-: પ્રભુને પ્રાર્થના :-
या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता।
या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना॥
या ब्रह्माच्युत शंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता।
सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा॥1॥
अर्थ : जो विद्या की देवी भगवती सरस्वती कुन्द के फूल, चंद्रमा, हिमराशि और मोती के हार की तरह धवल वर्ण की हैं और जो श्वेत वस्त्र धारण करती हैं, जिनके हाथ में वीणा-दण्ड शोभायमान है, जिन्होंने श्वेत कमलों पर आसन ग्रहण किया है तथा ब्रह्मा, विष्णु एवं शंकर आदि देवताओं द्वारा जो सदा पूजित हैं, वही संपूर्ण जड़ता और अज्ञान को दूर कर देने वाली मां सरस्वती हमारी रक्षा करें। ..
સ્નાન, ભોજન અને નિદ્રા આ ત્રણેયની છે ખૂબીઓ છે, જેનો સમાવેશ પ્રાથઁનામાં થવા પામેલ છે. ઊંઘથી શરીરને આરામ અને ઉત્સાહ પ્રાપ્ત થાય છે. એવી રીતે પ્રાથઁનાથી મનને આરામ અને ઉત્સાહ મળે છે. ભોજનથી શરીરનું પોષણ થવા પામે છે; પ્રાથઁનાથી મનનું પોષણ થતું હોય છે. સ્નાનથી શરીરની શુદ્ધિ થાય છે, કે મનની શુદ્ધિ પ્રાથઁનાથી થાય છે. શરીર રોઝ મેલું થાય છે, જેથી જેને રોજ સ્નાનથી શુદ્ધ કરવાની આવશ્યકતા રહેતી હોય છે. એવી જ રીતે મનને પણ શુદ્ધ રાખવું પડે છે અને આ શુદ્ધિકરણ માટે ઉત્તમ સ્નાન તે પ્રાથાના છે.
સર્વોત્તમ પ્રાથઁના મૌન છે. તેમ છતાં માનવીને પરમાત્માએ જીભ આપેલ છે, જેથી માનવી પ્રાથઁના માટે જીભનો પણ ઉપયોગ કરી શકે છે.
‘કુરાન‘ હોય કે ‘બાઇબલ‘ હોય કે ‘ગીતા‘ હોય કે સંતજનોના ભજન હોય- જેનો આપણે પ્રાથઁનામાં ઉપયોગ કરીએ છીએ. આપણી ભાવના, ઇચ્છા, કામનાને પ્રગટ કરવા માટે આપણે સત્યોની વાણીનો, ધર્મગ્રંથોવગેરેનો આશરો લઇએ છીએ. આ બધી વાણી વરસોથી ઘૂંટાતી આવી છે, અને તેને કારણે તેમાં તાકાત, શક્તિ છે. ‘मदँनं गुणवधँनं’ વરસોથી ઘૂંટાતી આવી હોવાને કારણે કે વાચાની પોટેન્સી ઘણી વધી ગઇ હોય છે.
એ વાચાનો મમઁ આપવામાં આત્મસાત થતો રહેવો જરૂરી છે. પ્રાથાના પોપટપાઠ જેવી ન બનવી જોઇએ. છે પ્રાથાના બોલાય, છે ભજનો વગેરે ગવાય, તેનું અથઁ-ચિંતન પણ સતત ચાલ્યું રહેવું પણ તેટલું જ આવશ્યક અને જરૂરી છે. અથઁ-ચિંતનની સાથોસાથ જેનો જીવનમાં પણ અમલ કરવાની કોશિશ પણ સતત ચાલતી રહેવી જોઈએ. આમ થાય છે, ત્યારે જ પ્રાથઁનામાં શક્તિનોયે આપણને અનુભવ ચોક્કસપણે થાય છે.
બીજી એક વાત તરફ પણ આપણું ધ્યાન જવું જોઇએ. પ્રાથઁનામાં આપણે જે ભજનોનો ગાવા માટે ઉપયોગ કરતાં હોઇએ છીએ, જેના અથઁનીપણ બારીકાઇથી પરીક્ષા અને છણાવટ થવી જોઈએ. સામાન્ય રીતે આજે જે ભજનો રૂઢ થઇ ગયેલ છે, તે બધાં અનુભવની તેમજ વિચારની કસોટીએ ખરાં જ ઉંદરે છે, એવું નથી. ઉદાહરણ તરીકે કબીરના દોહામાં આવે છે કે ‘ये जगमें कोई नहीं है अपना’। આ વિચાર આપણા સમાજમાં બહુ ફેલાઈ ગયો છે. ખરું ધોવા જઇએ તો, આ એક સ્વાર્થી અને સંકુચિત વલણ છે.
ભલેને આ બધાં ભજનો કોઈને કોઈ સંકેત પુરુષનાં કેમ ન હોય, આમ છતાં વિવેકપૂર્વક પસંદગી કરવાનું કાર્ય આપણું છે. વૈરાગ્યની ખોટી વ્યાખ્યા, પરમાથઁનો ખોટો અથઁ, દુબઁળ નિષ્ક્રિયતા, ચિંતન માટે પ્રતિકૂળ એવાં પરમાત્માનાં વ્યથઁ વિશેષણો વગેરે કેટલીયે ખોટી બાબતો આપણા લોકોમાં રૂઢ થઇ ગઇ છે. કે બધી બાબતોનું સંશોધન થવું પણ તેટલું જ આવશ્યક અને જરૂરી છે.
જ્ઞાન પ્રાથઁના એ લોકોની શારીરિક અને બૌદ્ધિક સામાજિક પ્રવૃત્તિની અભિવ્યક્તિ છે, વિશ્વના ઉદ્દેશ્યગુણો અને સંબંધો, કુદરતી અને માનવ તત્વો વિશેના વિચારોના સંકેત તરીકે. અનુભવ દૈનિક અને સાવઁજનિકહોઈ શકે છે. છે સાવઁજનિક અનુભવને પ્રયોગમૂલક અને સૈદ્ધાંતિક વર્ગોમાં વહેંચાયેલું છે. આ સિવાય સમાજમાંઘણા પૌરાણિક, કલાત્મક, ધાર્મિક અને જે અન્ય અનુભવો છે. સૈદ્ધાંતિક રીતે સામાજિક-ઐતિહાસીક બાબતો ઉપર માનવીય પ્રવૃત્તિની પરાધીનતા જાહેર કર્યા વિના જ અનુભવનો સાર સમજી શકાતો નથી. માણસનીસામાજિક શક્તિ જ અનુભવમાં સંચિત થતી હોય છે, ચોક્કસ સ્વરૂપો ધરાવે છે અને આધિન છે. આ તથ્યમાનવ બૌદ્ધિક પ્રવૃત્તિની પ્રાધાન્યતા અને આત્મનિર્ભર પ્રકૃતિ વિશેના વ્યક્તિલક્ષી-ગ્રહણશીલ સિદ્ધાંતોનોઆધાર છે.
DIPAKCHITNIS (DMC) dchitnis3@gmail.com
-------------------------------------------------------------------------------------------