ડેનિમ ની બુદ્ધિ ને જાણે કે જંક લાગી ગયો છે અને કેટલેક અંશે તેઓ મંદબુદ્ધિના બની ગયા હોય તેવા વ્યર્થ વૈચારિક હાવ ભાવ થી તેઓ નીચે જોતાં જોતાં તેમની કાર બાજુ આગળ વધે છે.
ડેનિમ ના મસ્તીતીષ્ક ની આસપાસ અંધકાર છવાયેલો છે અને તેઓ લગભગ વિચારશૂન્ય જ બની ગયેલા છે.
આવા જ ડાર્કડ એક્સપ્રેશન થી ડેનિમ તેમની કાર નો door open કરે છેે અને માથું ચાર પાંચ વખત જોરજોરથી દબાવે છે.
ડેનિમ નેેેેેે કોઈ ફાયદો નથી જણાતો અને આખરે તેમની કાર પાર્કિંગ માંથી બહાર નીકળતી દેખાઈ રહી છે.
25 જૂન ની સવારે 10 વાગ્યે એન્ટાયર યુનાઇટેડ સ્ટેટ્સ ની બધી જ સંવિધાનિક ઈમારતો ઉપર યુએસ ફ્લેગ લહેરાતો દેખાઈ રહ્યો છે. કદાચ આ ધ્વજો ની સંખ્યા પણ હજારો માં હશે.
માર્ગ ભ્રષ્ટ ઘોષિત થઇ ગયેલા અને અહંકારથી ગ્રસિત થઈ ગયેલા ડેનિમ સવારે white house જવાની નાહકની ઉતાવળ કરી રહ્યા છે.
જો ડેનિમ ને ખબર હોત કેે મે જ આજની તારીખ અલાર્મ સેટ કર્યું છે તો કદાચ તેઓ આટલી ઉતાવળ ના કરતે. પરંતુ અહંકારે તેમનેે ભુલાવી દીધું.
ડેનિમ નાના બાળકની જેમ જીદ્દ કરી રહ્યા છે. અને મન માં બબડી રહ્યાં છે કે હું એ સ્ત્રીને નહીંં જ જીતવા દઉ.
ડેનિમ ની પત્ની નીઆંખ માંથી સિંગલ પર્લ drop થાય છેે અને ડેનિમ પાછળ વળી ને કહે છે ,બાય.
તેમની પત્નીએ તરત જ નજર નીચી કરી દીધી અને કહ્યું યા ઓકે બાય.
મીલીના તેના ટ્રીગર ગ્રુમીંંગ માં આવી ગઈ છે. એટલે આજેે પ્રેસિડેન્ટ ના સંયમ નો ટુટવાનો દિવસ છે અને સાથેેેે સાથે એસ પર સ્નેક walk આજે સહમત થવાનો પણ દિવસ છે.
મીલીના ના અંદાજ મુજબ આ ગેમ હજુ એક વીક ઓર લંબાવવાની હતી. એટલો બધો એક્ઝેક્ટ આઈડિયા તો મીલીનાને પણ નહોતો કે આજે orientation day છે.
ચેમ્બર હાઉસ માં મીલીના પ્રેસિડન્ટ ની સામે બેઠી છે અને પ્રેસિડેન્ટ મીલીના ને મનાવવાના પ્રયાસ સ્વરૂપે તેની સામે પ્રેમથી જોઈ રહ્યા છે.
મીલીના એ હાફ સેન્ટીમીટર જેટલું સહમતિનુ સ્માઈલ આપ્યું જેને પ્રેસિડેન્ટના ક્યુપીડ એન્ટેના એ કેચ કરી લીધું.
હિન્દુઓ જેને લક્ષ્મી પુત્ર કામદેવ કહે છે ખ્રિસ્તીઓ તેને જ વેનીશા સન ક્યુપીડ કહે છે. આ બંને અંતતઃ એક જ છે.
મીલીના ના બોડાઉન in યસ વાળા સ્માઇલથી પ્રેસિડેન્ટ પાણી પાણી થવા લાગ્યા અને ક્યુપીડ કેરેકટર ને વશ થઈને પૂછે છે કે તો હવે હું તને શાંતિપૂર્વક એક કિસ કરી શકું છું!
મીલીનાએ થોડાક અકળાઈને કટાક્ષમાં કહ્યું ઈન્વીટેશન કાર્ડ હું ઘરે જ ભૂલી ગઈ છુ.
પ્રેસિડન્ટ તરત જ તેમની ચેરમાંથી ઉભા થયા અને આખા ચેમ્બર હાઉસમાં કામદેવ અને રતિ છવાવા લાગ્યા.
પ્રેસિડેન્ટે ઇન્ટરકોમ નું બટન દબાવ્યું અને ઓર્ડર આપી દીધો કે ડુ નોટ ડિસ્ટર્બ.
બેડરૂમ નો ડોર ઓપન થાય છે અને ક્લોસ પણ થાય છે.પરંતુ થોડીવાર પછી બેડરૂમમાં જે ઘટના ઘટાય છે તેની કલ્પના ક્યારેય પ્રેસિડેન્ટે સપનામાંય નહીં કરી હોય.
થોડીવાર પછી બેડરૂમનો ડોર તો ક્લોઝ જ છે પરંતુ તેમાંથી એક સ્લેપ noise સંભળાય છે. અને તે સ્લેપ નૉઈસ યુ એસ ના બધા જ constitutional બિલ્ડિંગો પરના ફ્લેગ માંથી બહાર નીકળતો સંભળાય છે.
એ સ્લેપ noise પછી તરત જ બીજો અવાજ સંભળાય છે હેલ્પ ..... હેલ્પ.અને મીલીના તેના અર્ધ વસ્ત્રો ની સ્થિતિમાં બેડરૂમનો ડોર ખોલીને હેલ્પ હેલ્પ ની બૂમો પાડતી પાડતી બહાર નીકળે છે.
જો મીલીના ખરેખર જ out of conspiracy victim હોત તો આવી અર્ધ વસ્ત્ર ની સ્થિતિમાં જ ચેમ્બર house નો ડોર ખોલીને બહાર નીકળી ગઈ હોત. પરંતુ તેણે પ્રેસિડેન્ટના ટેબલ પાસે જઈને તરત જ એક નંબર ડાયલ કર્યો અને ગણતરીની મિનિટોમાં જ ચેમ્બર હાઉસમાં ભીડ જમા થઈ ગઈ.