What is our future ..? - 2 in Gujarati Magazine by પરમાર રોનક books and stories PDF | શું છે આપણું ભવિષ્ય ..? - 2

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

શું છે આપણું ભવિષ્ય ..? - 2

જય શ્રી કૃષ્ણ મિત્રો , તો આજે આપણે આગર વાત કરીશું ભવિષયની. કે કઈ કઈ આજની આપણી ભૂલો છે જેનાથી ભવિષ્ય ખતરામાં આવી શકે છે. Part - 1 માં આપણે વાત કરી global warming. આજે આ Part - 2 માં આપણે વાત કરીશું Nuclear Waste ની.

● Nuclear waste

◆ nuclear waste કેવી રીતે થાય છે અને તેની અસરો :

Nuclear Fission reaction માં કામ આવતી લાકડીઓ જેને uranium Road કહેવાય છે. જેની અંદર એટલી તાકત છે કે તે લગભગ 6-7 વર્ષ સુધી આપણે વિજળી આપે. પણ સમય જતાં આની આ તાકાત ખત્મ થઈ જાય છે. પછી આ લાકડીને nuclear reactor ( જેની અંદર તે લાકડી હોય છે ) માંથી બારે નીકળી દેવામાં આવે છે , તેથી તે લાકડી અને તે nuclear reactorની અંદરની બધી વસ્તુઓ nuclear waste બની જાય છે. એટલે કે તે nuclear wasteની નજીક જો કોઈ વ્યક્તિ કે વસ્તુ હશે તો તે પણ nuclear powarનો શિકાર બની જશે...

તેેથી આ Nuclear Waste ને એવી જગ્યા જોસે કે જ્યાં કોઈ વ્યક્તિ ન જઈ શકે . પણ આ લાકડી લગભગ 20 થી 30,000 વર્ષ સુધી Nuclear power પોતાની અંદર થી નીકળી શકે છે. તેથી આપણી પાસે આને માણસોથી આઘુ રાખવું બહુ અઘરું છે. તેથી અત્યાર માટે સૌથી સહેલો રસ્તો છે કે આ લાકડીઓ ને આવા જ એક reactor ની અંદર રાખી દેવામાં આવે છે અને તેની અંદર પાણી રાખવામાં આવે છે. " પણ પાણી શા માટે ? "કારણ કે પાણી nuclear power ને પોતાની અંદર જ રાખે છે.પણ જો કોઈ કારણ થી આ પાણી ગરમ થઈને વાતવરણ માં ભળી જાય તો તે ખતરો બની શકે છે .

કેવી રીતે nuclear waste થીબચવુંં :

( 1 ) બીજી તાકત :

તો સૌથી પહેેલા આપણે આ nuclear power જેવી જ બીજી શક્તિ ગોટવી પડશે. જે આપણે આવી રીતે જ ઉપયોગી થાય . પણ આજ ના સમયમાં આ અશક્ય જેવું છે.

( 2 ) underground [ જમીનની નીચે ] :

Finland એક એવી જગ્યા છે જ્યાંં બહુ ઓછા માત્રામાં કુદરતી આફતો આવી છે. તેથી ત્યાં એવો રસ્તો જે તેઓ underground turners બનાવી ને તેેની નીચે આ લાકડીઓ રાખે.અને પછી આ જમીન નીચેની ગુફાને

બંધ કરી દેવામાં આવે. આ કામ 2020 થી સારું થી જવાનું હતું.

( 3 ) ચેતવણી લખવી :

આપણે બહુ જિજ્ઞાસુ ( Curious ) છીએ. તો માત્ર વિચારો કે ભવિષ્યના માણસો કેટલા જિજ્ઞાસુ સે જો underground turners વારો કે પછી જે કોઈ રસ્તો આવે તો તેની આસપાસ બોડ ઉપર લખવું પડશે કે આની અંદર શું છે . અને આ વાત દુનિયા ની લગભગ બધી જ ભાષા માં લખવી પડશે , શુ ખબર ભવિષ્યમાં કઈ ભાષા વધે ?...

Thank you... & Think this topic...🤔

👉 આના સિવાય જો તમને એક ગજબ ની science fiction book વાંચવી હોય તો તે હાજર છે ' Matrubharti ' App માં. તમે આ બુક ને ફ્રીમાં શકો છો. આ બુક નું નામ છે ' નેગ્યું નો માણસ '. જે એક time travel સ્ટોરી છે.

પ્રિન્સ પટેલ પૃથ્વીના પેરેલલ દુનિયા ની પૃથ્વી નેગ્યું માં રહે છે . ત્યાં તેને તેના દાદાએ બનાવેલી સમય યાત્રાની ઘડિયાળ મળે છે . તેના દાદા ભૂતકાળ માં થયેલી એક ભૂલને કારણે તે ઘડિયાળ બનાવી હતી . પણ કંઈક કારણ ને લીધે તે તે ભૂલને બદલી ન શક્યો . જ્યારે પ્રિન્સ ને તે ઘડિયાળ મળે છે ત્યારે તે તેના દાદાએ કરેલી ભૂલને બદલે છે . પણ તે એક મુશ્કેલીમાં ફસાઈ જાય છે . કે તેનું વર્તમાન એકદમ બદલાઈ ગયું છે અને આ વર્તમાન એકદમ ખરાબ છે તો હવે પ્રિન્સ શું કરશે ? શુ તે હવે હાર માની જશે કે ફરી એક વાર ઘડિયાળ બનાવશે ? ? ? ?