આમ તો મને લખવા નો શોખ નથી પણ અમુક દિલ માં રહેલા આલ્ફાઝ ને શબ્દો માં લખવા ની કોશિશ કરી છે..
અને સારું લાગે તાળી યોમાં માં તબલીલ કરજો..❤️
આ વાત છે એક શહેર ની છે .જ્યાં જીવનમાં આગળ વધનાર એક દંપતી રહેતા તા.. હતા..પતિ નું દેવ અને પત્ની નું નામ દિયા હતૂ ને દંપતી ને ભગવાન ની દયા થિ એક છોકરી નું નામ કાજલ
અને એક છોકરો નામ રાજ હતું...
બને ને બવ જ સાળા માણસો હતા..
પણ કેવાય છે ને કે એક વિચાર માણસ ની ઝીંદગી બરબાદ કરી નાખે..
એક વખત ની વાત છે પત્ની ની એક બેસ્ટ ફ્રેન્ડ એને મળવા આવી એનૂ નામ. રીયા.હતું અને બંને એ ખૂબ વાતું ચીતુ કરી .અને એમાં ને એમાં એની દિયા. એ પુછીયું કે હવે કેવો સંસાર હાલે છે તમારો .તો રિયા: એ પણ કહીયું કે અમારે તો ભગવાન ની દયા થી બસ ચાલીયા કરે છે
પત્ની એ એને સહેલી : આ નવા લગ્ન થયા હતા ત્યારે અમારે થોડી તકલીફો પડતી હતી..
પણ હવે બધું સારું થઈ ગયું છે ને બસ હવે તો અમારા બંને માં સારું થઈ ગયું છે...
પણ એની સહેલી ને કોઈ લગ્ન માં રસ નોતો.
એતો બસ પોતાના ના જીવનમાં માં એકલી રેવા માંગતી હતી..
એને સહેલી ના છુટા ચેડાં થયા હતા..
પણ એને કોઈ છોકરા સાથે રહેવા નું પસંદ નોતું ને
એને મનમાં એમ હતું કે કોઈ છોકરો એને સમજી ન શકે બસ એના મતલબ થી એ આપણી પાસે આવે છે અને બધા છોકરો આવા જ હોઈ. એને આવું હતું મનમાં પણ ..
દિયા:એવું ન હોઈ રિયા બધા છોકરાં એવા નથી હોતા આ હવે મારુ ઉદાહરણ લય લે હું ને દેવ કેમ સાથે રહીએ છીએ..
રિયા: દિયા તારી વાત સાચી છે.. દિયા: તું પણ કોક સારા છોકરાં સાથે મેરેજ કર અને તને પણ ઝીંદગી માં મજા આવે છે..
અને આ પણ તું એકલી રે છે તો તને પણ સારું લાગશે અને તારી ઝીંદગી માં જે કરમાયેલા ફૂલ છે એ ફરી થી એક નવા જ રૂપ માં ઉગસે..
દિયા: તું એક વાર કોઈ ક સારા છોકરા પસંદ કરી ને એની સાથે લગ્ન કરી લે..
રિયા: ના ના તું ક્યાં મને એવા ચક્કર માં ફસાવે છે..
તને તો ખબર છે મને લગ્ન માં કોઈ જ રસ નથી..
અને આમ પણ તારા લગ્ન જીવનમાં બધું સારું ચાલે
ને બસ હું ભગવાન ની દુવા કરીશ કે બસ તારો સંસાર
આમ ને આમ ચાલીયા કરે..
દિયા: અરે! હું પણ ભગવાન ને દુવા કરીશ કે તને પણ કોક
કોક સારો છોકરો મળે ને તારી ઝીંદગી માં પણ નવો
સૂરજ ઉગે. .બસ એજ પ્રાથના કરીશ ભગવાન ને..
રિયા : અરે ના રે મને લગ્ન માં કોઈ રસ નથી હું તો બસ એકલા જ રેવા નું મને ગમે છે ના કોઈ તકલીફ ના કે કોઈ કહે એમ કરવાનું મને તો બસ ઝીંદગી માં એકલા જ રેવાનું ગમે છે. રિયા ને ને પોતાનું એક બ્યુટી પાર્લર હતું જેમાં એ ખુશ હતી. અને આમ રિયા ની ઝીંદગી માં તેના મમી પપા હતા તે વિદેશ માં રહેતા રિયા પણ ત્યાં જ રહેતી પણ પછી રિયા કંઈક આગળ વધવું તો તેને તેના મમી પપા ને વાત કરી ને એના મમી પપ્પા એ પણ એને કીધું કે બેટા તારી ઝીંદગી છે તારે જે કરવું હોય કર..
હવે આગળ સુ થાઈ એ હવે પછી ના પાર્ટ માં કયસ તો
તમને આ લેખ કેવો લાગીઓ એ કૉમેન્ટ કરી કેજો..