આઇ હેટ યુ
પ્રકરણ-16
વરુણ બરોબર તૈયાર થઇ પરફ્યુમ લગાવીને ઉત્તેજના અને આનંદ સાથે મૃંગાંગનાં ઘરે જવા નીકળી ગયો એ મૃંગાગનાં ફલેટ પાસે આવી બાઇક પાર્ક કરી અને સેકન્ડ ફલોર આવેલાં એનાં ફલેટની ડોરબેલ વગાડી અને તરતજ અલ્પા એ દરવાજો ખોલ્યો. વરુણે કહ્યું કેમ છો ભાભી ? મજામાં ? તમે લોકો તૈયાર ?
અલ્પાએ કહ્યું કેટલા વખતે તમને જોયાં ? ખરાં છો તમે તો લગ્ન પછી સાવ ખોવાઇ ગયાં હતાં. હવે તમારાં સ્વાર્થે આજે અહીં પધાર્યા છો. અલ્પાએ સમસમતો ટોણો માર્યો.
વરુણ જવાબ આપતાં તતફફ થઇ ગયો. એણે કહ્યું અરે ભાભી એવું કંઇ નથી પણ થોડો વ્યસ્ત થઇ ગયો હતો બધુ નવું હતું હવે તમે બધું સમજોજ છો ને ? કેમ આવું બોલો છો ? એમ કહી એની નજર અંદર પડી એણે જોયું તો અંદર કોઇ નહોતું મૃગાંગ એની રાહ જોઇને બેઠેલો પણ હેતલ ક્યાંય જોવા ના મળી.
મૃંગાગે કહ્યું આવ અંદર આવ તારી બાઇકની ચાવી આપ મારી બાઇક ક્યારે દગો દેશે ખબર નથી વેળાસર ઘરે પાછા તો અવાય અને આમ બાઘાની જેમ જોયા ના કર જા અંદર તારીજ રાહ જોવાય છે.
વરુણનાં ચહેરાં પર હાંશકારો અને આનંદ છવાયો. મૃંગાગે જોયુ એનાંથી બોલ્યા વિના રહેવાયું વાહ આ તારો ચહેરો તો ગુલાબી થઇ ગયો આવો ચહેરો તો તારાં લગ્નનાં દિવસે પણ નહોતો એમ કહીને હસી પડ્યો.
વરુણે કહ્યું બસ કર પહેલાં ભાભીએ ટોણો માર્યો હવે તું ખેંચે છે લે આ ચાવી પેટ્રોલ ફુલ કરાવેલુજ છે સાચવીને ચલાવજે. મૃંગાગે કહ્યું અલ્યા પહેલીવાર માંગી તારી બાઇક એમાંય આટલી સલાહ ? જા અમે જઇએ છીએ અંદરથી બંધ કરજે અમે નીકળીએ એમ કહીને અલ્પા અને મૃંગાગ બહાર નીકળી ગયાં.
વરુણે ફલેટ અંદરથી બંધ કર્યો અને અંદરનાં રૂમમાં ગયો તો ત્યાં હેતલ બેઠી હતી. એક સ્વરૂપવાન પાતળી નાજુક લાંબા પગ અને લાંબા ચોટલાવાળી હેતલ વરુણને જોઇનેજ ઉભી થઇને વળગી ગઇ અને વરુણને કીસ કરી લીધી પછી ખોટી ખોટી ગુસ્સે થઇને બોલી આટલા સમયે તને ટાઇમ મળ્યો ? મારી સામે જોવાની તને ફુરસદ નહોતી આતો મેં અલ્પાભાબીને પટાવ્યા કે એકવાર મળવા માટે અમને વરુણે કહ્યું યાર ઘણા સમયે મળ્યાં છીએ ઝગડીશ નહીં હું લગ્ન કરીને ફસાઇ ગયો છું મારે તો તારી સાથેજ લગ્ન કરવા હતાં પણ નસીબ આડુ ઉતર્યું મારાં બાપાએ બધી ફાંસ મારી હું શું કરુ ? પણ હું એને એકવાર પણ અડ્યો નથી તારાં સમ.
