The conspiracy he was innocent may be (coniuratio) - 93 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | The conspiracy he was innocent may be (coniuratio) - 93

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

The conspiracy he was innocent may be (coniuratio) - 93

કેસ યુ એસ સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ ચૂકયો છે અને આખરે તેના આરમ્ભ ની તારીખ પણ નીકળી ગઈ છે.

યુએસ ગવર્મેન્ટ અનેે અફકોર્સ યુએસ સુપ્રીમ કોર્ટ ભલીભાતી જાણે છે કે કેસ ને વધુુ લાંબો ખેચવામાં મજા નથી.


ડેમોક્રેટિક પાર્ટી ના હાઈ કમાન્ડે અપક્ષો ને વિશ્વાસમાં લઈને સુપ્રીમ કોર્ટના જજને conspiracy ની hint દીધી અને જજે પણ તે વાતનો સ્વીકાાર કર્યો કે આ કેસની સુનાવણી માટે લાંબો સમય ખેંચવામાં નુકસાન દેશનું જ છે. જજ નિષ્પક્ષષ હતા અને તેમણે બે પ્રકારે પ્રેસીડન્ટ ને જોયા. એક તો તેમને પાર્ટી અને nation ના કોડ ઓફ કન્ડક્ટ ફોલો કરનાર પ્રેસિડન્ટ તરીકે મિસ્ટર christ ને જોયા, અને બીજાાાા constitutional એક્સ્ટ્રીમ હાઉસની અંદરની પોતાના નિહીત કામો કરનાર પ્રેસિડેન્ટ ને જોયા.


જજે conspiracyની ખાતરી કરી લીધા પછી પોતાની રીતે નિર્ણય લઈ લીધો હતો, કે હવે મિસ્ટર પ્રેસિડેન્ટ ને નિર્દોષ છોડવા એ જ યોગ્ય રહેશે. પરંતુ તેના માટે વ્હાઇટ હાઉસમાંં ડેનિમ નુ create કરેલું divide એન્ડ rule પણ prove થયેલું હોવું જરૂરી હતું. અન્યથા જજ પણ કશુંં કરી શકે તેમ ન હતા.


જેવી રીતે દુનિયાના બીજા બધા કેસો ચાલતા હોય છે તેવી જ રીતે આ કેેસ પણ ચાલ્યો અનેે મીલીના તથા પ્રેસિડેન્ટ બંનેએ એકબીજા પર કીચડ ઉછાળ્યો.

ભૂમંડલ પર ના આદિવાસીઓનેેે બાદ કરતા વસ્તી નો

લગભગ 90 ટકા ભાગ અત્યારેે અમેરિકા સામે જોઇ રહ્યો છે. અને તુન્ડે તુન્ડે મતિ ભિન્ના આધારે પોત પોતાના મંતવ્ય આપી રહ્યો છે.


મીડિયાએ મામલો એટલો બધો ઉછાળયો હતો કે કમજોર માનસિકતાવાળા એશિયન રાષ્ટ્રોમાં થી અમેરિકાને કમ સે કમ દસ ટકા નો ફટકો આપ્યો હતો.

કેસ શરૂ થઈ ગયા એના બે ત્રણ દિવસ પછી ડી એન એ ની માંગ થઈ હતી. અને ત્યારે પણ વિશ્વના કેટલાક લોકો એમ જ માનતા હતા કે આ બે દિવસ સુધી પ્રેસિડેન્ટે ટ્રાઉઝર તેમના ઘરમાં જ ધોયા વગર જ મૂકી રાખ્યું હતુ.


પરંતુ બહુ જ અલ્પ સમુદાયના લોકો એ વાતને જાણતા હતા કે પ્રેસિડેન્ટટ નું ટ્રાઉઝર તેમના ચેમ્બર હાઉસમાં જ કસ્ટડી કરી લેવામાં આવ્યું હતું.

મીલીના ને તેની સુનાવણી સુધી પ્રેસિડેન્ટના સેક્રેટરી પદ માંથી રીત કરવામાં આવે છે, અને તે તેના ચેમ્બર માં જ બેઠી બેઠી દિવસ પસાર કરી રહી છે.


કેસ લગભગ બે મહિના સુધી ચાલે છે અને આ બે મહિનામાં મીડિયાએ ક્રાઈસ્ટ અને હેલીના નું જીવન નર્ક કરતાં પણ બદતર બનાવી દીધું હતું.

મીડિયા પ્રેસિડેન્ટ ને literally હેઝીટેટસ કરી રહી છે અને જો રેટિંગ એક્સપર્ટ ને જઈને પૂછો તો એ તરત જ કહી દે કે પ્રેસિડેન્ટ ના ટીઆરપી વૉટ્સ પણ ઘટી રહ્યા છે.

લોંગ લિમોઝીન માંથી પ્રેસીડેન્ટ તેમની પ્રાણ પ્યારી સેક્રેટરી મીલીના વગર જ બહાર નીકળે છે અને મીડિયાએ તરાહ તરાહ ના સવાલો નો ક્વેશ્ચન બારડીંગ શરૂ કરી દીધો.


પ્રેસિડેન્ટ નો કોમેન્ટ્સ નો કોમેન્ટ્સ કહીને થાકી ગયા છે
અને કંટાળી પણ ગયા છે.

પ્રેસિડેન્ટ વ્હાઇટ હાઉસની પ્રાઇવેટ લીફ્ટ બાજુ પ્રયાણ કરી રહ્યા છે અને તેમના ગળામાં રુદન નો ડૂમો બાઝી ગયો છે . મીડિયાએ એટલી હદ સુધી તેમને તંગ કરી નાખ્યા છે.


પ્રેસિડેન્ટ તેમના ચેમ્બર હાઉસમાં જાય છે અને તેમની ચેરમાં બેસીને તરત જ ઊભા થાય છે.

તેઓ બાથરૂમ બાજુ આગળ વધીને કહે છે એક્સક્યુઝ મી અને બાથરૂમ નટવર ખોલીને અંદર જતા રહે છે.


તરત જ ફ્લશ બાજુ દોડીને તેને નૉઈઝિંગ ઑન કરીને પ્રેસિડેન્ટ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડે છે.


પ્રેસિડેન્ટ તેમનું મોહ ધોઈ ને બહાર નીકળે છે અને તેમના સલાહકારોને કહે છે કે મને કેસની સુનાવણી ની કોઈ જ ચિંતા નથી જજમેન્ટ મારા પક્ષમાં જ છે .પરંતુ આ મીડિયાનું શું કરવું .એણે મને આખી દુનિયામાં પ્લેબોય તરીકે ચિત્રી નાખ્યો છે.

મીડિયાની સાથે ફાઈટ આપવાનો એક જ ઉપાય છે કે લોકોની દ્રષ્ટિ તે સુ પરથી હટાવીને બીજે ક્યાંક ડાયવર્ટ કરાવવી.

પ્રેસિડેન્ટ ના સલાહકારોમાંથી તો કોઈને કશું જ સુજતુ નથી પરંતુ પેરા કોન્સ્પિરેટર હજુ પણ તેમની ચેમ્બરમાં ઠંડકથી કેમ બેઠા છે તે પણ એક સવાલ જ છે!