Paranormal protector co - 4 in Gujarati Horror Stories by Hemangi books and stories PDF | પેરાનોર્મલ પ્રોટેક્ટર કૉ - 4

The Author
Featured Books
Categories
Share

પેરાનોર્મલ પ્રોટેક્ટર કૉ - 4

દ્રશ્ય ચાર -
શક્તિ સેમ ના રેસ્ટોરન્ટ પર જઈ એ સેમ ને મળી સેમ તેની સાથે વાત કરવા માંગતો હતો શક્તિ ને રેસ્ટોન્ટમાં જોોઈ ને તેને પોતાની સાાથે રેે રેસ્ટોરન્ટ ની છત ઉપર લઈ ગયો શક્તિને વારંવાર એક જ પ્રશ્નન કરતો રહ્યોો કે રાત્રેે ગાર્ડનમાં શું થયું હતું શક્તિ તેને એક જ જવાબ આપતી રહી કંઈ નહીં એનાા પ્રશ્નો થી કંટાળીને શક્તિ એનો હાથ પકડ્યો અને ત્યાંથી દૂર લઈ જાય છે શક્તિ અને સેમ હવે શહેરની બહાર આવી ગયા અને શક્તિ હવે એને કહેવાનુંં શરૂ કર્યુંં કે રાત્રે શું થયું હતું
શક્તિએ જ્યારે ગાર્ડન નો દરવાજો ખોલી ને અંદર ગઈ ત્યારે તે બને તેટલી ઝડપે છોકરી ને શોધવા માગતી હતી એટલે તે દોડતી દોડતી હાઉસ ઓફ ડેવિલ તરફ જઈ પણ તેનો તે તરફ નો રસ્તો પૂરો થતો નહતો શક્તિ સમજી ગઈ કે કોઈ દુષ્ટ શક્તિ તેને આગળ જતાં રોકે છે શક્તિ દોડવાનુ બંદ કર્યું હવે તે ધીમે થી આગળ વધવા લાગી એની નજર ચારે બાજુ હતી જોર થી પવન ફૂંકાવા લાગ્યો પાંદડા ઉડવા લાગ્યા. આગળ જવાનો રસ્તો મળતો નહતો જ્યાં સુધી એ દુષ્ટ શક્તિ મારી સાથે ખેલ ખેલાશે ત્યાં સુધી નાની છોકરી સુરક્ષિત રેહસે એની મને ખાત્રી હતી માટે જ્યાં સુધી નાની છોકરી ના મળી ત્યાં સુધી મે એને સોધ્યા કરી. એ હોંટેડ ગાર્ડન જેટલું ભયાનક બહાર થી લાગે છે એના થી વધારે અંદર થી ભયાનક હતું ત્યાં ઝાડ પર પક્ષી ના હતા પણ ઝાડ ની નીચે પક્ષીઓ ના સબ પડ્યા હતા. જ્યાં અને ત્યાં મનુષ્ય ના શરીર ના હાડકા પડ્યા હતા. જેમ જેમ હું ત્યાં આગળ વધતી જતી હતી તેમ તેમ લોકો ની ચીસો મારા કાન અને મારા શરીર ના રૂંવાટા ઊભા થાય એવી હતી. ભાગી ને, પડી ને અને ડરી ને હું હાઉસ ઓફ ડેવિલ આગળ પોહચી એની દીવાલો પર સુકાયેલા લોહી ના નિશાન હતા જે હવે કાળા રંગ ના થઈ ગયા હતા. મને એ નાની બાળકી નો રડવાનો અવાજ સંભળાયો હું એ અવાજ નો પીછો કરતી આગળ વધી ત્યાં થી આવતી અસહનીય દુર્ગધ કોવાયેલા માણસોના સબ ની હતી અહીંયા વારસો થી લોકો ને મારી ને ઢગલો કર્યો હતી. જે ઢગલો હાઉસ ઓફ ડેવિલ માં હતો અને એ ઢગલાની બાજુ માં ખૂણા માં માથું નીચું કરી એ છોકરી ત્યાં રોતી હતી. એને જોઈ ને મારા શ્વાસ માં શ્વાસ આવ્યો હું ધીમે થી એની પાસે ગઈ અને તેનો હાથ પકડી ને મે ઊભી કરી એને લાગ્યું કે હું એને મારવા આવી છું એ ચીસો પાડવા લાગી મે એનું માથું મારા ખભા પર મૂકી ને શાંત કરી વિશ્વાસ અપાવ્યો કે હું એને બહાર લઈ જવા આવી છું.
