The conspiracy he was innocent may be (coniuratio) - 89 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | The conspiracy he was innocent may be (coniuratio) - 89

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

Categories
Share

The conspiracy he was innocent may be (coniuratio) - 89

બર્નાર્ડે સેપેક્સ કાઢ્યા અને તેને ટેબલ ઉપર છુટા ફેકયા અને અકળાઈને બોલ્યા ધીસ too much miss levinsky this is absolutely too much.
મીલીના ને સમજાવતા લગભગ ત્રણ કલાક લાગી જાય છે અને આ ત્રણ કલાકમાં વ્હાઇટ હાઉસમાં discuss ડેસિબલ્સ લગભગ સો ગણો વધારે થઈ જાય છે.

જેે ઘડીથી પ્રેસિડેન્ટટ ને ખબર પડી ગઈ હતી કે આ ટ્રેપ છે તેેે જ ઘડી તેમણે મૌન જ ધારણ
કરી લીધું હતુંં. અનેે પોતાની સફાઈ માં એક પણ શબ્દ બોલવાનો મોકૂફ જ રાખ્યું હતુ.

આ મૌન દરમિયાન પ્રેસિડેન્ટે ડેનિમ ની સામે એક બે વાર આઘી પાછી નજરથી જોયું પણ હતું.

પ્રેસિડેન્ટટ ના ચહેરા પર થોડુક ઓવર કોન્ફીડન્સ સ્માઈલ પણ દેખાઈ રહ્યું છે. અનેે તે સ્માઈલ ની નીચે તેઓ એમ પણ વિચારી રહ્યા છે કે મીલીના ના શરીર પર નથી તો outrage ના કોઈ સ્ક્રરેચીસ કે નથી તો તેના
કપડા પણ ક્યાંથી ફાટ્યા તો એ પ્રુુવ કેવી રીતે કરશેેે કે મેં
તેની સાથે આઉટ રેજીંગ સેક્સ કર્યુ હતું.

પરંતુ પ્રેસિડેન્ટ એ નહોતા જાણતા કે બેડરૂમ માં મીલીના એ તેમના સિમેન્સ drop ને તેમના ટ્રાઉઝર ઉપર પાડી દે તેને સ્ટેન્સ માં કન્વર્ટ કરી દીધા હતા.
પ્રેસિડેન્ટટ ના અંડર સ્માઈલ hidden thought ને મીલીના વાંચી શકતી હતી અને તે પોતાના જ કોન્ફીડન્સમાં ઉભી હતી.
જ્યારે ડેનિમ મીલીનાના કોન્ફીડન્સને બરાબર રીતે વાંચી શકતા હતા કેમ કે તેઓ એ સૌથી પહેલાં જ પ્રેસિડેન્ટના trouser ઉપર પડેલા Siemens stain ને જોઈ લીધા હતા.

પ્રેસિડેન્ટ હજુ પણ થોડાક ઓવર કોન્ફીડન્સમાં ઉભા છે. જ્યારે પ્રેક્ટીકલ ડેનિમ all over body language માં ઉભા છે.

જોય અને અન્ય મિનિસ્ટરો એ પેલા પાયોનીયર કમિંગ ઓફિસર્સની સામે જોયું અને કહ્યું જેન્ટલમેન તમે લોકો તમારી જગ્યાએ જઈ શકો છો.
મીલીનાએ ફરીથી ઊંચા સ્વરે કહ્યું, નો...... એ લોકો અહીં જ રહેશે until i sue.

ચેમ્બર હાઉસમાં મારી સરભરા કરવા માટે સૌથી પહેલાં તે લોકો જ દોડી આવ્યા હતા.

ચેમ્બર હાઉસમાં એક અજીબ પ્રકારનો ભેંકાર અને સન્નાટો છવાયેલો છે.અને સામ-દામ-દંડ-ભેદ ના બધા જ હથિયારો ચેમ્બર હાઉસ ની ફર્શ ઉપર વિખરાયેલી હાલતમાં પડ્યા છે.

બર્નાર્ડ ની સાથે આવેલા મિનિસ્ટરો તેમની ટાઈ ઢીલી કરીને સામે સોફા પર બેઠા છે અને બર્નાર્ડ માથે હાથ મૂકીને ચેર પર બેઠા છે.

પ્રેસિડેન્ટ તેમની ચેર પર ઔપચારિક મુદ્રામાં બેઠા છે અને conspiracy મેમ્બર થોડી વાર મીલીના ની સામે જોઈ રહ્યા છે.

ડેનિમ તેમના તેજ દિમાગથી કાઉન્ટ ડાઉન કરી રહ્યા છે, કે હવે મીલીના પાછળ ફરશે અને ટેબલ પર પડેલા ફોન બાજુ આગળ વધશે.

મીલીના પાછળ ફરી અને તેણે ટેબલ પાસે જઈને ફોન પર હાથ મૂકીને પ્રેસિડેન્ટ ને પૂછ્યું મે આઈ.

પ્રેસિડેન્ટે બિલકુલ પ્રોફેશનલી હાથના ઇશારાથી કહ્યું, યા શ્યોર.

પ્રેસિડેન્ટ ના આવા પ્રોફેશનલ અંદાજ અને ખતમ થઇ ગયેલા ઇમોશન્સ થી મીલીના ને એક સેકન્ડ માટે દુઃખ થયું, પરંતુ બીજી જ સેકન્ડે તેણે કશું જ વિચાર્યા વગર ઝાટકો મારીને ફોન ઉઠાવ્યો અને એક નંબર ડાયલ કર્યો.

એ નંબર મીલીના લૉયર નો હતો અને મીલીના એ સ્ટેનો લેંગ્વેજમાં તેના લૉયર ને બધી વાત જણાવી દીધી.

લૉયરે પણ સામે છેડેથી પ્રેસિડેન્ટ છે તેની વાત મીલીના ને સમજવાની તસ્દી ના લીધી અને ઓકે કહી ને ફોન મૂકી દીધો.

આ દ્રશ્ય જોઈને બર્નાર્ડ ડેનિમ ની સામે જોયું અને ડેનિમે તેમના ego mixed એવા હાવભાવથી બર્નાર્ડ ની સામે જોયું કે મેં કહ્યું હતું ને!!!

બર્નાર્ડ ની આંખો નીચી થઈ ગઈ અને તેમણે પ્રેસીડેન્ટ ની સામે જોયું. પરંતુ મિસ્ટર christ તેમની ચેરમાં freezed હતા.

મીલીનાએ ફોન મૂકીને નીચું જોઈને બધા ને સંભળાય એવી રીતે કહી દીધું કે મારા વકીલ પહોંચતા જ હશે ત્યાં સુધી મિસ્ટર પ્રેસિડેન્ટની બધી જ મીટીંગો કેન્સલ રહેશે.