The conspiracy he was innocent may be (coniuratio) - 83 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | The conspiracy he was innocent may be (coniuratio) - 83

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

The conspiracy he was innocent may be (coniuratio) - 83

ડેનિમે કહ્યું યા.
બર્નાડે પૂછ્યું આ તારીખનું કોઈ ખાસ મહત્વ.
ડેડીને કહ્યું કદાચ મીના માટેેે આ ડેટ નુંં કોઈ ખાસ મહત્વ ના હોય પરંતુ કોમ્પીટીટર nation આ અને આ ની આસપાસ ની તારીખ ની મહત્તા બહુુ સારી રીતેે સમજી શક છે.
બર્નાર્ડ એ કહ્યું are you sure Mr Jackson?
ડેનિમે કહ્યું જો આ conspiracy કોમ્પિટિટર નેેેશન ની હશે તો ડેટ પણ આ જ હશે આઈ એમ સ્યોર.
ડેનિમે કહ્યું આ વર્ષના અંત સુધીમાં અમેરિકા એક નવા જ રૂપ માં દુનિયાની સામે પ્રસ્તુત થવાનું છે. યુ નો મિસ્ટર બર્નાર્ડ global પ્રેઝન્ટેશન.

અનેેે આ એ જ તારીખ છે જ્યાંથી અમેરિકાા નું પ્રેઝન્ટેશન બગાડી શકાય છે.

બર્નાર્ડે કહ્યું આઈ સી.
ડેનિમે કહ્યું આ ગ્લોબલ પ્રેઝન્ટેશન ની અંદર એવા કેટલાય પ્રોજેક્ટસ છે કે જે ગલ્ફ વૉર નેે લાવી દઈ ને
યુએસ ને global establishment અપાવી શકેે છ અને એ જ કોમ્પીટીટર nation નથી ચાહતું.
ડેનિમે આગળ વધતા કહ્યું અત્યાર સુધી મને એમ હતું કે date fixation મા મીલીના ની sexuality above all હશે. પરંતુ હવે મને લાગે છે કેે હું ત્યારે ખોટો હતો.
Date fixing એ અપર લેવલ નું પ્રિપેરેશન છે મિસ્ટર બર્નાર્ડ.

બર્નાર્ડે બહુ જ નિષ્પક્ષ થઈને તેમના spects ઉતારતા કહ્યુંં મિસ્ટર જેકસન તમને એક વાત કહું?

ડેનિમે કહ્યું yeah sure.

બર્નાર્ડે કહ્યું તમને કે મનેે થોડો અંદાજ પણ હતો કે અમેરિકાના ઇતિહાસમાં આવી દુર્ઘટના પણ ઘટાવાની છે . અને એ મહત્વપૂર્ણ ઘટના ની અંદર તમેેે અને હું મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવવાના છીએ.
ડેનિમે કહ્યું મિસ્ટર બર્નાર્ડ ઇતિહાસના પન્ના વાંચવા માટેે આપણે જીવતા હોઇશું કે નહીંં તે તો નથી ખબર પરંતુ જો અત્યારે આપણેે આપણું કર્તવ્ય ચૂકી ગયા તો ઇતિહાસનેે કાળી શાહી નો ઉપયોગ કરતા વાર નહિ લાગે.
બર્નાર્ડે કહ્યું so, what are you waiting for મિસ્ટર જેકસન, put your રીસીવર એન્ડ સ્ટાર્ટ યોર ડુસ.

ડેનિમે કહ્યું વેલ બાય.
વ્હાઇટ હાઉસ ના રેમ્પ ઉપર મીલીનાની snake વૉક એટલે કે ઓલ્ટરનેટિવ વૉક સ્ટાર્ટ થઈ જ ચૂકેલી છે.
તે એક વાર પ્રેસિડેન્ટની સાથે કન્વીસ થાય છે અને એકવાર ઝઘડો કરે છે. અને પ્રેસિડેન્ટ અને મીલીના વચ્ચે ની બોલચાલ મહદ અંશ વ્હાઇટ હાઉસમાં આમ વાત બનતી જાય છે.

મીલીનાએ કેટલીવાર પ્રેસિડેન્ટને સ્યુ ની ની ધમકીઓ પણ આપી હતી. પરંતુ પ્રેસિડેન્ટે તેને હસવામાં કાઢી નાખી હતી. એમ માનીને કે આ તો મીલીના નો પ્રેમ છે.

સવાર સવારમાં ડેનિમ white house નીકળવાની તૈયારી કરી રહ્યા છે અને અચાનક જ તેમની નજર કૅલેન્ડર ઉપર પડે છે જેમાં ડેટ લખી હતી 23rd of june.

ડેનિમ તેમની wrist watchપર હાથ મૂકે છે અને પછી briefcase અને લેપટોપ બેગ લઈને ઘરની બહાર નીકળે છે.

ડેનિમ ના ઘડિયાળ પર હાથ મુકવા ના અંદાજ ને તેમની પત્નીએ ઑબ્ઝર્વ કરી લીધો હતો અને તેમની પત્નીની જાણ બહાર જ તેમના મનમાં એક નેચરલ pride ડેનિમ માટે ઉત્પન્ન થયો હતો.
ડેનિમ ના પત્ની એક અધ્યાત્મ બુદ્ધિ ધરાવતા સ્ત્રી છે.
અને જે લોકોની પાસે અધ્યાત્મ બુદ્ધિ હોય છે તેમની અંદર જયપરાજય વાળા હઠાગ્રહો ક્યારેય નથી હોતા. તેમના માટે જયપરાજય બંને એક સમાન જ હોય છે. તેઓ પરિણામ કરતા કર્તવ્યમાં વધુ વિશ્વાસ રાખતા હોય છે.
પોતાની અંદર ઉત્પન્ન થયેલા આ પ્રાકૃતિક ગર્વ નું ગણતરીની સેકન્ડમાં જ અવલોકન કરીને ડેનિમના પત્ની દોડીને ડેનિમને પાછળથી વળગી પડ્યા.
ડેનિમ કશું સમજી ના શક્યા અને તેમણે તેમની પત્નીને એક કિસ આપી અને નીકળી ગયા.

પોતાની ચેમ્બર ચેર પર મીલીના વેમ્પ એન્ડ કોલ ગર્લ ના એક્સ્ટ્રીમ egoist એક્સપ્રેશન માં બેઠી છે અને ચેર માથી આગળ આવીને પેન ઉઠાવે છે. દાંત વડે પેન ની કેપ હટાવે છે અને પેપર ઉપર ફોર્ટિ ફિગર લખે છે. અને તેની આસપાસ રાઉન્ડ દોરે છે.