એક સાથે બે ડોર ક્લોઝર ના અવાજ આવે છે અને એક સાથે જ બે કાર. ના ડોર ઓપન થવાના પણ અવાજ આવે છે. નથી તો ડેનિમ મીલીના થી અકળાતા કે નથી તો મીલીના ડેનિમ થી. અને બંને જણાએ સામ સામે લાગેલી તેમની કારને સેલ માર્યો.
ડેનિમ જાણે છે કે મીલીના conspiracy વેમ્પ છે છતાં પણ તેઓ વુમન રિસ્પેક્ટ ના ચૂક્યા અનેપહેલા મીલીનાની યલો volkswagen બહાર નીકળી અને પછી ડેનિમની.
રસ્તા માંં મીલીના નો મોબાઇલ રીંગ થાય છે અને conspiracy provided ઈગો ને કારણે મીલીના ટ્રાફિક ડીસીપ્લીન ને ભૂલી ગઈ અને ચાલુ કારે જ તેણે ફોન રીસીવ કરી દીધો.
મીલીનાએ હલો કહ્યું અને સામેથી કશોક ગણગણાટ શરૂ થયો.
સામેવાળી વ્યક્તિના ગણગણાટ ની તો કશી સમજ ના પડી પરંતુ મીલીના જેવી રીતે હા પાડી રહી હતી તેના પરથી એટલું ચોક્કસ લાગતું હતું કે હવે વધારે લાંબુ ખેચવામાં મજા નથી.
મીલીના એ ફોન મૂકી દીધો અને અંડર conspiracy provided ego તેની કારનો ગીયર બદલ્યો અને વધારે એક્સીલરેટ કરી.
મીલીના ના ભંવા ચડેલા છે અને તેની કાર હવા સાથે વાતો કરી રહી છે. લગભગ આ જ તેજ રફતારથી મીલીના ની કાર તેના બંગલા પાસે શોર્ટ બ્રેક્ડ થાય છે અને તેનો અવાજ લગભગ સમગ્ર વિસ્તારમાં છવાઈ જાય છે.
કેટલેક અંશે વૃક્ષો ઉપર બેઠેલા પંખીઓ પણ હવામાં આમ-તેમ ઉડવા લાગે છે.
એઝ ઑલ્વેસ મીલીના તેની ગતિવિધિઓ પતાવે છે અને પછી lights on કરે છે.
બીજે દિવસે સવારે વ્હાઇટ હાઉસમાં ફરીથી મીલીનાની સ્નેક વોક શરુ થાય છે ,અને આજે 24 જૂન છે એટલે એસ પર સ્નેક walk આજે ઝઘડો કરવાનો દિવસ છે.
ચેમ્બર house નો door open થાય છે અને મીલીના તેમાંથી બહાર આવતી દેખાય છે.ડોર ક્લોઝર ને કારણે થોડીવાર સુધી ક્રોસ open રહે છે એટલે અંદરથી પ્રેસિડન્ટ ના અવાજમાં જોરથી એવું સંભળાય છે કે હું તને ક્યાંય નથી રહેવા દઉ.
મીલીના નો વેમ્પ ઈગો સાતમા આસમાને છે અને તે આવા જ ઈગો થી ચાલી પણ રહી છે.
કેટલાક નિષ્પક્ષ સાક્ષીઓ મીલીના ના આવા ઈગોયાસ્ટીક હાવભાવને સમર્થન આપતા હતા અને અંદરખાને નારાબાજી પણ કરતા હતા કે નારી શક્તિ જિંદાબાદ.
પરંતુ તે તો મીલીના જ જાણતી હતી અથવા તેનો ભગવાન જ જાણતો હતો કે શું જિંદાબાદ છે!
બધી જ બાબતો થી ઉપર ઉઠીને વિચારીએ તો એમ કહી શકાય કે, માનવીની બધી યોજનાઓ ઈશ્વરની જ એક મહા યોજનાનો ભાગ હોય છે.
પોતાની જ ઘડિયાળમાં બ્લાસ્ટનું અલાર્મ સેટ કરનાર ડેનિમ એક ઉચ્ચ કોટિના અમેરિકી વિદ્વાન ્્ત્્તા્્ત્્ત્્ત્્ત્્ત્્તા્્્્્ત્્તા્્ત્્તા્્ત્્ત્્ત્્ત્્ત્્તા્્્્્ત્્.
હતા.પરંતુ આ વિદ્વાનનું પણ ત્યારે દુર્ભાગ્ય હતું કે તેઓ આ પહેલા ગર્વ ની અંદર થોડોક અહમ કરી લેતા હતા જ્યારે હવે તેમને અહંકાર ની અંદર ક્યારેક શ્વેત ગર્વ આવી જાય છે. અને આ એ જ ગર્વ હતો કે જેણે સટીક કેલ્ક્યુલેશનો અપાવીને ડેનિમ પાસે અલાર્મ સેટ કરાવ્યું હતું.પરંતુ દુર્ભાગ્યવશ એ ગર્વ પાછળથી અદ્રશ્ય થયો અને ડેનિમ પાછા અહંકારથી ગ્રસિત થઈ ગયા.
અલાર્મ સેટ કરનાર ડેનિમ ને જ યાદ નથી તેમણે 25 જૂન નુ અલાર્મ સેટ કર્યુ છે. નિયતિએ તેમને એટલા બધા અહંકારી બનાવી દીધા છે, કે તેમની તેજતર્રાર બુદ્ધિને હવે નઝર અંદાઝ કરવા લાગ્યા છે.
તેમનો અહંકાર તેમની પાસે કશુંક બીજું જ વિચારાવી રહ્યો છે. ડેનિમ ની પાસે હજુ પણ ચોખ્ખા 24 કલાક પડ્યા છે અને તેઓ ધારે તો હજુ પણ મીલીના ને ફેઇલ કરી શકે છે. પરંતુ ડેનિમ હવે અંતિમ ક્ષણ માં એક જ વાત વિચારી રહ્યા છે કે કાલ ની છોકરી મને હરાવી ના જ શકે.
ક્ષણવાર માટે ડેનિમ નો ગર્વ પાછો પણ આવે છે અને તેમના હાવભાવ મા ફરીથી પહેલા જેવી ઉચ્ચ વિદ્વતા દેખાય છે. પરંતુ થોડીક સેકન્ડ માં ડેનિમ ફરીથી અહંકારમાં ગ્રસિત થવા લાગે છે.
ડેનિમ almost way out ડિક્લેર થઇ ચૂક્યા છે અને conspiracy વ્હાઇટ હાઉસના નાભિ કેન્દ્રમાં પોતાનો ઝંડો ગાડી પણ ચૂકી છે.