આ સમાચાર સાંભળતા જ કે સમગ્ર વિશ્વ યુનો બ્રિટિશ ગવર્મેન્ટ અને પ્લેનેટ ગ્રીન ની સાથે છે ત્યારે એન્ટી સોશિયલો રીતસર દુમ દબાવીને ભાગવા લાગ્યા. પરંતુ નિર્દયી બનેલી બધી જ આર્મીઓએ ચુની ચુની ને એન્ટી સોશિયલો નો ખાત્મો બોલાવી દીધો. અને જ્યારે અમુક કલાક પછી યુદ્ધ શાંત પડ્યું ત્યારે સન પેન્ટાગોન એક ટેન્ક ની અંદર થી લથડીયા ખાતી હાલતમાં બહાર નીકળ્યો.અને તેના નોન આર્મી cloth જોઈને આર્મી તેને ઓળખવાનો પ્રયત્ન કરે છે તો બધાના આશ્ચર્ય નો પાર નથી રહેતો અને બધા જ એક સાથે બોલી ઊઠે છે કે આ તો મી સન છે. સન ટેન્ક માંથી બહાર નીકળીને તરત જ જમીન પર ફસડાઇ પડે છે અને તપ્તા સૂર્યની રોશની તેને જાણે કે વધુ પરેશાન કરી રહી છે. આર્મી તાત્કાલિક સ્ટ્રેચર મંગાવે છે અને સન ને કેન્ટોનમેન્ટ માં સારવાર માટે મોકલી આપે છે.
રાજવંશીઓ, બ્રિટિશ ગવર્મેન્ટ, યુનોના ઉચ્ચચ અધિકારી તથા સમગ્ર વિશ્વની ભોલી ભાલી જનતાએ સંઘના અસીમ પરાક્રમ ને જોયું હતું. અને તેનો નોન trained સોલ્જર તરીકે સ્વીકાર કરી લીધો હતો.
મીડિયાએ સત્તાવાર રીતે ઘોષણા કરી દીધી કે પ્લેનેટ ગ્રીન મધ્ય આફ્રિકા માં એસ્ટાબ્લીસ થઈ ચૂક્યું છે.અને યુદ્ધ લગભગ સમાપ્ત થઈ ગયું છે.અને આ સમાચાર સાંભળી ને જ મિલી એ તેના આંસુ લુછી નાખ્યા.અને તેની સામે પડેલા ગુલદસ્તા સામે જોયું અને તેનું ટીવી ઓફ કર્યું.અને સન ના પાાછા ફરવાની પ્રતિક્ષા કરવા લાગી.
સન ને પૂરા સન્માન સાથે ચાર્ટર પ્લેનમાં તેના યુનાઇટેડ સ્ટેટ્સ મોકલી આપવામાં આવે છે . અનેેેે આ બાજુ મીડિયા ની લેબોરેટરી ની અંદર પ્રિન્ટ પ્રોસેસિંગની પ્રોસિજર પણ શરૂ થઈ જાય છે. જેમાં સન ના પ્રત્યેક વોર સીન્સ ને અલગ કરવામાંં આવે છે.અને તેને legal ડોક્યુમેન્ટરી એન્ડ રીયલ ડોક્યુમેન્ટરી તરીકે સેવ કરવામાં આવે છે.અને જેમાંં એક વાક્ય દર્જ કરવામાં આવેે છ કે પ્રાણીમાત્રના પરમ મિત્ર એટલે ઈશ્વર,અને આજ ઈશ્વર નું ઘન સ્વરૂપ એટલે વૃક્ષો. વૃક્ષોના બચાવ માટે કોઈ પણ હદ પાર કરી શકાય છે. તે માનવ જાતને આ યુદ્ધધ પછી જાણ થવા લાગી. અને સમગ્ર વિશ્વએ આ યુદ્ધને સ્ટેચ્યુટરી વૉર ડિક્લેર કરી નાખ્યું અને શત પ્રતિશત ક્ષમ્ય ગણાવ્યું.
આ બાજુ બ્રિટિશ ગવર્મેન્ટ અને રાજવંશીઓ એ મન બનાવી લીધું હતું કે મિસ્ટર સન ને કયા સર્વોચ્ચ પુરસ્કાર થી નવાઝવા.અને કયા કયા બેનિફિટ્સ આપવા.
યુદ્ધની સમાપ્તિ પછી યુકે ગવર્મેન્ટ અને રાજવંશોની બે રિસ્પોન્સિબિલિટી આપોઆપ આકાર લઈ લે છે. જેમાંની એક મોટી જવાબદારી હતી, અને એક કેઝયુઅલ રિસ્પોન્સિબિલિટી હતી. મોટી જવાબદારી એ હતી કે મધ્ય આફ્રિકા માં શાંતિની પુનઃ સ્થાપના કરવી.અને કેઝ્યુઅલ રિસ્પોન્સિબિલિટી એ હતી કે મિસ્ટર સન ને પુરસ્કૃત કરવા.અને આ માટે મીડિયા અને રાજવંશીઓ ની ઉપસ્થિતિમાં બ્રિટિશ ministry ની એક great conference કરવામાં આવે છે જેમાં સર્વાનુમત્તે અને સત્તાવાર રીતે ઘોષણા કરવામાં આવે છે કે યુકે ગવર્મેન્ટ મધ્ય આફ્રિકા માટે ૫૦૦ કરોડ પાઉન્ડ નું રીડેવલપમેન્ટ પેકેજ રિલીઝ કરશે. જેટલું એસ પ્રોસિજર એસ પોસીબલ implementation થઈ જશે . અને આ ડેવલપમેન્ટ પેકેજ ના ખર્ચ સ્વરૂપ યુકે સિટીઝન્સ પાસેથી ત્રણ વર્ષ માટે એડિશનલ ટેકસ પણ વસુલ કરવામાં આવશે. મિનિસ્ટ્રી ની હોસ્ટેસે કર્ટસી પણ કરી કે અમને આશા છે કે સિટિઝન્સને આની સામે કોઈ વાંધો નહીં હોય uk all સીટીઝન્સ નો આભાર વ્યક્ત કરતા હોસ્ટેસે ફરીથી ઘોષણા કરી કે ,આ વખત નો "સર"નો ખિતાબ મિસ્ટર અને આપવામાં આવશે.
અમે મિસ્ટર સન ના બહુ જ આભારી છીએ કે તેમણે તેમના સ્ટારડમ નો પ્રોપર યુઝ કરવા માટે અમને સાથ આપ્યો. મિસ્ટર સન ના stardom વગર આ ડિવાઈડેશન પોસીબલ જ નહોતી.અને પંદર લાખ એન્ટી સોશિયલો ઉપર વિજય મેળવવો તેની પાછળ પણ divided 70 ટકા સોશિયલ મીનલ આફ્રિકન નો પણ સાથ હતો જ.