પણ સાવ જાણ્યા વગર. તને એ પણ ખબર નથી કે એની મુસીબત શું છે? અને તું તેની સાથે જવા માટે ત્યાર થઈ ગયો. મને તો ત્યાં ખતરો જ ખતરો હોય એવું લાગી રહ્યું છે. બાકી એની પાસે આવી શકિત છે. તો શું એ તેની મદદ ખુદ ના કરી સકે.અને તેની દુનિયા ને ના બચાવી સકે.ક્યાંક એવું તો નથીને કે " તારી પાસે પણ કોઈ આવી શક્તિ છે?" રુચિ એ મોક્ષને હચમચાવી નાખ્યો.
" ના , મારી પાસે કોઈ એવી શકિત નથી."
" તો પછી તું જ કેમ?" નકુલ બોલ્યો.
"કદાચ હું એની મદદ કરી શકું તેમ હોય."
"હા,કદાચ એવું પણ બને."શ્યામ આંખો બંધ કરી નેણ ઊંચા કરતા બોલ્યો.
"તો હવે શું કરવું? કોઈ કહેશે મને?." મોક્ષ બધાની સામે નજર ફેરવતા બોલ્યો.
થોડી વાર માટે ઓરડામાં સન્નાટો છવાય ગયો. બધા એકબીજાની સામે તાકી રહ્યા હતા.શું કરવું .ક્યો રસ્તો લેવો આમાં કોઈને કંઈ સૂઝતું નહોતું.
"આપલે પેલી ત્રી ને બોલાયે તો તેવું રે" નેહા પોતાની
તોતળી ભાષા માં કહ્યું.
" ગુડ આઈડિયા. મોક્ષ તું એને બોલાવ આપણે તેને જ પૂછીશું." નકુલે ચપટી વગળતા કહ્યું.
" સારું જેવી તમારી મરજી."મોક્ષ બોલ્યો.
મોક્ષે ફરી એ ચળકતું હથિયાર કાઢ્યું. અને આંખો બંધ કરીને .હથિયારને પોતાના બંને હાથમાં લઈ ગોળ ગોળ ફેરવતા કઈક ગણગણી રહ્યો હતો. ફરી ઓરડામાં ગુલાબી પ્રકાશ છવાય ગયો.અને એ ગુલાબી પ્રકાશ માંથી સુગંધા ફરી પ્રગટ થઈ.
"બોલ મોક્ષ શું કોઈ તકલીફ છે તને? કેમ મને બોલાવી તે?" સુગંધાએ મોક્ષને પૂછ્યું.
" અમે તમારી મદદ કરીશું" શ્યામ બોલ્યો.શ્યામની વાત સાંભળી મોક્ષ તેની સામે જોઈ રહ્યો.
" અમે બધા તમારી સાથે છીએ. પણ અમે તમારી દુનિયામાં મોક્ષને એકલો નહિ મૂકીએ.અમે પણ બધા મિત્રો તમારી સાથે આવીશું.પણ પહેલા તમારે અમને ખાતરી આપવી પડશે કે તમે સાચા છો."
રોમિએ સુગંધાને કહ્યું.
" હા ,મોક્ષ તું એકલો નહિ આપણે બધા સાથે જઈશું." રુચિ અને નેહા પણ બોલી ઉઠ્યા. સાંભળી મોક્ષે હાથની હથેળી આગળ કરી .અને બધા મિત્રોએ મોક્ષના હાથમાં હાથ મૂક્યો.

આ જોઈ સુગંધાએ પણ પોતાનો હાથ મૂક્યો. ફરી બધા પોતપોતાની જગ્યાએ ગોઠવાયા.
" તમારા બધા સવાલોનો જવાબ એ જ ગુફામાં મળસે જયા મોક્ષ ફસાયો હતો.તમારે ત્યાં જઈને ગુરુ પદમની ભવિષ્ય લખેલ કિતાબ ગોતવી પડશે.એ કિતાબ માં મનસના બધા રાઝ લખેલા છે.હું તમને અત્યારે એટલુજ કંઇ શકીશ કે મનસ ને ખાલી એક જ વ્યક્તિ બચાવી શકે તેમ છે." સુગંધા કહેતા ચૂપ થઈ ગઈ. અને ફરી વિચારો માં ખોવાઈ ગઈ.
"કોણ છે એ વ્યક્તિ જે મનશને બચાવી સકશે? "મોક્ષે સુગંધાને પૂછ્યું.
"એ વ્યક્તિ છે મનસ્વી..."
"મનસ્વી એ કોણ છે.