Year 5000 - 4 in Gujarati Science-Fiction by Hemangi books and stories PDF | Year 5000 - 4

The Author
Featured Books
Categories
Share

Year 5000 - 4

દ્રશ્ય ચાર -
કેપ્ટન અને હીરમ અને સ્વાતિ અને સાથે પ્રતીક પણ હવે યાન ના હોસ્પિટલ રૂમ માંથી યાન માં એન્જિન રૂમ તરફ આગળ વધવા લાગ્યા અને રાકેશ ને બાકી બધાને ઇન્ચાર્જ બનાવ્યો . એક દિવસ ચલતા જવાનું હતું પણ બને તેટલો ઓછો સમય બગાડી જલ્દી એન્જિન રૂમ માં જવાનું છે. કેપ્ટન ની પરિવાર અને તેના સાથે હિરમ ની માતા અને સ્વાતિ ના બાળકો બધાને એક રૂમ માં રાખ્યા બાળકો એકલા ના રાખી શકાય અને બીમાર હિરામ ની માતા પણ એકલા ના રહિસકે એટલા માટે કેપ્ટન ને પત્ની અને એમની બે જુડવા છોકરીઓ જેમની ઉંમર વીસ વર્ષ ની હતી આ બધા ને એક જ મોટા રૂમ માં રાખ્યા કેપ્ટન ની બે છોકરીઓ ફેશનેબલ અને ગુડ લુકિંગ હતી બને ની જીવન માટે વિચાર શ્રેણી અનોખી હતી બનેને બોટની કર્યું હતું પ્રકૃતિ પ્રત્યે પ્રેમ હતો અને જીવન માં એનું મહત્વ પણ સમજતી હતી. એમનું નામ હતું સારા અને સીયા. કેપ્ટન ની પત્ની પણ કઈ સામાન્ય વ્યક્તિત્વ વાળા ના હતા એ ઓટોમોબાઇલ ડીસાઈનર પણ હાલ ના સમય માં કાર ની મહત્વ ઓછું થયું હોવાથી તે એક હાઉસ વાઇફ તરીકે કામ કરતા હતા પણ તેમને પોતાનુ મહત્વ જાળવી રાખ્યું હતું કેપ્ટન ના પત્ની તરીકે જીવન વિતાવવા સિવાય પોતાનું અસ્તિત્વ બરકરાર રાખ્યું છે.
કેપ્ટન સ્વાતિ ને પૂછે છે " એરફોર્સ માં કેટલા સમય માટે કામ કર્યું હતું તમે "
સ્વાતિ જાનાવ્યું કે " હું લગભગ સાડા ત્રણ વરસ માટે હતી"
કેપ્ટન ને મનમાં સવાલો થયા અને ફરી પૂછ્યું "તો કેમ છોડી દીધું?"
સ્વાતિ ને જવાબ માં કહ્યું"ગણી લાંબી સ્ટોરી છે તમે બોર થઇ જશો એના કરતાં રેવાદો "
હિરમ ને એની સામે જોયું ને કહ્યું" આપડી પાસે બઉ સમય છે તો ચિંતા કર્યા વગર બોલ અમે સાંભળવા તૈયાર છીએ"
સ્વાતિ ને હીરમ ની વાત માની અને કહેવાનું સરું કરું " મારા પિતા એક આર્મી મેન હતા તેમને મને પણ એરફોર્સ સ્કૂલ માં મૂકી હું એક કોસ્ટયુમ ડીઝાઈનર બનવા માગતી હતી પણ મને મારા પિતા ને એરફોર્સ સ્કૂલ માં મોકલી હવે મારા પાસે બીજો કોઈ ઓપ્શન ના હતો માટે મારે પાઇલોટ બનવું પડ્યું સ્કૂલ પૂરી થઈ ત્યારે મે ડયુટી સંભળી પિતા સામે સરું બનવા મે મારું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું પણ મારા પિતા ક્યારે પણ મારી તારીફ ના કરી પછી હું થકી ગઈ અને મે જીવન મારી મરજી થી જીવ નું નક્કી કર્યું અને મે લગ્ન કરવાનુ વિચાર્યું મારી સાથે જ કામ કરતા પાઇલોટ જોડે લગ્ન કર્યા હાલ તેમની ડયુટી z5 પર છે. બાળકો પછી મુશ્કેલ પાડતી હતી અને હું એમને સરું જીવન આપવા માગતી હતી માટે કામ છોડી ને હું હાઉસ વાઇફ બની અને મારું બધું ધ્યાન બાળકો પર રાખ્યું. એમને એમના જીવન ની બધી ખુશી અને સુરક્ષિત જીવન આપવા માગું છું માટે હું પણ તમારી સાથે જોડાઈ કે એનાથી બધા ની સાથે મારા બાળકો પણ બચી જસે"
