Son and the sir pantagon. ages are unavailable - 63 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | Son and the sir pantagon. ages are unavailable - 63

Featured Books
  • YoYo प्रसंग!

    YoYo प्रसंग! "चल मैं निकलत हंव! ते लिख के डार दे! नए शहर को...

  • कहानी फ्रेंडशिप की - 3

    Friendship Story in Hindi : ‘‘साहब मैं आपका सामान उठा लूं क्...

  • बैरी पिया.... - 33

    शिविका ने फोन की स्क्रीन को देखा तो फोन उठा लिया । संयम " कौ...

  • Dard...e lotus

    दर्द का रिश्ता तो मेरा बचपन से रहा है और आज भी वही सिलसिला च...

  • You Are My Choice - 23

    जब जय पुलिस स्टेशन से निकल कर बाहर आया तो उसने देखा की आकाश...

Categories
Share

Son and the sir pantagon. ages are unavailable - 63

સન નું હેલિકોપ્ટર ચેઈન નેશન્સ ના એક સુપર પાવર નેશન ના હેલીપેડ પર ઉતરે છે અને જડબેસલાખ સુરક્ષા વચ્ચે સન ને તે રાષ્ટ્રની રાજધાની અને તેના સરકારી દફતરમાં તથા સંસદમાં લઈ જવામાં આવે છે. સન ના તેજ દિમાગે તેને જવાબ આપી દીધો હતો કે સરકારી દફ્તરો માં પણ ભ્રષ્ટ લોકોની કમી નહીં જ હોય. જો કે આ ભય તો આર્મી અને સેમી આર્મી ને પણ હતો જ.અને એટલે જ પત્તુ હાલે તો પણ શૂટ એટ સાઇટ ના મુડ મા બધા જ આર્મીમેનનો અને સેમી આર્મીમેનો તેમની ટ્રીગર ઉપર આંગળી ફસાવીને બેઠા હતા.
આખરે સંપૂર્ણ સુરક્ષિત રીતે સન ને રાષ્ટ્રની સંસદમાં પહોંચાડી દેવામાં આવે છે અનેેેે સને તેની BA શીપ નો આરંભ કર્યો અને નિર્ભયતા તથા પૂરા આત્મવિશ્વાસથી તેમનેે ભાાષણ આપ્યુંં તથા સમજાવ્યા અને તેમનો આભાર પણ વ્યક્ત કર્યો.
મધ્યય આફ્રિકા નો અમુક ભૂ ભાગ અને આ સુપર પાવર નેેેશન ની સંસદ બંને એકસરખી રીતે divided હતી. એટલે કે 70 જેમ 30. એટલે કે 70 ટકા કેટલાા સાંસદો સન ફેન્સ હતા અને 30 ટકા જેટલા સાંસદો એન્ટી સોશિયલ.અને આ જ કારણે કદાચ સર્વ પ્રથમવાર કોઈ રાષ્ટ્રની સંસદમાં પણ આર્મી ની ઉપસ્થિતિ રહી હતી.
સાંસદોની સંખ્યા કરતા ત્રણ ગણી સંખ્યા ના બ્રિટિશ આર્મીના wild કમાન્ડોસ હતા.અને હા કમાન્ડોસ ના નેચરલ લેન્સ સાંસદોની ગતિવિધિઓ પર ધ્યાન આપતા હતા.
અને તેની ફોર્મલ રિસ્પોન્સિબિલિટી પૂરી કરી અનેેેે તને જવા માટે જગ્યા આપવામાં આવી.અને wild કમાન્ડો ના જડબેસલાખ સુરક્ષા કવચની વચ્ચે સન તે રાષ્ટ્રની સંસદમાંથી બહાર નીકળે છે.અને બુલેટ એન્ડ મિસાઈલ પ્રુફ કારમાંં desilay ક્યાંથી રવાના થાય છે.
રસ્તાતા માં ઠેરઠેર સંઘના ચાહકોએ હાથમાં ઝંડાઓ લઈને સન નુ સ્વાગત કરવા માંડયુ છે.અને આ સન ફેન્સ એન્ટી સોશિયલ ના માથાનો દુખાવો બની ગયા છે.
જોકે આ એન્ટી સોશિયલો સન ફેન્સ નો વાળ પણ વાંકો કરી શકે તેમ નથી.અને જો કરવા જાય તો તેમણે જ સહન કરવું પડે તેમ છે. એટલે તે લોકો દાંત કચ્કચાવતા દુર ઊભા રહીને માત્ર તમાશો જ જોયા કરે છે આખરે સન ની કાર એક ઉજ્જડ અને વેરાન બે ચેઈન nation ની બોર્ડર વચ્ચેથી પસાર થાય છે અને સન તે સુપર પાવર નેશનલ માંથી બીજા રોડ બીજા નેશનલ માં પ્રવેશ કરવા જાય છે.
રેગિસ્તાન ની ધૂળની ડમરીઓએ સન ને તેના બ્લુ ગોગલ્સ પહેરવા માટે વિવશ કરી દીધો.
કારણકે સન ની બુલેટ એન્ડ મિસાઈલ પ્રુફ કાર પ્રુફ નોહતી .તેનો door glass ખુલ્લો હતો. કારણ કે સન રેગિસ્તાન ની આ આ સુંદરતાને પ્રત્યક્ષ જોવા માગતો હતો.
સન ના wild ગાર્ડસે સન ને કહ્યું પણ ખરું કે મિસ્ટર સન પ્લીઝ ક્લોઝ ધ ગ્લાસ. પરંતુ સને ઉદ્ધતાઈથી જવાબ આપતા કહ્યું રિલેક્સ મેન.
અને પેલો wild કમાન્ડો તેની કુશળતા ના ગુમાન માં મન માં બબડવા લાગ્યો કે આ સ્ટાર લોકોને સુરક્ષાની શું સમજ પડવાની? તેમને એ ખબર નથી કે આ તેમના હોલીવુડ નું કોઈ લોકેશન નથી પરંતુ રેગીસ્તાન ની રણભૂમિ છે.અહિ પલક જપકવી હોય તોપણ સો વાર વિચાર કરવો પડે છે.પરંતુ સન ને a wild કમાન્ડો ના માનસિક ગણગણાટ સાથે કોઈ નિસ્બત નહોતી. તે તો રેગિસ્તાની સુંદરતા મા જ ખોવાઈ ગયો હતો.
થોડી જ વારમાં સન ની કાર સુપર પાવર નેશન ના નેબર સાઈડ નેશન ની અંદર પ્રવેશ કરે છે અને ત્યાંના એક સરકારી દફતર પાસે આવીને ઉભી રહે છે.અહિ પણ સન ફેન્સ નું કીડીયારુ ઉભરાયેલું જ હતું.