Jindagina vadanko - 1 in Gujarati Love Stories by Dr Shreya Tank books and stories PDF | જિંદગી ના વળાંકો - 1

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

જિંદગી ના વળાંકો - 1

પ્રાચી સુંદર, ભણવામાં ખૂબ હોશિયાર છોકરી... આજે તેની સ્કૂલ નો છેલ્લો દિવસ હતો.
એટલે આજે વીદાઈ સમાંરભ નુ આયોજન કરવા મા આવ્યું હતું. તે ખુશીથી પોતાના કબાટ માંથી કપડાં જોતી હતી પણ તેના ચહેરા પર રોજ જેવી મુસ્કાન ના જોઈ ને એના મમ્મી એ પૂછ્યું કેમ બેટા આજે તો સ્કૂલ ની વિદાય છે , મારી દીકરી સરસ લાગે છે , તો ઉદાસ કેમ છે.
પ્રાચી ચહેરા પર ગાહેરાઈ ના ભાવ થી કહે છે માં તને તો ખબર છે , મને મારી સ્કૂલ થી પણ વધારે મારી ફ્રેન્શીપ છૂટી જશે એ વાત મને ખૂબ ઉદાસ કરી દે છે, મમ્મી તેને સરસ નવી વોચ ગિફ્ટ કરતા કહે છે ," તમે ફોન થી તો જોડાયેલા જ છો ને બેટા, તો દુઃખી કેમ થઈ છે, જિંદગી માં કઈ મળે ને કઈ ગુમાવવું પડે બેટા,બસ જે થશે તે સારું થશે આ વાત યાદ રાખજે " પ્રાચી હવે થોડી સ્વસ્થ થઈ પોતાની માં ને જોર થી ભેટી ગઈ ને પ્પા જોડે સ્કૂલ જવા માટે તૈયાર થઈ...
સ્કૂલ માં પણ આજ બધું વાતાવરણ કઈ અલગ જ ભાસી રરહ્યું હતું,
ચારે બાજુ કોઈ પોતાના દોસ્તો સાથે વાતું માં કોઈ પોતાના ફેવરિટ ટીચર જોડે વાતો માં તો કોઈ હાથ માં ગિફ્ટ સાથે ઉભા હતા..
પ્રાચી પણ પહોંચી, તેના દોસ્તો તેની જ રાહ માં હતા ...
ઘરે આવ્યા બાદ પ્રાચી એ ખુશી થી બેસ્ટ સ્ટુડન્ટ માટે પોતાને મળેલો એવોર્ડ મમ્મી ને આપ્યો અને બધી વાત કરી...મમ્મી એ સમજવલે બધી વાત પોતે બધા ને સમજાવી તે પણ જણાવ્યું....અને હું ખૂબ થાકી ગઈ છું મમ્મી ક્કહી ને પોતાના રૂમ માં સુવા માટે ગઈ.
એક મહિના પછી.....
આજે સવાર માં મમ્મી એ પ્રાચી ને ખુશી થી ઉઠાડી અને પરિણામ બતાવતા પ્રેમ થી કિસ કરતા કહ્યું મારી દીકરી સ્ટેટ માં 3 નંબર પર આવી છે...અને તેને અમદાવાદ ની સારી કોચિંગ ક્લાસ માં , જ્યાં આગળ ભણવું તેનું સપનું હતું , એ પણ મળી ગયું છે.
પોતાનું પરિણામ દોસ્તો ને ફોન પર જણાવી તેને જાણ્યું કે તેના બધા દોસ્તો ખૂબ સારા રેન્ક પર પાસ થયા છે , ખૂબ ખુશી સાથે તેને અમદાવાદ જવા માટે બેગ પેકિંગ ચાલુ કર્યું. થોડી સોપિંગ કરી અને જવા માટે તૈયાર થઈ ગઈ...
આખરે એ દિવસ આયવો ને , હોસ્ટેલ પહોંચી તેના મમ્મી એ તેના રૂમ માં સમાન ગોઠવવા માં મદદ કરી ..અને ભીની આખે પોતાના મમ્મી પપા થી દૂર થઈ..
હોસ્ટેલ માં પોતેની નવી રૂમ મેટ સ્નેહા ને મળી, બને એ પોતાના વિશે જણાવ્યું અને સ્નેહા એ તેને આખો દિવસ હોસ્ટેલ વિશે બધુ જણાવ્યું.. કે હું કાલે જ આવી ગઈ તી ...એટલે મે બધુ જોઈ લીધું છું...અને જમવા માં તે રિયા અને શિવાની ને મળી ..એમને તેને કોચિંગ વિશે પણ જણાવ્યું કે આપના ક્લાસ સવાર માં 8:30 થી શરૂ થશે..રાતે તે સૂઈ પણ આજે મમ્મી પ્પાં વગર , અને એ. સી માં ના સૂવાની આદત ને લીધે તેને ખૂબ ઠંડી લાગતી હતી.
સવારે તે પહેલાં જ 6: 00 વાગે ઊઠી ગઈ.જલ્દી થી તૈયાર થઈ પોતાની આ નવી કોચિંગ પોતાના સપના માટે, તેના પેટ માં જાણે પતંગિયા હોય એવું તેને અહેસાસ થતો હતો...અને 8 વાગે નાસ્તો કરી તે પોતાના ક્લાસ માં પહોચી... અને એક બંચ પર નવા દોસ્તો જોડે જગ્યા લીધી...