હિરમ ને કહ્યું " હે કેપ આને તો સ્ટોરી ટુંક માં જ પૂરી કરી હવે સુ કરીશું આપડે એક દિવસ નો સફર છે કોઈ શોર્ટ કટ નથી"
કેપ્ટન ને કહ્યું " લિફ્ટ હતી પણ ઓપરેટિંગ રૂમ ના કારણે ચાલુ નથી થતી"
હીરમ બોલી " ઓહ....હવે હું મારી સ્ટોરી કવું જેથી અપડો સમય પસાર થઈ .....અરે ઓ.... આ સુ છે"
આગળ નીચે જાવા માટે સીડીઓ આવી હતી પણ યાન નમેલું હોવાથી એ સીડી પર થી નીચે ઉત્તેરવું જાણે મુશ્કેલ હતું હવે આગળ જવા માટે બીજો રસ્તો શોધવો પડશે.
સ્વાતિ ને પૂછ્યું" કેપ્ટન આગળ કેવી રીતે જઈશું સીડીઓ થી ઉતરવું અશકય છે હવે તો બીજો રસ્તો શોધવો પડે.
હિરમે બોલી " કોણ પાગલ હતું જેને સીડી ને સપોર્ટ આપ્યો નથી કોઈ હેન્ડલ પણ નથી સેફટી નું શું?"
એટલામાં પ્રતીક બોલ્યો " સર આગળ થી સ્લાઇડ છે જેમાં ઇમરજન્સી માં પેશન્ટ માટે છે એના થી જલ્દી નીચે પોહચા ડે છે"
કેપ્ટન અને બાકી ના બધા એની વાત સાંભળી ને ખુશ થયા અને આગળ વધવા લાગ્યા સ્લાઇડ થી નીચે ઉતરવા માં સમય બચ્યો હવે તે છેલ્લા ફ્લોર પર હતા જ્યાંથી એન્જિન રૂમ થોડોક દૂર હતો પણ એક ચમત્કાર થયો અને યાન સીધું થયું. બધા એક બીજાની સામે જોયી રહ્યા હતા કે કોને યાન ને સીધું કર્યું આ પ્રશ્ન હવે ખૂબ હેરાન કરવા લાગ્યો.
યાન નો એન્જિન રૂમ નજીક હતો માટે હવે તે બધાને દોટ મૂકી અને યાન ના એન્જિન રૂમ માં આવ્યા ત્યાં આવી ને જોવે છે તો એક છોકરી વાયર ના ગુચ્છા ને હાથ માં પકડી ને ચમકદાર પકડ થી વાયર ની સાથે જોડ અને તોડ કરતી હતી એને બધાને જોઈ ને વિચિત્ર સ્માઈલ આપી ને પોતાનો હાથ ઊંચો કરી હાય કહ્યું. કેપ્ટન ને પૂછું " કોણ છે તું અને અહીંયા સુ કરે છે તે યાન સીધું કર્યું"
જવાબ માં તે છોકરી બોલી" હું જેરી છું હું અહીંયા બ્લેક માં આવી છું મારે પણ z5પર જવું છે અને હા મે આ યાન ને સીધું કર્યું"
હિરમ બોલી " તું કામ સુ કરે છે બેન પેલા ના કરાય અમારે કેટલું ચાલવું પડ્યું. તે એકલી ને યાન ને ઠીક કર્યું"
જેરી બોલી " હું એક સાયન્તિસ્ત છું અને મે યાન ઠીક નથી કર્યું બસ બંદ કરી ને સ્ટેબલ કર્યું છે જેથી નીચે ના જાય"
સ્વાતિ બોલી " હા બરાબર છે એની વાત સ્ટેબલ કરવાથી યાન નીચે જવાનું બંદ થઈ જસે પણ તું અહીંયા સુ કરે છે"
જેરી બોલી" સાચે તમે મને નથી ઓળખતા હું જેરી સેક્રેટરી ઓફ કન્ટ્રી ની દીકરી"
હીર મ જોરથી બોલી " વોટ.... સુ કીધું તે તું...."
સેક્રે ટ રી ઓફ કન્ટ્રી એ દેશમાં ઉંચી પોસ્ટ હતી જેનું કામ આર્મી ને જુદા જુદા પ્લાનેટ પર ડયુટી સોંપવાનું હતું.દેશ ની સરકાર હવે c10 પ્લેનેટ પર હતી અને ત્યાંથી આર્મી વડે બધું કામ સંભાળતી.c10 સરું ના 100 પ્લાનેટ માં નો સૌથી મોટો પ્લનેત છે. જેમાં બધા પૈસા વાળા અને પોલિટિશિયન્સ રેહતા હતા.