હેતલે કહ્યું એટલુ તારે તારાં બાપને સમજાવાય નહીં ? મારી શું દશા થઇ છે ? તને કશી ખબર છે ? આપણાં સંબંધની બધેજ ખબર પડી ગઇ હતી તમે છોકરાઓ તો ગમે તેટલાં લફડાં કરો તોય ચોખ્ખાં ને ચોખ્ખાં પણ એ બદનામી પછી મારાં ક્યાંય લગ્ન ગોઠવાતાં નથી... મને કોઇ ફર્ક નથી પડતો પણ તેંય પાછું વાળીને મારી સામે ના જોયુ મને રખડતી મૂકી દીધી. અપડાઉન કરી પહેલાં આવે ત્યારે ઉભો ઉભો મને મળીને સમજાવી ઘરે મોકલી દેતો કાયમ મારો વિચાર કર્યો છે ? તારાં વિના હું કેટલી તડપુ છું ? બીજા છોકરાઓની ગંદી નજરો મને દઝાડે છે મારુ તો બધું બરબાદ થઇ ગયું અને આ જવાની ક્યાં સુધી સાચવી રાખું મારાંય અરમાન હોય કે નહીં ? તારાં વિના તડપતીજ રહી ગઇ.
વરુણે કહ્યું એય એટલાં માટે તો આખો દિવસ તારી સાથે ગાળવા આવ્યો છું બસ બહું બોલી... મારું તો સાંભળ. હેતલ કહ્યું તારુ તો મેં બહાર સાંભળી લીધું અને હેતલભાભી તારી બધી વાત કરે છે મને સારું છે કોઇક તો છે મારું કહેવા સાંભળવા વાળું તું તારી બૈરીને એકેય વાર અડ્યો નથી.. સત્ય એ નથી એણે તને એકવાર અડવા નથી દીધો હું બધુ જાણું છું તો એવી સાથે પરણયો કેમ ?
વરુણે કહ્યું છોડ બધી વાત.. અમારે પહેલાં દિવસથીજ બનતું નથી ચાલ આ સમય પણ એમજ વીતી જશે પ્લીઝ ચલને મજા માટે ભેગાં થયાં છીએ આમ વાતો માં સમય પસાર ના કર. એમ કહી એનાં થેલામાંથી વ્હીસ્કીની બોટલ કાઢી.
હેતલ કહ્યું આ કેમ લાવ્યો ? આની શી જરૂર છે ? મને તો તારો નશો શરાબ વિનાજ ચઢેલો છે. કંઇ નહીં હું ફીઝમાંથી પાણી અને સોડા લાવું છું અને ઉભી થવા ગઇ વરુણે એને કેડમાંથી પકડી લીધી અને એની કેડ ચુમવા માંડ્યો. મારી ડાર્લીંગ હેતું તારા વિનાં તારો વરુણ સાવજ ભૂખ્યો છે તરસ્યો છે આજે તો અહીજ મારી સાચી સુહાગરાત ઉજવાશે. એય હેતું આઇ લવ યું.
હેતલે કહ્યું થોડી ધીરજ રાખ અંદરથી ગ્લાસ પાણી સોડા અને નાસ્તો લાવવા દે અલ્પાભાભી બધું સમજાવીને ગયાં છે. કહેવું પડે મૃંગાગભાઇ તારાં સાચાં દોસ્ત છે કેટલી તૈયારી કરી છે. એમ કહીને કીચનમાં ગઇ.
વરુણ પણ વિચારમાં પડી ગયો કે મૃગલો અને અલ્પાભાભી ભલે ટોણા મારે પણ સાચો સાથ તો એ લોકોજ આપે છે. ત્યાં હેતલ બે ગ્લાસ પાણી સોડા બોટલ અને નાસ્તો ટ્રેમાં લઇને આવી અને વરુણની બરોબર બાજુમાં બેઠી..
વરુણે બોટલ ખોલીને બે ગ્લાસમાં વ્હીસ્કીનાંખી પછી એમાં સોડા પાણી નાંખી પેગ બનાવ્યાં. હેતલ કહે સોરી હું આઇસક્યુબ લાવવાના બૂલી લઇ આવું તને બરફ વિના નહીં ફાવે એમ કહી ઉભી થઇને આઇસક્યુબ ફીઝમાંથી લઇ આવી.
વરુણ એની સામેજ જોઇ રહ્યો. એની આંખમાં હેતલને ભરી રહ્યો. હેતલે એને ગ્લાસ આપી બીજો એણે લીધો બંન્ને જણાંએ ચીયર્સ કરી એકબીજાને સીપ લેવડાવી.
વરુણે કહ્યું હાંશ આજે અહીં મને તારાં સાંનિધ્યમાં સ્વર્ગ જેવું લાગે છે એમ કહીને બીજી મોટી સીપ લીધી હેતલે બીજી સીપ મારીને ગ્લાસ બાજુમાં મૂકી દીધો. વરુણે ગ્લાસ આખો મોઢે માડીને પી ગયો.
