DIARY - 5 in Gujarati Moral Stories by Zala Yagniksinh books and stories PDF | DIARY - 5

Featured Books
Categories
Share

DIARY - 5




➡️ આગળ જોયું તેમ રોની એન્ડ પૂજા ને મેરેજ માં જવાનું હોય સે એટલે તે અંશ એન્ડ આરવી સાથે dance ma part લઇ શકતા નથી, એન્ડ બને જય સાથે ક્રન્ટીન માં બેઠા હોય સે હવે આગળ..
















😍dance competition part-3😘



જય: તું અંશ જોડે પાર્ટ લઈલે.. બે.

આરવી: ( જય તું હજાર વર્ષ જીવીશ.😘😍) હા ચાલે, ઑય મિસ્ટર રોતલું તું મારી સાથે ભાગ લઈશ.

અંશ: (થોડું વિચારે સે )

આરવી: શું વિચારે સે લગ્ન માટે નથી પુસ્તી ...

બધા હસવા લાગે સે.

અંશ:. ohk.

જય: તો જાવ જલ્દી નામ લખવિયાવો..

આરવી: ચાલ mr.રોતલું .

અંશ: ચાલ.

અંશ એન્ડ આરવી બને નામ લખવી દેસે એન્ડ હવે સ્ટાર્ટ થાય સે turuning પોઇન્ટ સ્ટોરી નો ..

આરવી: mr.રોતલું આપડે વધારે પ્રેક્ટિસ કરવી પડશે.. અને તું આ તરો બિહેવીઓર સુધાર પેલા, અખો દિવસ શાંત કોઈ એટલું શાન્તિ કાઈ રીતે રહી શકે ?

બને હસવા લાગે સે .

અંશ: ohk કાલથી પ્રેક્ટિસ સ્ટાર્ટ અપડેજ જીતવાનું સે .

આરવી: આ થઈ ને વાત mr.રોતલું.

પાછા બને હસવા લાગે છે.

અંશ: ohk મેડમ કાલે મળીયે.

આરવી: ઓહ mr.રોતલું ને મજાક પણ કરતા આવડે ohk કાલે મળીયે.

બને નીકળી જય છે.

➡️next day....

આરવી ફૂલ ફોર્મ માં પ્રેક્ટિસ માટે હોય સે એક તો અંશ સાથે હતો એનાથી મોટી ખુશી શું હોય શકે તેના માટે, તે અંદર થીજ બોવ ખુશ હતી તેની ખુશી તેનાં મો પર દેખાય આવતી હતી.

અંશ: hi madam.

આરવી: બોલ mr.રોતલું...

અંશ: હા, madam ek problem સે

આરવી: શું થયું હવે.

અંશ: સોંગ કયું રાખશું?

આરવી: અરે એ પણ મારેજ વિચારવાનું તને કાઈ આવડે પણ સે કે નય.....

અંશ: હુઝ deside કરવાનો હતો પણ તને એક વાર પુસી લવ એટલા માટે પુસિયું..

આરવી: ઓહ mr.રોતલું તું બોવ સંસ્કારી સે હો ....

બને હસવા લાગ્યા......

અંશ સોંગ select કર રે. સે ત્યાર બાદ બને પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી દેશે. અંશ આરવી સામુ જુવે સે first time તેને તે પેલા કરતા વધારે સુંદર લાગે સે એન્ડ તે તેની સુંદરતા માં ખોવાય જાય છે..

આરવી: ઓય mr.રોતલું ક્યાં ઘ્યાન છે તારું ?

અંશ: ( હસવા લાગે સે) કાઈ નય.

આરવી: ohk ના કેવું હોય તો mr.રોતલું

અંશ: કાઈ નય really..

આરવી: જો dance to perfect thai જા સે but તેનાં માટેના ડ્રેસ!

અંશ: કાલે આપડે shhoping કરી આવસુ ચાલ છે?

આરવી: નય ચાલે .

અંશ: but why?

આરવી: ચાલ છે નય દોડ છે, mr.રોતલું


બને હસવા લાગે સે, આરવી નોટિસ કરે છે k અંશ પેલા કરતા વધારે બોલે છે એન્ડ ખુશ પણ બોવ હોય સે...

આરવી: હું તને location send કરી દઈશ, તું મને લઈ જજે.

અંશ: ઓહ કે.

આરવી: ડોબા તારા નંબર તો દેટોજા.

અંશ: હા .

તમને એમ લાગતું હસે કે તેઓ તો good friend હતા નય એટલે બધા પાસે તેનાં નંબર હોવા જોયે but અંશ એક એવું cerecter હતું k તેનું હોવું ના હોવું કોઈ નોટીશ કરતુજ્જ નય તે આરવી ના ગ્રૂપ સાથે હતો બસ નામ નો, એટલું બોલ તો પણ નય પોતાની દુનિયામાં રેવા વાલો એન્ડ આરવી તેને પોતાની દુનિયા માનવા લાગી હતી એન્ડ હવે તો મોબાઈલ નંબર પણ મળી ગયો એટલે વાતો સ્ટાર્ટ......

આરવી નંબર સેવ કરે સે એન્ડ પ્રેક્ટિસ પૂરી કરી બને નીકળી જાય છે આજે અંશ ખુશ હતો , but why? તેને ખબર ના હતી.

રાત્રે અંશ સૂવાની ત્યારી કરતો હોય છે ત્યાં, તેનાં ફોન પર મેસેજ આવે છે. અંશ જુવે તો આરવી નો મેસેજ હોય છે.

આરવી: કાલે આ location par પહોંચી જજે ગુડ નાઈટ.

અંશ પણ ગુડ નાઇટ નો મેસેજ લખી ને મોકલી દે છે.

અંશ પોતાની ડાયરી કાઢે સે એન્ડ લખવાનું શરૂ કરે સે but પેલી વાર તે ........












➡️આગળ next part ma 😂 thx for your support...




»» તમને story કેવી લાગી તમારા reviews મને જણાવજો.