સાચો પ્રેમ એટલે જેને જોઈને દિલના ધબકારા વધી જતાં હોય છે જેને જોવા માટે દિવસ અને રાત એક કરતા હોય છીએ અને એને જોયા વગર જમવા નું ના ભાવે એને જોયા વગર રાત્રે ઊંઘ પણ ના આવે અને એને મળી ને બોવ જ બધી વાતું કર્યા કરવા નું મન થતું હોય અને એના સપના માત્ર થી આપણે ખુશ થઈ જતા હોઈએ જાણે તે હકીકત માં આપણી પાસે જ હોય એમ માણસ ને લાગતું હોય છે અને હકીકત માં તો શુ પણ સપના માં પણ એને એના પ્રેમ ને ખોવા નથી માંગતો અને આખો દિવસ એની વાતો એનો અવાજ સાંભળવા માટે તરસ્યા કરતો હોય છે પણ કોઈ ના પ્રેમ માં તરસવાની પણ એક માજા છે એને તરસ્યા પછી જે ફળ મળે છે તેને ખાવા ની મજા જ કંઈક અલગ છે કારણ કે તમે કોઈ વ્યક્તિ ને પ્રેમ કરો ને રોજ મળ્યા કરો તો પ્રેમ અમુક વાર ઓછો થતો હોય છે પણ અમુક વાર સાચો પ્રેમ કર્યા પછી જે વિરહ એટલે જે તેના થી દુર રહી ને તેના પ્રેમ ને મહેસુસ કરવો ને તેની એક મજા જ અલગ હોય છે કારણ કે તમે રોજ માળો ને થોડા સમય પછી દૂર રહી ને એને મળો ત્યારે એક અલગ જ એહસાસ થતો હોય છે ત્યારે જે ફીલિંગ્સ આવે ને એ રોજ મળવા માં નથી નથી હોતી કારણ કે સાચા પ્રેમ નો વિરહ છે ને તેના પ્રત્યે તમને વધારે આકર્ષે છે અને પછી જે મળવા ની મજા છે એ ક્યાંય પણ નથી એને વિરહ એટલે દૂર રહેવા ના કારણે એટલો પ્રેમ ભરી દીધો હોઈ છે કે એને એના સિવાય કોઈ દેખાતું જ નથી સુતા,બેસતાં, કોઈ પણ જગ્યા એ એની જ તસ્વીર મોઢું દેખાય છે અને તે વ્યક્તિ દૂર રહેવા ના કારને તેના માટે એટલો ખાસ બની જતો હોય છે એ વ્યક્તિ ને બીજું કાંઈ જ નથી દેખાતું એ વ્યકતિ બીજા કોઈ ને જોવા જ નથી માંગતો કારણ કે સાચો પ્રેમ છે એ એક જ વાર થતો હોય છે એટલે અને બીજી વાર થાય એને પ્રેમ નહીં પણ કોમ્પરોમાઇસ કેહવાય અને અમુક વાર લોકો તેનો ખોટો ફાયદો પણ ઉપાડતા હોય છે અને એ લોકો એવું કરીને પ્રેમ નામ ના શબ્દ ને પણ બદનામ કરતા હોય છે એવું કરવા કરતાં પ્રેમ ના નહીં પણ મિત્રતા કરો અને સાચું કહી ને વાત કરો અને એને વિશ્વાસ આપવો કે હું તારી સાથે છુ એવી રીતે જો વિશ્વાસ અપાવશો તો એને પણ એમ થશે કે આની સાથે મિત્રતા કરી શકાય છે એવો એ વ્યક્તિ ને તમારા પર વિશ્વાસ બેસી જવો જોઈએ એટલે એ તમારી સાથે ફ્રી લી રહી શકે કે તમારી સાથે જીવન ની બધી વાતો સુખ હોઈ કે દુઃખ કે પર્સનલ વાતો શેર કરી શકે ત્યારે તેને તમારી ઉપર વિશ્વાસ બેસે અને એ વ્યકતિ કદાચ વિશ્વાસ મુકી શકવા ના કારણે એ વ્યક્તિ પ્રેમ પણ કરી શકે છે કોઈ વ્યક્તિ હોઈ ને પહેલા તમને પારખે કે વિશ્વાસુ માણસ છે કે નહીં એમ અને સાચો પ્રેમ થાય ને ત્યારે વ્યક્તિ જમવા બેસતા પહેલા એક બીજા ને પૂછે છે કે તમે જમ્યા કે નહીં ના જમ્યા હોઈ તો કેટલાય સવાલ પૂછી લેવા તા હોઈ છે કે કેમ નથી જમ્યા ને એવા કેટલાય સવાલ પૂછી લેતા હોય છે અને તમે જમો પછી હું જમુ ને મારા સમ છે ને એવા અનેક સવાલો પૂછતા અને કેહતા હોઈ છે
આ ખાલી મારા મન ન વિચારો છે કોઈ ને ખોટું લાગે તો માફ કરજો🙏
Writing by :ગોહિલ વિરમદેવસિંહ ડી (બપાડા)