વરુણે હેતલને કહ્યું હેતુ આઇ લવ યું એમ કહીને હેતલને બેડ પર સૂવાડી દીધી. હેતલનાં વસ્ત્રો ઉતારવા માંડ્યો. હેતલે સહકાર આપી બધાં વસ્ત્રો ઉતારી નાંખ્યાં અને વરુણને કહ્યું તારાં પણ ઉતારી નાંખ.. વરુણે પણ પોતાનાં વસ્ત્રો ઉતારી નાંખ્યાં.
હેતલ અને વરુણની આંખમાં શરાબ, પ્રેમ અને વાસનાનો નશો હતો આંખો નશીલી થઇ ગઇ હતી વરુણે હેતલનાં પગ એની પાની પર હાથ ફેરવવા માંડ્યો અને એનાં પગનો અંગૂઠો એનાં મોઢામાં લઇને ચૂસવા માંડ્યો હેતલ એય વરુણ કહીને ખૂબ ઉત્તેજીત થઇ ગઇ.
વરુણએનાં પગને પંપાળતો ધીમે ધીમે આગળ વધી રહેલો એણે હેતલનાં પગ પર હાથ ફેરવીને કહ્યું કેવાં સુંદર પાતળાં હરણી જેવાં લીસાં અને સેક્સી પગ છે તારા એમ કહીને પગ પર ચૂમવા માંડ્યો એણે એનાં પગ એની પીંડીઓ જાંધ બધે હાથ ફેરવી પ્રેમ કરવા લાગ્યો બધે ભીનાં હોઠથી ચૂમતો રહ્યો.
હેતલ ખૂબજ ઉત્તેજીત થઇ ગઇ હતી એણે વરુણને સીધો પોતાની તરફ ખેંચી લીધો અને એનાં હોઠ પર હોઠ મૂકી ચૂમવા માંડી અને બોલી મારાં વરુણ તારાં વિના હું સાવ એકલી થઇ ગઇ હતી કેટલાં સમયે તારો સ્પર્શ મળ્યો તારાં ભીનાં હોઠ મને કંઇ કંઇ કરી રહ્યાં છે મારાં વરુણ લવ મી.
વરુણે એનાં હોઠ આંખ-ગળામાં બધે ચુંબનો કર્યાં. બંન્ને જણાં ખૂબ ઉત્તેજીત થઇ ચૂક્યાં હતાં. વરુણે એનાં રેશ્મી પયોધર્રોને ચૂમવા અને મસળવા માંડ્યાં એની છાતી પેટ બધે હાથ ફેરવીને વધુને વધુ ઉત્તેજીત કરવા માંડ્યો.
હેતલે કહ્યું એય વરુણ હવે બસ કર નથી રહેવાતું આવી જાને મને સંતૃપ્ત કર તું પ્લીઝ આવી જા. અને બંન્ને જણાં મંથન કરવા લાગ્યાં ક્યાંય સુધી પ્રેમ આલાપ કરતાં રહ્યાં અને અંતે બંન્ને જણાં પરાકાષ્ઠાએ પહોચીને સંતૃપ્ત થયાં. હેતલ વરુણનાં શરીરે હાથ ફેરવતી રહીને બોલી હવે તારાંવિના નહીં જીવાય તારે જે નિર્ણય કરવો પડે કર પણ આમ વિરહની આગમાં મને ના જલાવ.
વરુણ સંતૃપ્ત થઇને ઉભો થયો એણે બીજો પેગ બનાવા માંડ્યો અને બોલ્યો એકદમ તો હું શું કરુ ? થોડી ધીરજ રાખ આપણે આમ મળતાંજ રહીશું હું તારાં વિનાં ક્યાં રહી શકું છું મને રોજ રાત્રે તારી યાદ આવે છે આજે કેટલાય સમયે મને તૃપ્તિ મળી છે હું તને નહીં ભૂલી શકું.
આપણે મળીશુંજ ભલે નંદીનીને ખબર પડે મને ફરક નહીં પડે આમ બે જીંદગી નહીં જીવી શકાય હું તને મારાં ફલેટ પર પણ બોલાવીશ. થોડો સમય આપ.
હેતલે કપડાં પહેરતાં કહ્યું યાદ રાખજે તે શું કીધું છે આમ શરાબનાં નશામાં ખાલી બબડાટ ના કરીશ મને તો યાદ રહેશેજ. અને ત્યાં ફલેટનો બેલ વાગ્યો અને...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-17