મીલીના ની દ્રષ્ટિએ તે 25 percent conspiracy અચિવ કરી ચૂકી છે. rocker નામનો ડેનિમ નો સ્વિમ કરેલો વાયરસ હજુ પણ વ્હાઈટ હાઉસમાં એક્ટીવ જ છે અને એટલે જ ડેનિમ ના એચિવમેન્ટ મા ડીક્રિઝમેન્ટ આવે તે શક્ય જ નથી.
રૉકર નો આ વિષય માટે ફરીવાર સંપર્ક કરવો એટલે constitutional offence ને નિમંત્રણ આપવા બરાબર કહેવાય . એટલે ડેનિમ દરેક વખતે વૉકરને ફોન કરવાનુંં ટાળતા જ હતા.
છતાં પણ જે રીતેેે ડેનિમ ને લેેેવેન્સકી ની ગતિવિધિઓ હોવા છતાંં પણ જે રીતે અપડેટેશન્સ થયા હતા તેના પરથી ડેનિમ ને એટલું તો આશ્વાસન મળતું જ હતું કે rocker is on steel.
ડેનિમ નો મોબાઈલ સિંગલ વાઈબ્રેટ થાય છે અને ડેનિમ મેસેજ વાંચીને હેરાન થયા વગર જ એક વાક્યય બોલે છે, it's all to happen once.
વ્હાઇટ હાઉસ ના overall એક્સપ્રેસન થી above all એક્સપ્રેસન વાળા ડેનિમ ખરેખર જ રિયલ ઇન્ટેલિજન્સ લાગી રહ્યા છે.
જ્યારે white house મીલીના અને પ્રેસિડન્ટની ફાલતુ બક્વાસ કરી રહ્યું છે ત્યાં ડેનિમ હજુ પણ conspiracy ને નાથવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
મીલીના પ્રેસિડેન્ટની સાથે થોડીક alternative ચાલ ચાલતી હતી. alternative એટલે કે એકવાર ઝઘડો કરવો અને એકવાર convince થવું. એ પ્રેસિડેન્ટને વધારે વિચારવાનો મોકો આપવા નહોતી માગતી. એ પ્રેસિડેન્ટના મસ્તિષ્ક ઉપર એવો જ જાદુ છવાયેલો રાખવા માગતી હતી કે આઇ લવ યુ.
અને પ્રેસિડેન્ટ પણ સીમેનલ ડ્રોપ્સ થયા તેની અંતિમ ક્ષણ સુધી આમ જ માનતા હતા.
મીલીના એ તેની જેટલી તીવ્ર બુદ્ધિથી પણ 25 percent ડ્રો કર્યા હતા તેના કરતાં સો ગણી તીવ્ર બુદ્ધિથી ડેનિમે તેમના પેપર ઉપર એક ફીગર લખી અને તેની પાછળ કિલોમીટર write મેન્સન કર્યા. આ ફીગર હતી હન્ડ્રેડ કિલોમીટર્સ.
આજથી થોડા સમય પહેલા ડેનિમ a conspiracy અને વાઇટ હાઉસ વચ્ચે ૧૧ હજાર કિલોમીટરનું distance આંક્ય હતું જ્યારે આજે એ જ ડેનિમ ના મંતવ્યે conspiracy અને વાઇટ હાઉસ વચ્ચે માત્ર સો કિલોમીટર્સ નું જ distance બચ્યું છે.
ડેનિમ તેમની wristwatch કાઢે છે અને એક મહાન ભવિષ્યવેતા ની જેમ એક નિશ્ચિત ડેટ પર અલાર્મ સેટ કરે છે.અને ડેનિમ એવા હાવભાવથી વોચ ની સામે જોતા દેખાય છે કે તેઓ આ વખતે સ્વયમને પણ ચકાસવામાં આવે છે કે મારો અંદાજો સાચો છે કે ખોટો?
conspiracy કાર ફરીથી એકવાર એક્સિલરેટ થાય છે અને તેના બ્લાસ્ટ ડેસ્ટિનેશન બાજુ ફર્સ્ટડ થાય છે. જેનો અવાજ ડેનિમ થી અતિરિક્ત અન્ય કોઈને નથી સંભળાતો.
ડેનિમ એટલે સુધી કે કોન્ફિડન્ટ હતા કે આટલા સમયની અંદર conspiracy windup થઈ જવી જોઈએ અને એટલે જ તેઓ ફરીથી મી બર્નાર્ડ ને ફોન લગાવે છે અને ચેતવણી આપી દે છે કે બ્લાસ્ટ is just a few steps ફાર from us નાવ.
બર્નાર્ડે ફોન ઉઠાવ્યો અને ડેનિમે કહ્યું ઓવર is કમિંગ નેક્સ્ટ.
બર્નાર્ડ એ પણ કહ્યું લેટ મી કમ ડોન્ટ વરી.
ડેનિમ જાણતા હતા કે મીસ્ટર બર્નાર્ડ ને પણ મેસેજીસ તો મળે જ છે. અને એટલે જ ડેનિમ વધુ ડિટેલમાં વાત કરવાને બદલે સ્ટેનો કાઇન્ડ માં જ વાત કરતા હતા. અને બર્નાર્ડ પણ સંપૂર્ણ રીતે સમજી લેતા હતા.
બર્નાર્ડે ડેનિમ ને પૂછ્યું ડેટ ફિક્સ થઈ ગઈ!
ડેનિમે કહ્યું એટલે?
બર્નાર્ડે કહ્યું i hope you understand કે મને મીલીના ની ડેટ કરતા તમારી ડેટ પર વધારે વિશ્વાસ છે.
બાવજૂદ conspiracy વેમ્પ મીલીના જ છે.
ડેનિમે થોડાક અનકોન્ફિડન્ટ થઈને કયું વેલ, એઝ પર માય કેલ્ક્યુલેશન 25th જૂન of this year.
બર્નાર્ડે તેમના સ્પેકટ્સ ચડાવ્યા અને કહ્યું ધીસ યર, you mean to say આફ્ટર ટુ મંથ્સ only!
ડેનિમે કહ્યું,યા.