CANIS the dog - 27 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 27

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

CANIS the dog - 27

justice હાઉસ ના વકીલ રોમ્યુલસ ઊભા થયા અને કહ્યું માય લૉર્ડ હવે પોણો કલાક થઈ ગયો છે અને થોડી જ વારમાં ત્રણ કલાક પૂરા થઈ જશે, તો કેમ ના ફેસલો અત્યારે જ સંભળાવી દો! જેથી કરીને બધા નો સમય નષ્ટ ન થાય.
બેન્સને વુડન બોક્સ પર હાાથ પછાડ્યો અને ઈન્ટટરપ્રીટરે તેની સામેે જોયું.
બેન્સને ઈન્ટરપ્રીટર ની સામેે પૃચ્છા માં જોયું અને ઈન્ટરપ્રીટરે તેને આખી વાત લેટિનમાં કહી સંભળાવી.
પાઉલો એ તરત જ માઈક તેની બાજુ કર્યું અને કહ્યું નો નો સર પ્લીઝ listen to me i want say something.
justice શુક્લા પ્રસાદે કહ્યું ઓકે યુ મે પ્લીઝ.
લગભગ સાત-આઠ મિનિટ સુધી કોર્ટ રૂમમાં લેટિન ભાષાના જ સ્વર ઉચ્ચાર સંભળાય છે. અને પછી ઇન્ટર પ્રીટરે ગોખેેલુ બોલવાનુંં ચાલુ કર્યું.
ઈન્ટરપ્રીટરે અંગ્રેજી માં કહ્યું માય લોર્ડ અમે જીવદયા ને જન્મ્મ આપ્યો છે. આજથી અમુક વર્ષો પહેલાા જાનવરોની કોઈ જ અહેમિયત નહોતી.અમે તેમના પ્રત્યેનો પ્રેમ જગાડયો છે .આજથી અમુક વર્ષો પહેલા નો અશિક્ષિત માનવી ડોગ્સ ને હાલતા ને ચાલતા વગર વાાંંકે તેને પથ્થર મારતો હતો જ્યારે આજેેેેેે તે જ માનવી તે જ ડૉગસ ને તેના ઘરમાંં પુરી ઈજ્જત થી પાલતુ જાનવર તરીકે રાખવા લાગ્યો છે.
એકમાત્ર ડૉગસ ને જ નહીં સર બટ, એવા કેટલાય જાનવરો કેે જેમનો જંગલમાં વિના કારણે શિકાર થતો હતો. તેવા જાનવરોને અમે હાઇબ્રીડ બનાવીને મનુષ્યના પ્રેમનેેે લાયક બનાવ્યા છે.અને મનુષ્યની અંદરથી તેમના પ્રત્યેની ઘૃણા અને હિંસાનાત્મકતા દૂર કરાવી છે.
આના માટેના રિવોર્ડ ની કમ્પ્લેન ફરિયાદ નથી કરી
તો હવે અમને કેમ ઘસીટવામાં આવી રહ્યા છે,સર.
અમે એન્ટી બ્રુટ બ્રીડ બનાવીને આખરે તો માનવીની રક્ષા જ કરવા માગતા હતા ને!
but ભૂલ થઈ ગઈ ,સો વૉટ સર?
વીઆર સોરી એન્ડ એક્સ્ટ્રીમલી સોરી.
આગળથી આવી ભૂલ નહીં થાય.
રોમ્યુલસ ઉભા થયા અને બોલ્યા તેમણે જેટલી હાઇબ્રીડ બનાવી છે તેના ૨૦ ટકા જેટલા અગલી બ્રિડ ના મીટ ખઈને એન્ટાયર continent માંથી બે લાખ છત્રીસ હજાર લોકો ના મૃત્યુ થયા છે. તેના વિશે મિસ્ટર પાઉલો એ શું કહેવું છે?
અલીફ ખાને કહ્યું કોઈ સાબિતી?
એટલે romulus એ અકળાઈ ને કહ્યું મારી પાસે વેર કુમારની માત્ર અડધી જ ફાઈલ છે જેમાં અગલી clearance ના રૉ મુડ્સ છે.અને જો કોર્ટ ચાહે તો આવી 50 ફાઈલો વેર પુમા ની તિજોરીમાંથી બહાર કઢાવી શકે છે.
અને ફાઈલ justice ને સુપ્રત થાય છે.
romulus એ કહ્યું એટલું જ નહીં માય લોર્ડ શવાના એમેઝોન ની અંદર દર ત્રણ દિવસે એક હિંસક પશુ નુ અનનોન પેઈન ને કારણે મૃત્યુ થાય છે. જેનુ રીઝન પણ આ ફાઈલમાં દર્જ છે.
justice શુક્લા પ્રસાદે ફાઈલ ને ધ્યાનથી વાંચીને કહ્યું લેટિને આ વિષયમાં શું કેવું છે?
એટલે સીતાએ તેનો હાથ ઉપર કર્યો અને શુક્લા પ્રસાદે કહ્યું શોર ડોક્ટર સીતા ગો અહેડ.
સીતાએ કહ્યું સર બ્રીડ બોર્ન ના થોડા જ સમયમાં ugli કે નોર્મલ symptoms મળી જ જતા હોય છે. એટલે એ ugli બ્રીડ ને બહુ વયસ્ક નહીં થવા દઈને ઈમીજેટલી sympathy ડેથ ની તહેત મોર્ટરી કે સેમેટ્રી કરી દેવા ના હોય છે.
પરંતુ મોટાભાગની જિનેટિક લેબોરેટરીઝ ની પાસે પોતાના મોર્ટરીસ કે સેમેટ્રીસ હોતા જ નથી.
તે લોકો આઇધર ઝુ માં મોર્ટરી કરાવે છે ઓર પબ્લિક સેમેટ્રીસ માં. અને તે પણ ફેઈલ્યોર breeds ના માત્ર પાંચ કે દશ ટકા જ. બાકી બધી જ breeds આઈધર કતલખાનાઓમાં સપ્લાય થાય છે ઓર શવાના એમેઝોનમાં.
justice શુક્લા પ્રસાદે પૂછ્યું મીસ સીતા મને એક્જેટલી કહેશો કે આ અગ્લી બ્રીડ છે શું અને તેના થી શું પ્રોબ્લેમ ક્રિએટ થાય છે?
સીતા એ કહ્યું સર ugly, કુર્વડ , બેન્ડ ઓર retrograde આ બધા જ વિકૃતિ વાળા જાનવરો ,even human પણ ઓલ ટાઈમ પેઇન મા જ જીવતા હોય છે. અને તેમના માંસાહારો પણ કોઈકને કોઈક રીતે જીવનમાં ગમે ત્યારે અનનોન an ટ્રેડિશનલ પેઈન આપી દેતા હોય છે. જેના ક્યોર્સ અવેલેબલ નથી.
So, it is fully predictable in the direct death. Nothing else could be possible, sir.