The conspiracy he was innocent may be (coniuratio) - 91 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | The conspiracy he was innocent may be (coniuratio) - 91

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

The conspiracy he was innocent may be (coniuratio) - 91

જોય અકળાયા અને ઉભા થઈને બોલ્યા કેમ તું એફબીઆઇનો ઓફિસર છે?

હડસને કહ્યું ના હું એફબીઆઇનો ઓફિસર તો નથી પરંતુ fbi ને બોલાવી જરૂર પડશે(women reservation)

જોયે ભાવુક થઇ ને પુછ્યું એફબીઆઈ અનેેે તે પણ ચેમ્બર હાઉસમાં?

હડસને ને કહ્યું fbi fbi ની ચેમ્બર માં પ્રવેશી શકે છેે તો વાય નોટ ઇન ચેમ્બર હાઉસ.

ધીસ ઈસ સ્યુ, મિસ્ટર મિનીસ્ટર, અને દરેેક સ્યુ માં એફબીઆઈ તો જોઇએ જ ને?

જોય ની પાછળથી બોથમ ઊભા થયા અને કહ્યું તારી આ બક્વાસ promptly પૂરી કરે અને અહીંથી ચાલતો થા.

હડસસને હસીને કહું યા અફકોર્સ, નીચે સુધી તો મારે હવે ચાલતા જ જવું પડશે કારણ કે લિફ્ટ્ હવે બંધ જ થઇ જવાની. યુનો મીડિયાસ એન્ડ ઑલ.
હડસને કહ્યુ તમારામાંથી એફબીઆઈ નો નંબર કોઈ પાસે હશે?

બોથમ બોલ્યા આ માણસ ને એફબીઆઇ નો નંબર ખબર નથી અને પ્રેસિડેન્ટ ને સ્યુ કરવા નીકળ્યો છે.આને વકીલ કોણે બનાવ્યો!!

હડસન ફરીથી તેની બેગ ખોલતા ખોલતા બોલ્યો ઓહો,
તમનેે કેવી રીતે ખબર કે હું લૉ ના લાસ્ટ યરમાં ચોરી કરીનેે પાાસ થયો હતો.

બૉથમ અકળાયા અને બેસી ગયા.

ડેનિમ એક જેન્ટલમેનની જેમ ટેબલ બાજુ આગળ વધ્યા અને ફોન ઉઠાવને એફબીઆઇ નો નંબર ડાયલ કર્યો.

ડેનિમ કશુંં બોલવા જાય તે પહેલા જ સામેથી અવાજ આવ્યો વી આર કમિંગ જસ્ટ રિલેક્સ.


ડેનિમે પ્રેસિડન્ટ ની સામેે જોયું અને પ્રેસિડેન્ટ કશુંં બોલવા તેે પહેલા જ બર્નાર્ડ ડોર ઓપન કરે છે અને મિસ્ટર christ ને કહેેે છે મેં લોયર ને ફોન કરી દીધો છે.

And he said nothing serious just chill down.

પ્રેસિડેન્ટ હજુ પણ તેમના ઓવર કોન્ફીડેન્સમાં બેઠા છે.અને મીલીના એ હજુ પણ તેનો જૉકર ઓપન નથી કર્યો. પરંતુ ડેનિમ પ્રશ્નાર્થ કરી રહ્યા છે કે કદાચ મીલીના એફ.બી.આઈ ની સામે seminal stains ની વાત કરશે.


થોડી જ વારમાં ચેમ્બર હાઉસ નો ડોર ઓપન થાય છે અને એફબીઆઇના એક વરિષ્ટ અધિકારી અંદર પ્રવેશીને સૌથી પહેલા એકસીડન્ટ ને સોલિડ બોડી સેલ્યુટ આપે છે તેમની સાથે ઊભેલા બીજા બે ઓફિસર્સે પણ આ જ રીતે પ્રેસિડેન્ટને સેલ્યુટ આપી

અને બાકીના પાંચ ઓફિસર્સ ચેમ્બર હાઉસ ની બહાર ઊભા છે.

મીલીના હજુ પણ તેની અર્ધ વસ્ત્ર ની સ્થિતિમાં જ ઊભી છે.

એફબીઆઇના વરિષ્ઠ અધિકારી જોયલે મીલીના ની સામે જોઈને પ્રેસિડેન્ટ ને પૂછ્યું કેટલા કલાક પહેલાંની આ ઘટના છે સર.


પ્રેસિડન્ટ કશું બોલવા જાય તે પહેલાં જ ડેનિમે પાછળથી હસીને કહ્યું કમસેકમ ત્રણ કલાક.


જોઈલે તરત જ મીલીના ને કહ્યું okay miss levinsky you may take wear on clothes properly now.


અને મીલીના એ એક જ ઝાટકામાં એના કપડા સરખા કરી નાખ્યા.


ડેનિમ ફરીથી હસી પડ્યા.


જોઈલે કહ્યું આઈ એમ સોરી મીસ બટ તમારા બૉડી નું ચેકીંગ કરવા માટે અમે આજે લેડી પોલીસ લાવ્યા નથી.


મીલીના એ તરત જ કહ્યું લેડી ઓફિસરની જરૂર નથી, મારા બૉડી પર કોઈ પણ એવીડેન્સ નથી.

જોયેલે પૂછ્યું means!


મીલીના એ કહયું કશું થાય તે પહેલાં જ હું બહાર દોડીને નીકળી ગઇ હતી.

જોયેલે આશ્ચર્ય થી પૂછ્યું કે તો તમે કયા આધારે મિસ્ટર પ્રેસિડેન્ટને સ્યુ કરશો.

મિસ તમને કોઈ અંદાજો પણ છે કે તમે યુએસ ચેર પર્સન ના ગીરેબાન પર હાથ નાખવા જઈ રહ્યા છો. તમે ક્યાંના નહીં રહો.


મીલીનાએ કહ્યું આ સામે ઉભેલા ઓફિસર્સ સાક્ષીઓ છે મે સૌથી પહેલાં તેમને જ હેલ્પ માટે બોલાવ્યા હતા.


જોયેલે તેને સમજાવતા કહ્યું સાક્ષીઓ ફરી જશે તો?


મીલીનાએ તેનો જોકર ઓપન કરતા કહ્યું સાક્ષીઓ ફરી શકે છે seminal stains ના ડી.એન.એ ક્યારેય નહીં.

ડેનિમ ફરી એકવાર નીચું જોઈને હસી પડ્યા અને જોયેલે પૂછયું what do you mean બાય સ્ટેન્સ!!