The conspiracy he was innocent may be (coniuratio) - 90 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | The conspiracy he was innocent may be (coniuratio) - 90

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

Categories
Share

The conspiracy he was innocent may be (coniuratio) - 90

મીલીના નો વકીલ white house પહોંચે તે પહેલા તેનો સ્યુમેન્ટ એક્સ હાઉસમાં પહોંચી જાય છે,અને એક ઓફિસર ફેક્સ બાજુ આગળ વધ્યો અને તેણે ફેક્સ વાંચી ને પ્રેસિડેન્ટના હાથમાં મૂક્યો.

પ્રેસિડેન્ટે માત્ર દસ જ સેકન્ડમાં ફેકસ વાંચી લીધો અને fexવાળો હાથ ઉંચો કરીને તેની સામે જોઈને બોલ્યા આ વિશ્વાસઘાત હું જિંદગીભર યાદ રાખીશ.

Malina still vamp is. અને તેણે કહ્યું યોર ચોઇસ.

મીલીના ટેબલથી ઊંધી ફરીને ઊભી છેેેે અને તેના બંને હાથ ટેબલની પાછળ ટેકવીને ઉભી છે તે વચ્ચે વચ્ચે થોડુંક રડી લેવાની પણ એક્ટિંગ કરી રહી છે.

conspiracy એ મીલીના ને ભલે વેેમ્પ શેડ આપ્યો હોય છતાં પણ મીલીના યલો ઓરીએન્ટલ grooming માં આજેેેેે પણ મોસ્ટ બ્યુટીફૂલ દેખાઈ રહી છે.

ડેનિમ ના ઇગો એ તેમને એટલા બધા સેન્સર્સ લેસ અનેેેે પ્રેક્ટિકલ બનાવી દીધા છે કે તેઓ મીલીનાની આંખોમાં observe કરીને વિચારી રહ્યા છે કે આ ક્યાંક glycerine તો નથી ને!!

જો glycerine હોય તો હજુ પણ એક ચાંસ લઈ શકાય છે.

મીલીનાએ મિસ્ટર બર્નાડ એન્ડ ડેનિમ exectras ત્રણ કલાક આપ્યા એ પણ બહુ મોટી વાત હતી. કારણ કે એસ પર ઓર્ડર્સ મીલીના એ માત્ર 10 મિનિટમાં પ્રેસિડેન્ટ ને સ્યુ કરી નાખવાના હતા. આ પણ એ વાતનુંં પ્રમાણ હોઈ શ કે બેઇસીક એન્ડ initial મીલીના છેલ્લી ઘડી સુધી આવું કશુંં નહીં ચાહતી હોય.
વ્હાઇટ હાઉસમાંથી વાત ક્યારે લીક થઈ તે તો કોઈ નથી જાણતો પરંતુુુુ સ્યુ ફેક્સ આઉટ થયો તેના એક જ કલાકમાં વ્હાઇટ હાઉસની બહાર ન્યુઝ એજન્સીઓ અનેે પત્રકારોની ભીડ એકઠી થઈ ગઈ.

ડેનિમ નો ફોન રણક્યો અને તેમણે ફોન મૂકીનેેેેેે બર્નાર્ડ ને બહાર નીકળવાનો ઈશારો કર્યો.

વ્હાઇટ હાઉસની ગેટ સાઈડ ગેલેરીમાંથી બર્નાર્ડે નીચે જોયું તો તેમના ચહેરા પર પરસેવો છવાઈ ગયો અને તેમણે ખિસ્સામાંથી રૂમાલ કાઢીને પરસેવો લુછતા લુછતાા ડેેેેનિમ ની સામે જોયું અને કહ્યું વૉટ now?

ડેનિમ ભીડ જોઈ રહ્યા છે પરંતુ તેમના પર કોઈ ખાસ અસર નથી પડતી કારણ કે ઘટના આ વર્તમાનને ડેનિમ ભૂતકાળમા દિવસ માં સો વાર જોતા હતા.

ડેનિમે બર્નાર્ડ ના ખભા પર હાથ મૂકીને એમને કોઇ સુજાવ કે આશ્વાસન આપવા ને બદલે કહ્યું કે આ ઘટના તો ત્યારે જ સર્ટન કાઈન્ડ convert માં થઈ ગઈ હતી જ્યારે મને પ્રમોશન આપીને ચેમ્બર હાઉસમાંથી હટાવવામાં આવ્યો હતો.

બર્નાડ પણ જાણતા હતા તે મને હવે કોઈ જ હક નથી પહોચતો કે હું મી જૅકસન પાસેથી કોઈ સલાહ કે સુજાવ માંગુ.

જે કોઈ સલાહ સુજાવ હતા તે ડેનિમ બહુ જ પહેલા આપી ચૂક્યા હતા. અત્યારે તો માત્ર પરિણામ જ સામે ઊભું છે.

બર્નાર્ડે ડેનિમ ની સામે જોયું અને પરસેવો લૂછતાં કહ્યું મી જૅકશન તમે જ મને કહો કે ત્યારે પણ મારા હાથમાં શું હતું!! તમે ફક્ત એક જ સેકન્ડ માટે તમારી જાતને મારી જગ્યા પર ઊભી કરીને વિચારો.

ડેનિમ ચાલવા લાગ્યા અને દશ ડગલા આગળ વધીને રોષ ભરેલું એક વાક્ય બોલ્યા કે મિસ્ટર બર્નાડ પોતાની જગ્યા પર ઊભા રહીને કામ કરવું તેને જોબ કહેવાય, પોતાના દાયરા ની બહાર નીકળીને કામ કરવું ડ્યુટી તેને જ કહેવાય.

યુ ડીડ જોબ મિસ્ટર Bernard બ્લડી ફકી જોબ નથીંગ મોર.

આટલું કહીને ડેનિમ ચેમ્બર હાઉસમાં બાજુ ચાલવા લાગ્યાં અને બર્નાડ થોડીવાર માટે ત્યાં જ પડેલી બેંચ પર જ બેસી ગયા.

બર્નાર્ડે તેમના spect કાઢી ને રુમાલથી ચહેરો લુછતા લુછતા બોલ્યા યુ આર રાઈટ મી જેક્શન દેશને બચાવવા માટે જોબ વર્કર્સ ની નહી મલ્ટી ડ્યીટી વર્કર્સ ની જરૂર હોય છે .

મીલીના ના લૉયરે નીચેથી મીડિયાને જાણ કરી દીધી હતી કે ધીસ ઇસ સ્યુ એન્ડ આઈ એમ ગોઈંગ ડુ ફાઇનલ પ્રોસિજર.

મીલીના નો વકીલ ચેમ્બર હાઉસમાં એવી રીતે પ્રવેશ્યો કે તે પોતે એફબીઆઇનો ઓફિસર હોય, અને હમણાં જ magnifying glass b કાઢીને ફિંગર પ્રિન્ટ શોધવા લાગશે.

લૉયર હડસને પ્રેસિડેન્ટને માથું નમાવીને ગુડ આફ્ટરનૂન કહ્યું.

પ્રેસિડેન્ટ મન વગરનું સ્માઈલ આપી ને માથું માત્ર હલાવ્યું.

હડસને કહ્યું કોઈએ કશી વસ્તુ ને હાથ લગાવ્યો ને!!