What is true love - 2 in Gujarati Love Stories by gohil viramdevsinh books and stories PDF | સાચો પ્રેમ શુ કેહવાય - 2

Featured Books
Categories
Share

સાચો પ્રેમ શુ કેહવાય - 2

સાચો પ્રેમ એટલે જેના સપના માત્ર થી જ બધા જ પ્રકાર ના તેંશન દૂર થઇ જતાં હોય છે અને આપડે ભલે એ વ્યક્તિ ને રોજ કે ઘણા સમય સુધી ના જોઈ શકતા હોય પણ આપણે એ વ્યક્તિ ને કે એનો ફોટો જોઈને પણ આપણે ને એવો અનુભવ થતો હોય છે કે એ વ્યક્તિ આપણી પાસે જ ઉભી છે અને આપણે ભલે સપના માં જ એની સાથે વાત કરતા હોય પણ એવો અનુભવ થતો હોય છે કે આપણે રિયલ માં આપણે તેની સાથે ઉભા છીએ અને વાતો કરીએ છીએ પણ તોય આપણ ને સાચી હકીકત ત્યારે એમ જ લાગે છે કે તે વ્યક્તિ સાથે હકીકત માં વાતો કરીયે છીએ અને સાચો પ્રેમ તો એને કેહવાઈ કે કોઈ પણ લાલચ વગર ખાલી જોઈને જ થઈ જતો હોઈ એને સાચો પ્રેમ કહેવાય પણ અત્યારે એવુ નથી રહ્યું કરણ કે લાલચ વધવા મંડી છે લાલચ કરવા ને સાચો પ્રેમ ના કેહવાય કરણ કે લાલચ મન માં હોઈ એટલે એ ખાલી આપણા સપના પુરા કરવા માટે કરેલો પ્રેમ કેહવાઈ એટલે એને પ્રેમ ના કહેવાય પ્રેમ એવી વસ્તુ છે જેમાં લાલચ ના હોવી જોઈએ અને "દિલ થી કરો તો પ્રેમ થાય અને નહીંતર ગેમ થાય"અને આપણું દિલ કહે ત્યાં જ પ્રેમ કરાય કારણ કે સાચો પ્રેમ એક જ વાર મળતો હોય છે અને કરવો હોય તો સાચો પ્રેમ કરાય નહીંતર કોઈ ની લાગણી દુભાઈ ને તો આપણ ને કદાચ પછી કોઈ દિવસ સાચા પ્રેમ નો અર્થ ખબર પડે ત્યાં મોડું થઈ ગયું હોય છે અને આપણ ને મળવા વાળો પ્રેમ કોઈ બીજા ને મળી જતો હોય છે કારણ કે આપણે પ્રેમ કર્યો જ નહોતો આપણે લાલચ જ કરી હોય છે એટલે આપણો પ્રેમ છીનવાઈ જતો હોય છે પ્રેમ વસ્તુ જ એવી છે કે એક વાર છીનવાય ગયા પછી જ એનો એહસાસ થતો હોય છે પણ પછી આપણે સાચો પ્રેમ કરવા નીકળીએ ત્યારે સમય જતો રહ્યો હોય છે એટલે જ "દિલ થી કરો તો પ્રેમ છે નહિતર ગેમ છે" અમુક ને એમ લાગતું હોય છે કે પ્રેમ કરવો એ સહેલી વસ્તુ છે હા પણ કોના માટે કે જેને દિલ થી કોઈ સાથે પ્રેમ ના થતો હોઈ એની માટે એ લોકો ખાલી રૂપ જોતા હોય છે અને પ્રેમ માં રૂપ નું કાઈ જ કામ નથી હોતું પણ એમાં એક સાચું અને સુંદર અને ચોખ્ખું દિલ હોવું જોઈએ તો એને જ સાચો પ્રેમ થતો હોય છે બાકી અત્યારે તો જે હોઈ તે પ્રેમ પ્રેમ કરે છે પણ અર્થ વિના નો પ્રેમ હોય છે થોડા દિવસ પ્રેમ ના શબ્દો બોલાઈ છે અને પછી કહે છે કે તું કોણ ને હું કોણ એને પ્રેમ નહીં પણ ગેમ કહેવાય છે મિત્રો અત્યારે સાચો પ્રેમ કરવા વાળા માણસો બોવ જ ઓછા મળે છે પણ ખાલી માણસો ના રૂપ રંગ જોવે છે અંર પૈસા ખાંસ જોવે છે પણ સાચો પ્રેમ છે કે નહીં તે કોઇ નથી જોતું કારણ કે બધા સરખા નથી હોતા પણ જેના સપના માત્ર થી આપણી આખી રાત કે એની પછી ને બીજો દિવસ જો પ્રેમાળ થઈ જતો હોય એનું જ ચિત્ર મન માં ચાલતા બેસતા કે પછી બધી જ જગ્યા એ દેખાઈ ત્યારે માનવા નું કે આપણને સાચો પ્રેમ છે
"કોઈ ની લાગણી કે કોઈ ને દુઃખ થાય તે માટે નહીં પણ મારા મન ન વિચારો રજૂ કર્યા છે"
"આને કહેવાય સાચો પ્રેમ"
Writing by:ગોહિલ વિરમદેવસિંહ ડી (બપાડા)