મે એને પૂછ્યું તારું નામ શું છે અને જવાબ માં કહ્યું ક્રીસ્ટી મે તેડી લીધી અને હું હાઉસ ઓફ ડેવિલ માંથી બહાર નીકડવાનો રસ્તો શોધવા લાગી હવે એ નાની દેખાતી ઇમારત નો બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નહતો એવું લાગતું હતું એ જગ્યાથી હું ક્યારે પણ બહાર નાઈ આવી શકું મારે ત્યાં થી બહારનો રસ્તો શોધવું મુશ્કેલ પડી ગયું પછી મને એક ખુલ્લો દરવાજો દેખાયો હું તેની તરફ આગળ વધી પણ અચાનક એ દરવાજા અને મારી વચ્ચે એક કાળો પડછાયો આવી ગયો હવે ત્યાં થી બહાર નીકળવા માટે એ કળા પડછાયા ને પીછો છોડાવો જરૂરી હતો. એ કળા પડછાય ને કાળા અને ફાટેલા કપડા હતા જે હવા સાથે ઉડતા વધારે ભયાનક લગતા હતા. એની શરીર સફેદ પડી ગયું હતું અને લાંબા નખ હતા એના ચેહરા પર ઉદાસીનતા હતી એની આંખો મોટી અને ભયજનક દાંત જાણે રાક્ષસી ભયંકર હસી.
મે ભગવાન નું નામ લીધું અને દોડતા એ પડછાય માંથી પસાર થવાનું વિચારતી હતી પણ હું તેને ટકરાઈ અને તે ખસી ગયો પછી મે પાછળ જોયું નહિ અને જ્યાં સુધી ગાર્ડન નો દરવાજો ન આવ્યો ત્યાં સુધી દોડતી રહી અને બહાર આવી.
શક્તિ ની વાત સાંભળી સેમ ને પૂછ્યું “તો તે એમ કેમ કીધું કે કોઈ ડેવિલ નથી"
શક્તિ ને જવાબ માં કહ્યું“ કારણ કે તે ડેવિલ નથી પણ એક આત્મા છે જે પોતાને ડેવિલ સમજે છે કે પછી બનવા માગે છે કદાચ ડેવિલ પણ હોય શકે પણ મે બધા સામે ના પાડી એનું મુખ્ય કારણ લોકો માંથી એનો ભય દૂર કરવાનો હતો"
સેમ ને પૂછ્યું “ તને કેવી રીતે કબર પડી અને એનું નામ ના લેવાથી સુ ફરક પડે"
શક્તિ ને જવાબ માં કહ્યું “ હું પણ એક પેરા નોર્મલ પ્રોટેક્ટર છું અને લોકો વચે એના ડર ના કારણે એની શક્તિ માં વધારો થાય છે હવે એના થી લોકો ઓછા ડરે છે અને એની શક્તિ પર એનો ફરક પડશે"
સેમ ને પૂછ્યું “તે એવું કીધું કે તે એ પડછાયા ને ધક્કો માર્યો એવું કેવી રીતે બને"
શક્તિ ને કહ્યું “ કારણ કે હાલ એ આત્મા બીજા કોઈ ના શરીર માં છે"
સેમ ને પછી કહ્યું “ મને એવું કેમ લાગે છે કે તે ડેવિલ ને તને જાણી જોઈ ને જીવતી જવા દીધી એ પણ સહેલાઈ થી"
શક્તિ હા કહ્યું પછી સેમ ને ત્યાં થી જવા માટે કહ્યું પણ શક્તિ ને કામ હોવાથી તે ત્યાજ રોકાઈ અને સેમ રેસ્ટોરન્ટ પર પછો આવી ગયો. થોડી વાર પછી મેઘના આવી અને અને પૂછવા લાગી સેમ ને બધું કઈ દીધું શક્તિ ને ના પાડી એને કહ્યું એના જાણવા જેટલું જ કીધું છે. પણ એને સક પડી ગયો.
મેઘના એ પૂછ્યું " એટલી દૂર મળવા અવવાની શું જરૂર છે"
શક્તિ ને જવાબ આપ્યો "કારણ એ ને શહેર નો બધો અવાજ સંભળાય છે એ જાણી ના જાય કે આપડે અને ડીસ્ટ્રોય કરવાનો પ્લાન બનાવી એ છીએ"....
મેઘના ને પૂછ્યું" તો એ ડેવિલ નથી બસ એક આત્મા છે"
શક્તિ ને જવાબ આપ્યો" બંને છે "
મેઘના " શું કહે છે?".....